- નેશનલ
Haryana માં ઇડીની મોટી કાર્યવાહી, ગેરકાયદે ખનન કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય Surendra Panwar ની ધરપકડ
પાનીપત : હરિયાણામાં(Haryana)એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હરિયાણામાં મોટી કાર્યવાહી કરી છે. જેમાં તપાસ એજન્સીએ શનિવારે સોનીપતથી કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની(Surendra Panwar) ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીએ ગેરકાયદે માઈનિંગ કેસમાં પંવાર વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. EDની ટીમ તેને અંબાલા ઓફિસ…
- આપણું ગુજરાત
Tathya Kand: આજે એક વર્ષ છતાં કાર્ટમાં તારીખ પે તારીખ, ન્યાયની રાહમાં પીડિત પરિવારો
અમદાવાદઃ ગઈ 20મી જુલાઈએ અમદાવાદ એક ભાયનક અકસ્માતના સમાચારો સાથે ઉઠયું હતું. 19મીની રાત્રે એક નબીરાએ પોતાની જેગુઆર કારથી નવ જણને કચડી નાખ્યા હતા. આ ઘટનાને એક વર્ષ થયું છે, પરંતુ પીડિતોના પરિવારની ન્યાયની પ્રતીક્ષા પૂરી થઈ નથી. શહેરમાં એક…
- સ્પોર્ટસ
ક્રિકેટર દીપક હુડાએ નવ વર્ષના ડેટિંગ બાદ હિમાચલની છોકરી સાથે લીધાં સાત ફેરા
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર દીપક હુડાએ નવ વર્ષની રિલેશનશિપ બાદ હિમાચલની ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લીધાં છે. એ સાથે તેણે જિંદગીની નવી ઇનિંગ્સ શરૂ કરી છે. દીપકે ઇન્સ્ટાગ્રામ પર આ સુંદર પ્રસંગ બાદ ફોટો અને સ્ટોરી શૅર કર્યા હતા.દીપકે એમાં…
- મનોરંજન
Bad news ના good views: વિકીની સૌથી મોટી બૉક્સ ઓફિસ ઑપનર, આટલાનો કર્યો બિઝનેસ
વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક અભિનીત ફિલ્મ બેડ ન્યૂઝ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આનંદ તિવારી નિર્દેશિત ફિલ્મે 8.5 કરોડની કમાણી કરી છે. જો આ ફિલ્મ સારી હશે તો આ ફિલ્મ વર્લ્ડ ઓફ માઉથમાંથી સારી કમાણી કરશે.…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં હિંસક પ્રદર્શન બાદ 105 લોકોના મોત, દેશની કમાન સેનાને સોંપાઈ
ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)હિંસક વિરોધ પ્રદર્શનને કારણે સ્થિતિ અત્યંત નાજુક છે. અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. આ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિમાં સરકારે હવે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની કમાન સેનાને સોંપી દીધી છે. સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. રેલી અને…
- આપણું ગુજરાત
કચ્છના રાપરના મેવા ગામમાંથી પ્રથમ વખત કૂદતા કરોડિયાની બે નવી પ્રજાતિ મળી આવી
ભુજઃ ખડીરથી ખાવડા અને અબડાસાથી આડેસર સુધી આગવી વન્યજીવ સંપદા ધરાવતા ભાતીગળ કચ્છ પ્રદેશમાં બે જમ્પિંગ સ્પાઈડર એટલે હવામાં ઉડી શકતા કરોળિયાની પ્રજાતિ જોવા મળતાં જીવ વૈજ્ઞાનિકો રોમાંચિત બન્યા છે. તાજેતરમાં વેબ ઓફ નેચર રિસર્ચ ફાઉન્ડેશને ગુજરાતના કચ્છમાં પ્રથમ વખત…
- આમચી મુંબઈ
Maharashtra ના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ, મુંબઈમાં ભારે વરસાદ, હાઇ- ટાઇડની ચેતવણી
મુંબઈ: મહારાષ્ટ્રના(Maharashtra) અનેક જિલ્લાઓમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે માર્ગો પર પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરમિયાન નાગપુરમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ બે દિવસ માટે એલર્ટ…
- આપણું ગુજરાત
Gujaratના સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં Dwarka માં સૌથી વધુ 15 ઇંચ વરસાદ
અમદાવાદ : ગુજરાતના (Gujarat)છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં મેધતાંડવ જોવા મળ્યું હતું. જેમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં(Dwarka)સૌથી વધુ 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પોરબંદરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા 48 કલાકમાં કુલ 25…
- સ્પોર્ટસ
હું તેમની તાકાત અને નબળાઈઓથી વાકેફ છું’….કેપ્ટન સૂર્યકુમારના વિચારો થયા વાયરલ
નવી દિલ્હી: નવા હેડ-કોચ ગૌતમ ગંભીરના શરૂ થયેલા શાસનકાળમાં નિયુક્ત ટી-20ના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટીમ ઇન્ડિયાની નવી જવાબદારી મળતાં જ તેનો થોડા સમય પહેલાંનો એક વીડિયો ફરી વાયરલ થયો છે. એમાં તેણે ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે વ્યક્ત કરેલા વિચારો…
- ટોપ ન્યૂઝ
Bangladesh માં ઇમરજન્સી જેવા હાલત, હિંસક પ્રદર્શનના પગલે કર્ફ્યૂ લદાયો
ઢાકા: બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાની સરકારે શુક્રવારે બાંગ્લાદેશમાં દેશવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી છે. આ સાથે સરકારી નોકરીઓમાં આરક્ષણ નીતિમાં સુધારાની માંગ સાથે કેટલાક દિવસોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા બાદ વ્યવસ્થા જાળવવા માટે સૈન્ય દળોને તૈનાત કરવાનો આદેશ…