- નેશનલ
Alert : દેશના 14 રાજ્યમાં આગામી ત્રણ દિવસ તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી
નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે ગુરુવારે 14 રાજ્યોમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી તોફાની પવન અને ભારે વરસાદની(Monsoon 2024)ચેતવણી આપી છે. મધ્ય ભારતમાં દબાણ વિસ્તારને કારણે દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના અનેક ભાગોમાં ભારેથી અતિ…
- સ્પેશિયલ ફિચર્સ
આજે શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોનો Golden Period શરૂ…
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન, પ્રેમ અને સફળતાનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે અને એવું કહેવાય છે જેમના પર શુક્ર ગ્રહની મહેર નજર હોય એ વ્યક્તિના જીવનમાં પૈસાથી લઈને સમાજમાં માન સન્માનની કોઈ કમી રહેતી નથી અને આ જ કારણે જ્યારે…
- નેશનલ
BREAKING: પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા Sitaram Yechuryનું નિધન, રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યો શોક
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સીપીએમ (Communist Party of India)ના વરિષ્ઠ નેતા સિતારામ યેચુરીનું 72 વર્ષની જૈફ વયે નિધન થવાથી બંગાળમાં પાટનગર દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દિગ્ગજ નેતાએ શ્વાસ લીધા હતા. સીતારામ યેચુરીને એઈમ્સના આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક્ટ…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશ સામે બુમરાહનું સ્પેશિયલ ડેબ્યૂ, જાણો કેવી રીતે…
ચેન્નઈ: આગામી 19મી સપ્ટેમ્બરે ચેન્નઈમાં ચેપૉકના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૂ થશે જેમાં કેટલાક કારણસર જોરદાર રસાકસી જોવા મળી શકે. મુખ્ય કારણ એ છે કે નજમુલ શૅન્ટોના સુકાનમાં બાંગ્લાદેશની ટીમ હજી આ જ મહિને પાકિસ્તાન…
- શેર બજાર
Sensexમાં 1300 પોઇન્ટનો ઉછાળો, જાણો એમ કેપ કેટલું ઊછળ્યું?
નિલેશ વાઘેલામુંબઇ: વિશ્વબજારના સંકેત પાછળ સ્થાનિક બજારમાં પણ તેજીના ઉછાળા જોવા મળ્યા હતા અને અફડાતફડીમાંથી પસાર થતાં સેન્સેક્સે આ લખાઇ રહ્યું છે ત્યારે ૧૩૦૦ની સપાટી વટાવી નાંખી હતી. સેન્સેક્સે ૮૨,૭૦૦ની અને નિફ્ટીએ ૨૫,૩૦૦ની સપાટી વટાવી નાંખી છે. યાદ રહે નિફ્ટી…
- મનોરંજન
આ ઉંમરે પણ આ અભિનેતા છે યુવતીઓના ફેવરીટ, યુવાનીયાઓ તો બળી ને ખાખ થી જશે
81 વર્ષની ઉંમરે પણ ફીટ એન્ડ ફાઈન રહેનારા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Abhitabh Bachhan)પોતાની યુવાનીમાં તો કરોડો યુવતીના દિલ પર રાજ કરતા હતા, પણ આ ઉંમરે પણ યુવતીઓ તેમના પ્રેમમાં પડી જાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ યુવાનીયાઓને પણ ઈર્ષા આવી…
- મનોરંજન
મલાઈકા અરોરાના પિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો, જાણો મૃત્યુનું કારણ….
મુંબઇઃ બોલિવૂડની બિન્દાસ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. બુધવાર, 11 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ અનિલ મહેતાએ તેમની આયશા મનોર બિલ્ડિંગની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે…
- લાડકી
‘શ્રીયા એક મિનિટ, મારા માટે ઊભી રે..’
હજુ તો ઘરથી સહેજ આગળ સ્કૂટર પાર્કિગ સુધી પહોંચી હતી ત્યાં શ્રીયાના કાને મમ્મીની લાંબી ચીસ સંભળાય. ‘અરે, યાર શું છે?’ એમ બોલતી શ્રીયા સખ્ત અણગમો લીંપેલા ચહેરા સાથે મને-કમને પાછી ફરી. સામે સંધ્યા હાથમા પર્સ પકડતી જાણે ખૂબ ઉતાવળમાં…
- વેપાર
એક કિનખાબી ક્રાઈમ વાયા ક્રિપ્ટો કરન્સી !
ક્લોઝ અપ – ભરત ઘેલાણીઅમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડી રહેલા તોફાની ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાતથી આભાસી કરન્સી ‘ક્રિપ્ટો’માં જબરો ઉછાળો આવ્યો છે…. આ ક્રિપ્ટોકરન્સીના મોહમાં આજે વિશ્ર્વભરમાં અબજો ડોલરના ચીલઝડપી ગુના થઈ રહ્યા છે ત્યારે જાણી લઈએ એનો અવાક કરી…
- શેર બજાર
Stock Market: શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, નિફ્ટી 25 હજારને પાર, આ શેરોમાં વધારાની આશા
મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર (Indian Sharemarket) ઉછાળા સાથે ખુલ્યું, સારા વૈશ્વિક સંકેતો અને અમેરિકન બજારોના પોઝીટીવ સંકેતોના આધારે, ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. નિફ્ટીના તમામ સેકટોરીયલ ઇન્ડેક્સ ઉછાળા સાથે ખુલ્યા છે. આજે ગુરુવારે BSE સેન્સેક્સે 407.02 પોઈન્ટ અથવા…