- આમચી મુંબઈ
મુંબઈથી દુબઈ જતી આ એરલાયન્સની ફ્લાઈટ 12 કલાક મોડી ઉપડતા મુસાફરો બેહાલ
મુંબઇઃ પ્રમાણમાં સસ્તી ટિકિટ ઓફર કરતી સ્પાઈસ જેટ એરલાયન્સની સેવાઓ ઘણા સમયથી બરાબર ન હોવાના બનાવો બનતા રહે છે. હાલમાં જ મુંબઈથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મોટા વિલંબનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે 150થી વધુ મુસાફરો એરપોર્ટ પર…
- આપણું ગુજરાત
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ફરી મેઘરાજા ગુજરાત પધાર્યા, જાણો અપડેટ
અમદાવાદઃ ગુજરાતમાં માત્ર ત્રણેક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ મંડાણ કર્યા છે. મોટાભાગના શહેરો અને ગામડાઓ હજુ વરસાદ પછીની પરોજણોમાંથી બહાર આવ્યા નથી અને જનજીવન થાળે પડ્યું નથી ત્યાં ફરી વરસાદે ધામા નાખતા જનતા ને તંત્ર ચિંતામાં મૂકાઈ ગયા છે.…
- સ્પોર્ટસ
Italian GP : લેક્લર્ક માત્ર 2.6 Secના તફાવતથી ઇટલીમાં જીત્યો ફોર્મ્યુલા-વન રેસ
રોમ: યુરોપના મૉનેગાસ્કની રાષ્ટ્રીયતા ધરાવતો 26 વર્ષનો ચાર્લ્સ લેકલર્ક રવિવારે ફક્ત 2.6 સેકન્ડના તફાવતથી ઇટાલિયન એફ-વન ગ્રાં પ્રિ સ્પર્ધા જીત્યો હતો. આ વર્ષની તેની આ બીજી F-1 ટ્રોફી છે. થોડા મહિના પહેલાં તે ઘરઆંગણાની મૉનેકો ફોર્મ્યુલા-વન રેસ જીત્યો હતો.રવિવારે લેક્લર્કે…
- મનોરંજન
Emergency ફિલ્મની રિલીઝ મોકૂફ, આ કારણે સેન્સર બોર્ડે વધુ કટ્સની માંગ કરી
નવી દિલ્હી: વિવાદોમાં ઘેરાયેલી કંગના રનૌત(Kangana Ranaut)ની ફિલ્મ ‘ઇમર્જન્સી’ (Emergency Film)ની મુશ્કેલીઓ વધી છે. આ ફિલ્મ અગાઉ નિર્ધારિત તારીખ 6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ રિલીઝ નહીં થાય. ફિલ્મમાં શીખ સમુદાયના વાંધાજનક ચિત્રણને કારણે ફિલ્મ વિવાદમાં સપડાઈ છે, જેના કારણે સેન્ટ્રલ બોર્ડ ઓફ…
- આમચી મુંબઈ
લાલબાગમાં નશામાં ધૂત પેસેન્જરે કર્યો બેસ્ટ બસનો અકસ્માત, 9 મુસાફરો ગંભીર રીતે ઘાયલ
મુંબઇઃ મહારાષ્ટ્રના મહત્વના તહેવાર એવા ગણેશોત્સવ આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે અને લોકો બાપ્પાના આગમનને વધાવવા માટે ધૂમ ખરીદીમાં પડ્યા છે ત્યારે મુંબઈના લાલબાગ વિસ્તારમાં એક ભયાનક ઘટના બની છે. અહીં એક વિચિત્ર બસ અકસ્માત થયો હતો, જેમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોની Stipend ના મુદ્દે આજે હડતાળ, દર્દીઓને હાલાકી
અમદાવાદઃ ગુજરાતના રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડના(Stipend)મુદ્દે આજે હડતાળ પર ઊતર્યા છે. આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઈમર્જન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહ્યા છે. જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ રોગચાળો ફાટી નિકળ્યો છે બીજી તરફ 6000…
- નેશનલ
Bahraichમાં માનવભક્ષી વરુના હુમલાથી વધુ એક બાળકીનું મૃત્યુ, કુલ નવ લોકોના મોત
બહરાઈચ : ઉત્તર પ્રદેશના બહરાઈચ(Bahraich)જિલ્લાના 35 ગામોના લોકો હજુ પણ માનવભક્ષી વરુના ભયમાં જીવી રહ્યા છે. વનવિભાગે ચાર વરુ પકડ્યા છે પરંતુ હજુ પણ બે વરુઓ હુમલા કરી રહ્યા છે. જેમાં રવિવારે રાત્રે વરુના હુમલામાં અઢી વર્ષની બાળકીનું મોત થયું…
- આપણું ગુજરાત
Gujarat માં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)હવામાન વિભાગ દ્વારા આજે સવારે જાહેર કરેલી આગાહી મુજબ દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે. જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં આજે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં…
- નેશનલ
વધુ એક દિલ્હી AAPના નેતા જેલમાં જશે! EDએ વહેલી સવારે પાડ્યા દરોડા
દિલ્હી: ઓખલા વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટી (AAP) વિધાનસભ્ય અમાનતુલ્લા ખાને (Amanatullah Khan) આજે વહેલી સોમવારે દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ તેમના નિવાસસ્થાને દરોડા માટે પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમણે…