- સ્પેશિયલ ફિચર્સ
આજે રક્ષાબંધનઃ તો જાણીએ શુભ સમય, યોગ્ય દિશા અને મંત્ર
અમદાવાદઃ આજે હિંદુ ધર્મમાં ખાસ મહત્ત્વ ઘરાવતા ભાઈ-બહેનના પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર આજે 19મી ઓગસ્ટ 2024ને સોમવારના રોજ મનાવવામાં આવી રહ્યો…
- નેશનલ
અમિત શાહે 188 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા આપી, મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રવિવારે CAA હેઠળ 188 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરી હતી. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, “જ્યારે બાંગ્લાદેશમાં વિભાજન થયું ત્યારે ત્યાં 27% હિંદુઓ હતા, આજે…
- આપણું ગુજરાત
કચ્છમાં વધુ એક કસ્ટોડીયલ ડેથ, લોકોમાં રોષ-વિસ્તારમાં તંગદીલી
કચ્છઃ ગુજરાતના કચ્છમાં વધુ એક કસ્ટોડીયલ ડેથનો મામલો નોંધાયો છે, ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશનની અંદર એક યુવકે કથિત રીતે આપઘાતની કરી લીધો હતો. મુળ મુન્દ્રાના ટપ્પર ગામના 35 વર્ષીય યુવાનને પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસ સ્ટેશને રજૂઆત અને તપાસની…
- ઉત્તર ગુજરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સિંધુભવન રોડ પર ઓક્સિજનપાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે (Amit Shah on Gujarat Visit) આવ્યા છે, ત્યારે આજે અમિત શાહ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું, પહેલું લોકાર્પણ અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલા ઓકસિજન પાર્ક અને…
- નેશનલ
Haryana Assembly Election 2024 : ચૂંટણી પૂર્વે દુષ્યંત ચૌટાલાને મોટો આંચકો, 4 ધારાસભ્યોએ પાર્ટી છોડી
ચંડીગઢ : હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની(Haryana Assembly Election 2024)જાહેરાત થઈ ચૂકી છે. જો કે તેની સાથે જ દુષ્યંત ચૌટાલાને હરિયાણામાં મોટો આંચકો લાગ્યો છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચાર ધારાસભ્યોએ જનનાયક જનતા પાર્ટી (JJP)ને આંચકો આપતા પાર્ટી છોડી દીધી છે. જેજેપીમાંથી…
- સ્પોર્ટસ
દુનિયાનો એકમાત્ર ક્રિકેટર જેને ભારત આવવા નથી પડતી વિઝાની જરૂર, સરકાર છે મહેરબાન
જો અત્યારે ક્રિકેટની દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમોની વાત કરીએ તો આ યાદીમાં ટીમ ઈન્ડિયાનું નામ સૌથી ઉપર છે. તાજેતરના સમયમાં આ રમતમાં ભારતનું વર્ચસ્વ ખૂબ જ વધી ગયું છે. આજે વિશ્વની તમામ ટીમો અહીં આવીને ક્રિકેટ રમવા માંગે છે. જોકે, વિદેશી…
- ઇન્ટરનેશનલ
X એ અહિયાં બંધ કર્યું કામકાજ, Elon Musk એ કર્મચારીઓની સલામતીને લઈને લીધો નિર્ણય
બ્રાઝિલ : માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X એલોન મસ્કે ( Elon Musk) ચાર્જ સંભાળ્યા બાદ વધુ લોકપ્રિય બન્યું છે. જ્યારથી મસ્ક X ના માલિક બન્યા છે, ત્યારથી આ પ્લેટફોર્મ કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. હવે મસ્કે એક દેશમાં તેના સોશિયલ મીડિયા…
- ઇન્ટરનેશનલ
રશિયામાં 7.0 તીવ્રતાનો Earthquake, સિવલુચ જ્વાળામુખી સક્રિય થયો, સુનામીની ચેતવણી
કામચાટકા : રશિયાના પૂર્વ કિનારે 7.0ની તીવ્રતાના ભૂકંપ( Earthquake) બાદ સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને સુનામીનો ખતરો છે. જ્વાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિલોમીટર સુધી જોઈ શકાય છે. મીડિયા અહેવાલ મુજબ જ્વાળા મુખીમાંથી લાવા ઝડપથી વહે છે. જો કે…
- નેશનલ
Lightning Strike : ઓડિશામાં વીજળી પડવાથી 9 લોકોના મોત, 12 ઘાયલ
ભુવનેશ્વર : ઓડિશામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની(Lightning Strike) ઘટનાઓ સામે આવી છે. જેમાં રાજ્યના 6 જિલ્લામાં વીજળી પડવાથી 9 લોકોના મોત થયા છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના મયુરભંજ, ભદ્રક, કેન્દ્રપારા, ગંજમ, કેઓઝર અને ઢેંકનાલ…
- ઈન્ટરવલ
લંડનની હોટલમાં એર ઈન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર પર હુમલો, બળાત્કાર થયો હોવાના પણ અહેવાલ
લંડનની એક હોટલમાં એર ઈન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર પર હુમલા(Attack on Air India crew)ની ઘટના બની હતી. લંડનના હીથ્રો એરપોર્ટ ખાતે આવેલી રેડિસન રેડ હોટેલ(Radisson Red Hotel)માં ગુરુવારે રાત્રે ઘૂસણખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં…