- વીક એન્ડ
પ્રજાતંત્રનાં પ્રોબ્લેમ: પર્દે મેં રહને દો, પર્દા ના ઉઠાઓ…
શરદ જોશી સ્પીકિંગ સંજય છેલ જ્યારથી ભારતના વડા પ્રધાનોએ નક્કી કર્યું કે એ લોકો વચ્ચે વચ્ચે દેશના પછાત ગરીબ વિસ્તારોની મુલાકાત લેશે ત્યારથી મુખ્ય મંત્રીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે, કારણ કે નોર્મલી મુખ્ય મંત્રીઓનું મેઇન કામ તો પોતાની રાજધાનીથી…
- ઇન્ટરનેશનલ
બેરૂતમાં ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ અકીલ ઠાર, US એમ્બેસી બ્લાસ્ટમાં વોંટેડ હતો
ઇઝરાયલી દળોએ શુક્રવારે લેબનીઝ રાજધાની બેરૂતમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહના ટોચના લશ્કરી કમાન્ડરોમાંના એક ઇબ્રાહિમ અકીલ, સાત અન્ય લોકો સાથે માર્યો ગયો હતો અને 59 લોકો ઘાયલ થયા હતા. 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત પછી…
- વીક એન્ડ
કોલોન – કેથિડ્રલ, પરફયુમ, ચોકલેટનો દિવસ…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી લાંબું વેકેશન તો પ્લાન થયા કરે, વચ્ચે જ્યારે મેળ પડે ત્યારે ફટાફટ શોર્ટ ડે-ટ્રિપ કરવા મળે ત્યારે પણ મજા જ આવે. ફુઅર્ટેવેન્ટુરાથી પાછાં આવીન્ો કામે લાગ્યાં ત્યાં ફરી વેકેશનની જરૂર વર્તાવા લાગી હતી. આ…
- નેશનલ
OMG! રામભક્તો સાથે પણ છેતરપિંડી! તિરુપતિથી અયોધ્યામાં 1 લાખ લાડુ આવ્યા, શું તેમાં પ્રાણીઓની ચરબી પણ હતી?
વિશ્વ પ્રસિદ્ધ અને લોકોની આસ્થાના કેન્દ્ર એવા તિરુપતિ બાલાજી મંદિરના લાડુમાં પશુઓની ચરબીના ઉપયોગને લઈને હોબાળો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ અગાઉની YSRCP સરકાર પર આરોપ લગાવ્યો હતો કે અગાઉની સરકાર દરમિયાન…
- નેશનલ
SCની યુટ્યુબ ચેનલ થઈ Hacked, જોવા મળી રહ્યા છે અમેરિકન કંપનીના વીડિયો
નવી દિલ્હીઃ ભારતની સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ શુક્રવારે હેક કરવામાં આવી હતી. ચેનલ પર ક્રિપ્ટોકરન્સી XRP ની જાહેરાતનો વીડિયો બતાવવામાં આવી રહ્યી હતી. XRP ક્રિપ્ટોકરન્સી યુએસ સ્થિત કંપની રિપલ લેબ્સ દ્વારા વિકસાવવામાં આવી છે. સર્વોચ્ચ અદાલત બંધારણીય બેન્ચ સમક્ષ…
- આપણું ગુજરાત
અમદાવાદના ગોતામાં તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન, ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગેરહાજર
અમદાવાદઃ અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું છે. ભાવનગરના વિજયરાજસિંહ ગોહિલનું ઢોલ-નગારાંના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતાં ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો…
- ઇન્ટરનેશનલ
નવમી વખત અમેરિકાની મુલાકાત લેશે પીએમ મોદી, ક્વાડ સમિટમાં ભાગ લેશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જવાના છે,એવી વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર અમેરિકાના પ્રવાસે જવાના છે. પીએમ તરીકે તેઓ અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા છે…
- આપણું ગુજરાત
ગુજરાત સરકાર ખેડૂતો માટે I-Khedut પોર્ટલ લોન્ચ કરશે, આ જિલ્લાઓમાં મળશે સેવા
ગાંધીનગરઃ ખેડૂતો ગુજરાત સરકારની યોજનાઓ માટે સરળતાથી અરજી કરીને તેનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ત્યારે વર્ષ 2024-25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા સાત…
- આમચી મુંબઈ
24 કલાકમાં 8,244 હૉર્ડિંગ્સને હટાવ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની મંજૂરી લીધા બાદ તેની મુદત પૂરી થયા બાદ પણ તેને દૂર નહીં કરનારા હૉર્ડિંગ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલા ૮,૨૪૪ બેનરને હટાવવામાં આવ્યાં…