- સ્પોર્ટસ
IND vs ZIM T20: ટીમ ઇન્ડિયા આજે સિરીઝ પર કબજો કરશે કે ઝિમ્બાબ્વે ઉલફેર કરશે? બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11
હરારે: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 સિરીઝ(IND vs ZIM T20)ની ચોથી મેચ આજે હરારેમાં રમાશે. 2-1થી આગળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા(Indian Cricket team) આજની મેચ જીતીને સિરીઝ પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, ત્યારે ઝિમ્બાબ્વેની…
- આમચી મુંબઈ
મુંબઈ, આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ, અંધેરી સબવે બંધ
IMDએ મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રમાં થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી મુંબઈ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે પણ નારંગી ચેતવણી જારી કરી છે. મુંબઈ શહેરમાં આજે સવારે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ અને રેલ્વે લાઈનો પર પાણી ભરાઈ ગયા છે. અંધેરી…
- નેશનલ
શહીદ Anshuman Singhની પત્ની પર અભદ્ર કોમેન્ટ કરનાર પર એકશન, પોલીસે ફરિયાદ દાખલ કરી
નવી દિલ્હી : શહીદ કેપ્ટન અંશુમાન સિંહની(Anshuman Singh) પત્ની સ્મૃતિની તસવીર પર હાલમાં જ એક વ્યક્તિએ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે ભારે હોબાળો થયો હતો. આ મામલે કાર્યવાહી કરતા રાષ્ટ્રીય મહિલા આયોગે પણ દિલ્હી પોલીસને પત્ર લખીને યોગ્ય કાર્યવાહીની…
- આપણું ગુજરાત
ન રસ્તા, ન શાળા, ન શિક્ષક, ન ડોક્ટરઃ ગુજરાતના ગામડાંઓની વાસ્તિક્તા જોઈ અધિકારીઓ મુંઝાયા,
અમદાવાદઃ મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ભારત દેશ તેના ગામડાંઓમાં વસે છે. દરેક સરકારે ગ્રામ્ય વિકાસના નામે કરોડો ખર્ચ્યા છે અને સુંદર ગામડાથી માંડી સ્માર્ટ વિલેજ સુધીની યોજનાઓ જાહેર કરી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે અને આ કારણે જ…
- મનોરંજન
તો આ કારણે રાધિકા મરચન્ટે લગ્નમાં પહેર્યા બહેનના ઘરેણા…
લગ્નના દિવસે અંબાણી પરિવારની નાની વહુ પરંપરાગત ગુજરાતી લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે, રાધિકાએ ડિઝાઇનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાના ગુજરાતી શૈલીના ચણિયા-ચોળી પહેર્યા હતા. રાધિકા મરચન્ટના લુક ઉપરાંત તેની જ્વેલરીએ…
- મનોરંજન
Anant-Radhika તો જાણે ઢીંગલા-ઢીંગલી, જુઓ આપણા મુકેશભાઈ અને નીતાભાભીનાં નાનકાના લગ્નના વીડિયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બે પ્રિ વેડિંગ સેરેમની અને ત્યારબાદના પારંપારિક પ્રસંગો દરમિયાન બન્ને વરવધુ એકદમ ફ્રેશ, ગાઢ મિત્રો જેવા અને મેઈડ ફોર ઈચ અધર હોય તેમ લાગે છે. આપણી દેશી ભાષામા રામ મિલાઈ જોડી કહીએ તો પણ ખોટું…
- નેશનલ
Jammu Kashmir માં વિધાનસભાની ચૂંટણીના સંકેત, કેન્દ્રએ LGને આપી વધુ સત્તા, ઓમર અબ્દુલ્લાએ કર્યો વિરોધ
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં(Jammu Kashmir)વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019માં સુધારો કર્યો છે. આ સાથે લેફ્ટનન્ટ ગવર્નરને અખિલ ભારતીય સેવા અધિકારીઓ, પોલીસ તેમજ ન્યાયિક અધિકારીઓની નિમણૂકની બદલી અને…
- સ્પોર્ટસ
Euro 2024 Finalના પાંચ શ્રેષ્ઠ ફાઈનલ જંગ ક્યા?
બર્લિન: જર્મનીમાં એક મહિનાથી ચાલી રહેલા ફૂટબૉલ ફેસ્ટિવલનો અંત બહુ નજીક આવી ગયો છે. આવતી કાલે (રવિવારે) સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યે) ફાઈનલ મુકાબલો શરૂ થશે. અહીં આપણે યુરો ચેમ્પિયનશિપની બેસ્ટ પાંચ ફાઈનલ વિશે…
- મનોરંજન
પ્રેગનનેન્ટ છે કટરિના કૈફ? અનંત-રાધિકાના લગ્નમાં જોવા મળ્યો બેબી બમ્પ
મુંબઇઃ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ઉજવણીઓ ચાલુ છે. અનંત રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. આવી સ્થિતિમાં, આ બિગ ફેટ વેડિંગ (અનંત-રાધિકા વેડિંગ)નો ભાગ બનવા માટે ઘણી મોટી હસ્તીઓ આવી છે.…