- નેશનલ
શહીદ કેપ્ટન અંશુમાન સિંહની માતાને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું કહ્યું
લોકસભામાં વિપક્ષના નેતા (LoP) અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કીર્તિ ચક્ર મેળવનાર કેપ્ટન અંશુમન સિંહની માતાને લોકસભા ચૂંટણી પછી રાયબરેલીની તેમની બીજી મુલાકાત દરમિયાન મળ્યા હતા.અશુંમન સિંહની માતાએ અગ્નિપથ યોજનાનો વિરોધ કરતા સરકારને વિનંતી કરી હતી કે સેનાને બે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે ગાઝામાં ફરી શાળા પર મિસાઈલ હુમલો કર્યો, બાળકો અને મહિલાઓ સહીત ૩0ના મોત
આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ઇઝરાયેલ ગાઝા પટ્ટી(Israel attack on Gaza)માં સતત હુમલાઓ કરી રહ્યું છે, એક અહેવાલ મુજબ યુનાઈટેડ નેશન્સના વોર ચાર્ટર હેઠળ શાળાઓ અને હોસ્પિટલોને સંરક્ષણ આપવમાં આવ્યું હોવા છતાં, ઇઝરાયલ સતત શાળાઓ અને હોસ્પિટલોને નિશાન બનાવી રહ્યું છે. ઈઝરાયેલ…
- આપણું ગુજરાત
Kalol માં ફરી Choleraએ માથું ઉચક્યું, 4 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
ગાંધીનગર : ગુજરાતમાં અનેક શહેરોમાં ચોમાસા દરમ્યાન કોલેરાના (Cholera)કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલમાં(Kalol)ફરી એકવાર કોલેરાના કેસ નોંધાયા છે. જેમાં અલગ અલગ ચાર વિસ્તારમાં કોલેરા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેમાં મળતી માહિતી મુજબ શહેરમાં મહેન્દ્ર…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના હિંગોલીમાં અનુભવાયો Earthquake ના આંચકો
હિંગોલી : મહારાષ્ટ્રના હિંગોલીમાં આજે સવારે ભૂકંપના(Earthquake)આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. આ ભૂકંપ સવારે 7.14 કલાકે આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.આ સિવાય પરભણી અને નાંદેડમાં પણ ભૂકંપના…
- નેશનલ
Today’s Weather: ગોવા અને મધ્ય મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાની(Monsoon 2024) શરૂઆત થઇ છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દિલ્હીમાં મંગળવારે તીવ્ર પવન સાથે અચાનક વરસાદ થયો હતો, જે મંગળવારની સરખામણીમાં આજે ઓછા વરસાદની અપેક્ષા છે.…
- નેશનલ
7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી, NDA અને INDIA એલાયન્સ આમને સામને
નવી દિલ્હી: આજે સાવરથી દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી(By election) માટે મતદાન ચાલી રહ્યું છે. બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબની ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ગત લોકસભાની ચૂંટણી સમયે…
- મનોરંજન
ગર્ભવતી દીપિકા પાદુકોણને કોણે વાળથી પકડીને ઘસડી?
હાલમાં થિયેટરોમાં ફિલ્મ કલ્કી 2898 એડી રાજ કરી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને તેણે ભરપૂર કમાણી કરી છે. આ ફિલ્મે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી કાઢ્યા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણના રોલની પણ ખૂબ…
- સ્પોર્ટસ
UEFA Euro 2024ની સેમિ ફાઈનલમાં આવતી કાલે ઇંગ્લૅન્ડ-નેધરલૅન્ડ્સની ટક્કર
બર્લિન: જર્મનીમાં યુરોપિયન ફૂટબૉલની સૌથી મોટી સ્પર્ધા યુઇફા યુરો-2024માં આજે મંગળવાર, 9મી જુલાઈએ (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યાથી) પ્રથમ સેમિ ફાઈનલ સ્પેન અને ફ્રાન્સ વચ્ચે રમાયા બાદ બીજી સેમિ ફાઈનલ આવતી કાલે બુધવાર, 10મી જુલાઈએ (ભારતીય સમય અનુસાર…
- નેશનલ
Human organ racket: દિલ્હીમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રેકેટ નો પર્દાફાશ, મહિલા ડોક્ટર સહીત 7ની ધરપકડ
દિલ્હી પોલીસે મંગળવારે હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રેકેટ (Human organ transplant racket)નો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસે મહિલા ડૉક્ટર સહિત સાત લોકોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ પાછળનો ‘માસ્ટર માઈન્ડ’ બાંગ્લાદેશી છે અને આ…
- નેશનલ
મણિપુર અંગે પ્રેસ કોન્ફરન્સમાંથી રાહુલ ગાંધીનો વૉકઆઉટ
ઇમ્ફાલઃ મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા તથા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પત્રકારોના પ્રશ્નોની ઝડીઓ સામે અકળાઈને અચાનક ચાલ્યા ગયા હતા. રાહુલ ગાંધીએ મણીપુરની પરિસ્થિતિને સંબોધવા માટે કોન્ફરન્સ બોલાવી હતી પરંતુ જ્યારે તેમને વિચલિત કરતા…