- નેશનલ
વાવ બેઠક પર ત્રિપાંખિયો જંગ કે બીજું કંઈ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તૂટશે?
ગાંધીનગર: ચૂંટણી પંચે ગઈકાલે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભા અને વિધાનસભાની પેટચૂંટણીની તારીખ જાહેર કરી હતી. હજુ બંને રાજ્યના ગઠબંધનના પક્ષો સીટ ફાળવણી મુદ્દે એકમત થઇ શક્યા નથી, ત્યાં ગુજરાતમાં કોંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટી (AAP) ગાબડું પાડવા…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરના સીએમ તરીકે Omar Abdullah oathએ શપથ લીધા, સુરેન્દ્ર ચૌધરી બન્યા નાયબ મુખ્યમંત્રી
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરમાં(Jammu Kashmir)10 વર્ષ પછી નવી સરકારની રચના થઈ અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે સુરેન્દ્ર ચૌધરી જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. આ સિવાય ચાર વધુ મંત્રીઓ પણ કેબિનેટમાં સામેલ થયા…
- મનોરંજન
OMG! શું થયું કે પ્રિયંકા ચોપરાના પતિને સ્ટેજ છોડી ભાગવું પડ્યું….. ?
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસની ભારે ફેન ફોલોઇંગ છે. લોકો નિકના સોંગના દિવાના છે. નિકના તમામ શો હાઉસફૂલ જતા હોય છે. હાલમાં નિકનો એક વીડિયો વાયરલ થયોછે, જેને કારણે ફેન્સની ચિંતા વધી ગઇ છે. આપણે જાણીએ…
- ઈન્ટરવલ
વેર- વિખેર -પ્રકરણ -૮૮
બેટા, આ માગણી વાજબી નથી. આવનારી વહુ ઘરમાં આવતા પહેલાં જ આટલી મોટી રકમ માગે છે એ પછી શું કરશે? કિરણ રાયવડેરા ‘એક તો રૂપિયા આપવા નહીં, અને વળી આપણને અહીં નજરકેદ રાખ્યાં છે. અરે બપોરે કોઈ ખૂની નવરો છે…
- સ્પોર્ટસ
IND vs NZ Test Day 1: વરસાદને લીધે બેંગલૂરુ ટેસ્ટ સમયસર શરૂ ન થઈ શકી
બેંગલૂરુ: અહીં રાતભર એકધારા વરસાદને કારણે ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ સમયસર શરૂ નહોતી થઈ શકી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના ગ્રાઉન્ડ પરની પિચ પર કવર ઢાંકવામાં આવ્યું હોવાથી એ એકદમ સલામત છે, પરંતુ આઉટફીલ્ડનો ઘણો ભાગ ભીનો છે. Hello…
- નેશનલ
મુકેશ અંબાણીની આ કંપનીના શેર ખરીદવાની ઉત્તમ તક… ભાવમાં થયો તીવ્ર ઘટાડો !
મુકેશ અંબાણીના રોકાણવાળી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર એટલે કે સપ્ટેમ્બરના પરિણામો જાહેર કર્યા છે. આમાં કંપનીને મોટું નુકસાન થયું છે. આલોક ઇન્ડસ્ટ્રીઝની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ વધીને રૂ. 262.10 કરોડ થઈ છે. આ કંપની રિલાયન્સ…
- આપણું ગુજરાત
Gujarat માં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, કપરાડામાં 3 ઇંચથી વધુ વરસાદ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડામાં સૌથી વધુ સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટના લોધિકામાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,…
- ઈન્ટરવલ
ગાઠે બાંધી લો કે ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ જ નથી
સાયબર સાવધાની -પ્રફુલ શાહ પહેલા તો એ સમજીએ કે ડિજિટલ એરેસ્ટ તે નવી કઈ બલા છે? એકાદ પ્રમાણમાં મોટા અને ભયંકર ગુનામાં સંડોવાયા હોવાનો ફોન, મોટે ભાગે વોટ્સએપ વીડિયો કોલ, આવે. આમ આદમી તો ન ક્યારેય મચછર મારતો હોય કે…
- નેશનલ
Jammu Kashmir માં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, કોંગ્રેસ હાલ સરકારમાં સામેલ નહિ થાય
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં(Jammu Kashmir)આજે નવી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. જેમાં ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં સવારે 11.30 વાગ્યે યોજાશે. તેની માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી…