- નેશનલ
Oman ના દરિયાકિનારે ઓઇલ ટેન્કર ડૂબ્યું, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ
ઓમાન :ઓમાનના(Oman) દરિયાકાંઠે ડૂબી ગયેલા કોમોરોસ-ધ્વજવાળા ઓઇલ ટેન્કરના 16 સભ્યોના ક્રૂ હજુ પણ ગુમ છે. જેમાં 13 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. જ્યારે બાકીના ત્રણ શ્રીલંકાના રહેવાસી હતા. દરિયાઈ સુરક્ષા કેન્દ્ર (MSC) એ ડૂબવાના અહેવાલના એક દિવસ પછી મંગળવારે આ…
- નેશનલ
ડોડામાં પાંચ જવાન શહીદઃ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર તૂટી પડી, નીતિ મુદ્દે ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા(Terrorist Attack in Jammu adnd Kashmir)ની ઘટનાઓમાં વધારો થયો છે, ગઈ કાલે ડોડા જીલ્લામાં થયેલી અથડામણ(Encounter In Doda)માં આર્મી ઓફિસર સહિત 4 જવાનોના શહીદ થયા હતાં. લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી…
- નેશનલ
Jammu Kashmir માં આંતકી હુમલાને લઇને આક્રોશ, રાજનાથસિંહ – એલજીએ કહ્યું બદલો લઇશું, રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા
જમ્મુ : જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir)ડોડામાં સોમવારે રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સેનાના કેપ્ટન સહિત ચાર જવાન શહીદ થયા હતા. જેના કારણે જમ્મુ-કાશ્મીર સહિત દેશભરના લોકોમાં આક્રોશ છે. આ હુમલા અંગે રાજકીય નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ…
- નેશનલ
BJP ના ધારાસભ્યની વિદ્યાર્થીઓને વિચિત્ર સલાહ, કહ્યું પંચરની દુકાન ખોલો તેનાથી ઘર ચાલશે
ગુના : મધ્યપ્રદેશમાં ભાજપના(BJP)એક ધારાસભ્યએ વિદ્યાર્થીઓને એક ખૂબ જ વિચિત્ર સલાહ આપી છે. ગુના વિધાનસભા ક્ષેત્રમાં પીએમ કોલેજ ઓફ એક્સેલન્સના ઉદ્ઘાટન પ્રસંગે એક કાર્યક્રમમાં બોલતા, ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ કહ્યું કે ડિગ્રી લેવાથી કોઈ ફાયદો થતો નથી અને વિદ્યાર્થીઓએ પૈસા…
- મનોરંજન
અનંત-રાધિકાના લગ્નમાં મોડા પહોંચ્યા અક્ષય કુમાર, તેને જોતા જ લોકોએ પૂછ્યો આ સવાલ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રીજું રિસેપ્શન સોમવારે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાયું હતું. આ રિસેપ્શન એવા લોકો માટે રાખવામાં આવ્યું હતું જેઓ કોઈ કારણસર પહેલા અને બીજા રિસેપ્શનમાં હાજર રહી શક્યા ન હતા. ખાસ કરીને મીડિયાના લોકો અને અંબાણીની…
- સ્પોર્ટસ
એક જ દિવસમાં બે ખ્યાતનામ ફૂટબોલરની નિવૃત્તિ
બર્લિન/ઝૂરિક: વિશ્વના બે જાણીતા ફૂટબોલરે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિની સોમવારે જાહેરાત કરી હતી. બે અલગ-અલગ દેશના આ ખેલાડીઓની 14-14 વર્ષની કારકિર્દી શાનદાર રહી. એક છે જર્મનીનો ફૂટબૉલ લેજન્ડ થૉમસ મુલર અને બીજો સ્વિટઝરલૅન્ડનો ઝેર્ડન શાકિરી. જર્મનીનો 34 વર્ષનો મુલર સોમવારે પૂરા…
- મનોરંજન
કોણ હતી એ વ્યક્તિ જેની સાથે હાથ મેળવવા દોડી પડ્યા હતા મુકેશ અંબાણી
મુકેશ અંબાણી એક એવી વ્યક્તિ છે જેના જેવી લાઇફ સ્ટાઇલ ધરાવવાનું લોકોનું સપનું જ હોય છે. તેમને મળવાનું લોકોનું સપનું હોય છે, પણ તેમની સાથે મુલાકાત એટલી સરળ નથી. તેની માટે ઘણી રાહ જોવી પડે છે. રિલાયન્સને સફળતાના નવા શિખરો…
- નેશનલ
બિહારમાં VIP પાર્ટીના પ્રમુખ Mukesh Sahani ના પિતાની દરભંગાના ઘરમા હત્યા
દરભંગા : બિહાર સરકારના પૂર્વ મંત્રી અને વીઆઇપી પાર્ટીના પ્રમુખ મુકેશ સહનીના(Mukesh Sahani) પિતા જીતન સહનીની દરભંગામાં હત્યા કરવામાં આવી છે. મંગળવારે સવારે ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. દરભંગાના SSP જગુનાથ રેડ્ડીએ હત્યાની પુષ્ટિ કરી છે. કહેવાય છે કે જીતન…
- આપણું ગુજરાત
Gujarat માં સિંગતેલના ભાવમાં ભડકો, જાણો કેટલો ભાવ વધ્યો
રાજકોટ: ગુજરાતમાં(Gujarat) સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ છેલ્લા 3 દિવસમાં ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. જેમાં 15 કિલો ડબ્બાના ભાવ રૂપિયા 2610 થી 2660 પહોંચ્યા છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ હોય…
- નેશનલ
“અમારા ઘર સળગી રહ્યા હતા અને તંત્ર નિષ્ક્રિય રહ્યું” ત્રિપુરામાં લોકોએ પ્રધાનને સામે રોષ વ્યક્ત કર્યો
અગરતલા: ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરા(Tripura)ના ધલાઈ જીલ્લાના ગંડત્વિજા હિંસા (Gandatwisa Violence) ફાટી નીકળી છે, જેને કારણે સમગ્ર રાજ્યમાં અજંપાભર્યો માહોલ છે. શુક્રવારે આદિવાસી યુવકની હત્યા બાદ,બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી, શુક્રવારે તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. એવામાં ત્રિપુરા…