- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura Virus થી 52 બાળકના મોત, કુલ 130 શંકાસ્પદ કેસ
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી(Chandipura Virus)52 બાળકના મોત થયા છે. જ્યારે અત્યાર સુધી એન્કેફેલાઇટીસના કુલ 130 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ છે. અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા…
- નેશનલ
દેશના 10 રાજ્યમાં નવા રાજ્યપાલોની નિમણૂક, વાંચો સંપૂર્ણ લિસ્ટ
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે પંજાબ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે તેમણે અન્ય રાજ્યોમાં રાજ્યપાલોની(Governer)નવી નિમણૂકોની પણ જાહેરાત કરી હતી. આ રાજ્યોને નવા ગવર્નરો મળ્યા -હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના…
- નેશનલ
Niti Aayog ની બેઠકમાંથી મમતા બેનર્જીએ વોકઆઉટ કર્યું, કેન્દ્ર સરકાર પર લગાવ્યા મોટા આરોપ
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુસ્સે થઈ ગયા અને શનિવારે નીતિ આયોગની(Niti Aayog) બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે તેમને બોલવા દેવામાં આવ્યા ન હતા. મમતા બેનર્જી એ કહ્યું કે પશ્ચિમ બંગાળને કેન્દ્ર સરકાર…
- નેશનલ
Nita Ambani નહીં પણ આ મહિલા સાથેની Mukesh Ambaniની સેલ્ફીની ચર્ચા પડોશી દેશ Pakistanમાં?
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી (Buisnessman Mukesh Ambani) સામાન્યપણે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ જ્યારે પણ તેઓ લાઈમલાઈટમાં આવે ત્યારે તેની નોંધ ચોક્કસ લેવાય છે.હવે મુકેશ અંબાણીની એક મહિલા સાથેની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાઈરલ…
- આમચી મુંબઈ
તમે મેટ્રો-3 શરૂ થવાની રાહ જોઈ રહ્યા છો…તો પહેલા આ વાંચી લો
કોલાબાથી SEEPZ સુધી 33.5 કિલોમીટર લાંબી ભૂગર્ભ મેટ્રો લાઇનની મુંબઇગરા આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ મુદ્દે હવે એવું જાણવા મળ્યું છે કે Mumbai Metro Rail Corporationએ હજી સુધી Commissioner of Metro Railway Safety (CMRS)ને મેટ્રો સેવા શરૂ કરવા અંગે…
- Uncategorized
આયુષ્યમાન ભારત યોજનાઃ ચૂંટણી ઢંઢેરાનુ આ વચન ભૂલી ગઈ ભાજપ?
નવી દિલ્હીઃ Modi governmentએ પોતાના બન્ને કાર્યકાળમાં શરૂ કરેલી યોજનાઓમાંની એક લોકપ્રિય યોજના આયુષ્યમાન ભારત છે. ગરીબ અને મધ્યમવર્ગીય લોકો આનો ઘણો લાભ લે છે, પણ આ યોજનામાં વધારે જોગવાઈઓ ઉમેરવાનો વાયદો સરકાર ભૂલી ગઈ કે શું તેવો સવાલ એક…
- નેશનલ
તો હિન્દુઓને પશ્ચિમ બંગાળ ખાલી કરવું પડશે: ગિરિરાજ સિંહનું મહત્વપૂર્ણ નિવેદન
પશ્ચિમ બંગાળમાં વધી રહેલી મુસ્લિમ વસ્તીને લઈને ભાજપના બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહે મમતા બેનરજી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ તેમના અસ્તિત્વની છેલ્લી લડાઈ લડી રહ્યા છે. ગિરિરાજ સિંહે મમતા સરકારને ઘેરતા કહ્યું…
- ઇન્ટરનેશનલ
America માં મોટી પ્લેન દુર્ઘટના, અનેક લોકોના મોત અને જંગલમાં ભીષણ આગ
જિલેટઃ નેપાળ બાદ હવે અમેરિકામાં(America)પણ એક મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્લેન દુર્ઘટનાના પગલે જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે હજુ સુધી મૃત્યુનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. આ અકસ્માત અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં થયો…
- ઇન્ટરનેશનલ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના, પીએમ મોદી જશે યુક્રેન
2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને પ્રથમ વખત કિવની મુલાકાત લે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. લગભગ એક મહિના પહેલા વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર…
- મનોરંજન
Abhishek Aishwaryaના સંબંધો અને નવી કારની પ્લેટ નંબરનો કોઈ સંબંધ છે ખરો?
બોલીવૂડના સંબંધો સામાન્ય માણસોની સમજણની પાર હોય છે. તેમાં પણ આજકાલ એક સોશિયલ મીડિયા પોસ્ટ કે તેના પર કરેલી કૉમેન્ટથી પણ લોકો સંબંધોમાં શું ચાલી રહ્યું છે તેનો સાચો-ખોટો અંદાજો લગાવતા થઈ ગયા છે. હાલમાં જેમના સંબંધોના સમાચારો રોજ છપાય…