- આમચી મુંબઈ
જ્યારે રતન ટાટાએ અડગ રહ્યા અને નેતાને 15 કરોડ રૂપિયાની લાંચ નહી આપી…..
મુંબઇઃ હજારો કરોડ રૂપિયાનું બિઝનેસ સામ્રાજ્ય ચલાવતા રતન ટાટાનું બુધવારે સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. ગુરુવારે એટલે કે આજે સાંજે 4 કલાકે સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેઓ ક્યારેય ભ્રષ્ટાચારને…
- નેશનલ
Ratan Tata Special-1: હવે, ‘હાઈ કેપ્ટન’ સાંભળવા નહીં મળે
મુંબઈ: વાત 1992ની છે. રતન ટાટા મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલી યુનાઈટેડ સર્વિસીસ ક્લબમાં વોક કરવા જતા ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત એરિયાના હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા એક યુવાન લશ્કરી અધિકારી કર્નલ વિનાયક સુપેકરને અવારનવાર રતન ટાટાને મળવાનું થતું હતું. આજે સુપેકર…
- સ્પોર્ટસ
ટેનિસ-સમ્રાટે છેવટે જાહેર કરી દીધી નિવૃત્તિ, કહી દીધું કે…
મૅડ્રિડ: સ્પેનના ટેનિસ સમ્રાટ, અનેક વાર વર્લ્ડ નંબર-વન બનનાર, ક્લે કોર્ટ ટેનિસના શહેનશાહ અને મેન્સ ટેનિસમાં બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર રાફેલ નડાલે ગુરુવારે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. 38 વર્ષના નડાલને ઘણા અઠવાડિયાથી ઈજા સતાવી રહી હતી. નડાલે જાહેર કર્યું…
- નેશનલ
જ્યારે રતન ટાટાએ જણાવી ટાટા નેનો કાર બનાવવાની કહાણી….
ટાટા નેનો પ્રોજેક્ટ રતન ટાટાનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો, જેનો મુખ્ય હેતુ મધ્યમ વર્ગના લોકોને આરામ આપવાનો હતો. રતન ટાટાએ સોશિયલ મીડિયા પર એક વાર જણાવ્યું હતું કે તેમને આવી કાર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો.રતન ટાટાએ વર્ષ 2022માં જણાવ્યું…
- વેપાર
સોનામાં રૂ. ૧૭૯નો અને ચાંદીમાં રૂ. ૩૫૦નો ધીમો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં…
- સ્પોર્ટસ
PAK vs ENG: જો રૂટ સામે પાકિસ્તાનના બોલરો ઘૂંટણ ટેક્યા, તોડ્યો મોટો રેકોર્ડ
પાકિસ્તાનના મુલતાનના સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (PAK vs ENG) વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઘણા રેકોર્ડ્સ સરાજી રહ્યા છે, એવામ ઇંગ્લેન્ડના જો રૂટે (Joe Roots) શાનદાર બેટિંગ કરીને ઈતિહાસ સર્જ્યો છે. રુટે દિવસના પ્રથમ સત્રમાં તેની…
- નેશનલ
Ratan Tataની અંતિમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થઇ રહી છે વાયરલ, કાશ એ સાચી થઇ જાય!
મુંબઇઃ ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે નથી. 86 વર્ષની વયે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુ બાદ તેમની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેને વાંચીને લોકો કહી રહ્યા છે કે,…
- આપણું ગુજરાત
ભાજપ સદસ્યતા અભિયાનની ખૂલી વધુ એક પોલ: ઊંઝામાં કોંગ્રેસના પૂર્વ મહામંત્રીને બનાવ્યા સદસ્ય
અમદાવાદ: મસમોટા દાવાઓ સાથે શરૂ કરવામાં આવેલ ભાજપના સદસ્યતા અભિયાનને નબળો પ્રતિસાદ મળ્યો છે અને મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે. ભાજપ સદસ્યતા અભિયાનને નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. વળી તાજેતરમાં જ ખુદ વડાપ્રધાને જ સદસ્યતા અભિયાનના આંકડાના રિપોર્ટ મંગાવ્યા…
- આમચી મુંબઈ
પારસી ધર્મમાં મૃતદેહોને ગીધ માટે છોડી દેવાની પ્રથા કેમ છે? જાણો દોખ્મેનાશિની વિષે
મુંબઈ: ભારતના ટાટા ગ્રુપના પૂર્વ ચેરપર્સન રતન ટાટાનું ગત રાત્રે 86 વર્ષની વયે નિધન (Ratan Tata Passed away) થયું છે, જેને કારણે દેશભરમાં શોકની લાગણી છે. રતન ટાટાના પાર્થિવ દેહને સાંજે 4 વાગ્યે મુંબઈના વર્લીમાં ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં રાખવામાં આવશે. અહીં…
- આપણું ગુજરાત
અમદાવાદમાં કોંગો ફીવરથી મહિલાનું મોત: સરકારે આપ્યા ઝડપી કાર્યવાહીના આદેશ
અમદાવાદઃ શહેરમાં રાજસ્થાનની મહિલાનું કોંગો ફીવર (Congo Fever)થી મોત થયુ છે. જોધપુરમાં રહેતી 51 વર્ષીય મહિલાનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે. કોંગો ફીવરથી મોતની ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તેના નિવારણ અને તેનાથી બચાવ માટે રાજ્યભરમાં દિશા-નિર્દેશો જાહેર…