- મનોરંજન
આ Famous Singer પર તૂટ્યો દુઃખનો પહાડ, દીકરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું..
ઈન્ડસ્ટ્રીનાં જાણીતા ગાયિકા ઉષા ઉત્થુપ (Famous Singer Usha Uthup)ના પતિ જાની ચાકો ઉત્થુપ (Jani Chacko Uthup)નું 78 વર્ષની વયે સોમવારે કોલકાતા ખાતે હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયું હતું. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જાની ટીવી જોઈ રહ્યા હતા એ…
- સ્પોર્ટસ
Paris Olympic : પીવી સિંધુ, શરથ કમલ તિરંગો લઇને ભારતીય દળનું નેતૃત્વ કરશે, ગગન નારંગ બનશે શેફ-ડી-મિશન
લંડન ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા શૂટર ગગન નારંગે મેરી કોમના સ્થાને પેરિસ ઓલિમ્પિક માટે ભારતના શેફ-ડી-મિશન તરીકે જવાબદારી સંભાળી છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ જણાવ્યું હતું કે મેરી કોમના રાજીનામા બાદ 41 વર્ષીય નારંગની પસંદગી કરવામાં આવી…
- આપણું ગુજરાત
Kunvarji Bavaliya ને ગુજરાતના સીએમ બનાવવાની માગ સાથે વડાપ્રધાનને પત્ર, બાવળિયાએ કહ્યું વાત પાયાવિહોણી
અમદાવાદ : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ રાજકારણ ગરમાયુ છે. 4 અને 5 જુલાઈએ સારંગપુરમાં યોજાયેલી રાજ્ય કારોબારીની બેઠકમાં પાટીલે પણ પદ પરથી રાજીનામું આપવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ત્યાર પછી અનેક લોકોની નજર નવા પ્રદેશ…
- આપણું ગુજરાત
Ahmedabad માં L.D. કોલેજ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad)ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એલ.ડી. કોલેજની હોસ્ટેલમાંથી એક વિદ્યાર્થીનો(Student)રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેના પગલે સમગ્ર હોસ્ટેલ બ્લોકમાં અલગ અલગ પ્રકારની ચર્ચા જોવા મળી રહી છે. આ અંગે હોસ્ટેલ સત્તાવાળાઓએ પોલીસને જાણ કરતા પોલીસ…
- મનોરંજન
હલ્દી સેરેમનીમાં અનંત અંબાણીની સાળીને જોઇ કે!, ખુબસુરતીમાં તો હિરોઇનોને પણ આપે છે માત
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છએ, તેમ તેમ લગ્નની જુદી જુદી વિધિઓ પણ શરૂ થઇ ગઇ છે. મામેરુ સેરેમની, સંગીત સેરેમની, દાંડિયા અને ગરબા નાઇટ, ગૃહ શાંતિ બાદ હલ્દી સમારોહ યોજાયો હતો. આ…
- નેશનલ
NEET-UG પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર થઇ શકે છે! પરીક્ષા ઓનલાઈન મોડમાં યોજવા અંગે ચર્ચા
નવી દિલ્હી: આ વર્ષે NEET-UG પરીક્ષા (NEET UG Examination)માં કથિત ગેરરીતી મામલે હાલ દેશભરમાં હોબાળો મચ્યો છે, સુપ્રીમ કોર્ટમાં આ પરીક્ષા રદ કરવા અંગે સુનાવણી ચાલી રહી છે. પરીક્ષાનું આયોજન કરતી નેશનલ ટેસ્ટીંગ એજન્સી(NTA)ની કાર્ય પદ્ધતિ પર પણ ગંભીર સવાલો…
- નેશનલ
Jammu Kashmir માં આતંકી હુમલા બાદ કોંગ્રેસની નક્કર પગલાની માગ, આતંકવાદ નાબૂદી માટે યુદ્ધની અપીલ
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)ફરી એકવાર મોટો આતંકી હુમલો થયો છે. કઠુઆમાં સેનાના વાહન પર ઓચિંતા હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે પાંચ જવાન ઘાયલ પણ થયા હતા. આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસે સરકારને મોટી અપીલ કરી…
- નેશનલ
ઝારખંડના સીએમ Hemant Shoren ની મુશ્કેલી વધી, ઇડી જામીન અરજી રદ કરાવવા સુપ્રીમ કોર્ટ પહોંચી
નવી દિલ્હી : ઝારખંડના સીએમ હેમંત શોરેનની(Hemant Shoren)મુશ્કેલીઓ ફરી એક વાર વધી છે. સીએમ બનતાની સાથે જ ઇડી(ED)એક્ટિવ થઈ છે. તેમજ તેમની જામીન અરજીને રદ કરવા સુપ્રીમ કોર્ટ પહોંચી છે. જેમાં ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા મોટા રાજકીય ફેરફારો જોવા…
- આમચી મુંબઈ
Mumbai માં ભારે વરસાદથી જનજીવનને અસર, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું, બીએમસી હેલ્પલાઇન શરૂ કરી
મુંબઇ : મુંબઈમાં(Mumbai)વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે BMC પણ હાઈ એલર્ટ પર આવી ગયું છે. નાગરિકો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. મુસાફરી અને…
- નેશનલ
Hethras Stampede: હાથરસ દુર્ઘટના મામલે SITએ 300 પાનાનો રીપોર્ટ સુપરત કર્યો, ભોલે બાબાનો ઉલ્લેખ નહીં
હાથરસ નાસભાગની ઘટના(Hethras Stampede stampede)ની તપાસ કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર(Uttar Pradesh government) સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની રચના કરી છે. SIT એ હાથરસ નાસભાગની ઘટના અંગે 300 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો છે. 2 જુલાઈના રોજ સાકર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબા(Bhole…