- ઈન્ટરવલ
પ્રાસંગિક : હવે ઈરાન- ઈઝરાયલનું પ્રાદેશિક યુદ્ધ ટળી જશે ખરું?
-અમૂલ દવે ઈરાને ૧ ઓકટોબરે ૧૦૦ મિસાઈલ વડે ઈઝરાયલ પર હુમલો કર્યો ત્યાર બાદ વેસ્ટ એશિયામાં ભારેલા અગ્નિ જેવી વિસ્ફોટક સ્થિતિ હતી. ઈરાન પર જોરદાર જવાબી હુમલો કરવાની ઈઝરાયલે પ્રતિજ્ઞા લીધી હતી. ઈઝરાયલે ૨૫ દિવસ પછી જે પ્રતિહુમલો કર્યો એને…
- મનોરંજન
દીકરી માલતી સાથે આ રીતે ધનતેરસ સેલિબ્રેટ કરી Priyanka Chopraએ…
દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા (Priyanka Chopra) બોલીવૂડમાં પોતાના નામનો ડંકો વગાડ્યા બાદ હવે હોલીવૂડમાં પણ પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવી રહી છે. લાંબા સમયથી પીસી લોસએન્જલસમાં જ રહે છે અને હવે ત્યાંની જ થઈને રહી ગઈ છે. જોકે, દેસી ગર્લની…
- નેશનલ
આ વિશે રાજનીતિ કરવી યોગ્ય નથી… કેજરીવાલે પીએમ પર કર્યા પ્રહાર
નવી દિલ્હીઃ દિલ્હીના આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રની આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના અંગે વડા પ્રધાન નરેન્દ્ર પર વળતો પ્રહાર કર્યો છે અને તેમના પર દિલ્હીમાં જાહેર આરોગ્યના મુદ્દા પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. PM…
- નેશનલ
જ્યાં EVMની બેટરી 99% ચાર્જ્ડ, ત્યાં ભાજપની જીત? કોંગ્રેસે EVM પર નવેસરથી પ્રશ્નો ઉઠાવ્યા
નવી દિલ્હી: કોંગ્રેસ અને વિપક્ષી પક્ષો છેલ્લા ઘણા સમયથી ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM)માં ગેરરીતી મામલે ચર્ચા થતી રહે છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી(Manish Tiwari)એ ફરી EVMનો મુદ્દો ઉઠાવ્યો છે, તેમણે સવાલ કર્યો…
- નેશનલ
ICAI CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ 2024ના પરિણામ થયા જાહેર
CA ની પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા, ICAIએ સત્તાવાર વેબસાઈટ પર આજે 30 ઑક્ટોબર, 2024ના રોજ CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. સપ્ટેમ્બરમાં લેવાયેલી ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના વિદ્યાર્થીઓ icai.nic.in પર તેમના…
- નેશનલ
ISKCON Rath Yatra: અમેરિકામાં રથયાત્રાની તૈયારીમાં ઇસ્કોન,પુરી મંદિર પ્રશાસનનો વિરોધ
પુરીના જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિના અધ્યક્ષ દિવ્યસિંહ દેબે નવેમ્બરની શરૂઆતમાં અમેરિકાના ટેક્સાસમાં હ્યુસ્ટન ખાતે ભગવાન જગન્નાથના રથયાત્રાનું આયોજન કરવાના ઇસ્કોનના નિર્ણયની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે આવી ઘટના રથયાત્રાની પરંપરાગત પવિત્રતાનો અનાદર કરે છે, જે હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યા…
- સ્પોર્ટસ
INDvsNZ: બૂમરાહને આરામ, આ યુવા ફાસ્ટ બોલરને મળશે તક?
મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં (IND vs NZ 3rd Test) રમાવાની છે. ભારતીય ટીમ આ સિરીઝ પહેલાથી હારી ચુકી છે, હવે આ ત્રીજી મેચમાં જીત મળેવી ટીમ…
- નેશનલ
કેનેડા તો હદ કરે છે!, હવે ‘Amit Shah’ પર લગાવ્યા આવા આરોપ…
ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચાલુ છે અને તે દિવસેને દિવસે વધી રહ્યો છે. કેનેડિયન હાઈ કમિશનરને સસ્પેન્ડ કર્યા બાદ ભારતે તેના અધિકારીઓને પણ પરત બોલાવી લીધા છે, પણ ત્યાર બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે. Also read: India-Canada Breaking:…
- આમચી મુંબઈ
સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારો નોઈડામાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીને જાનથી મારવાની કથિત ધમકી આપનારો ઉત્તર પ્રદેશના નોઈડા ખાતેથી પકડાયો હતો. આરોપી ધમકીભર્યા મેસેજમાં ખંડણી માગી નહોતી, પરંતુ તેનો ઇરાદો નાણાં પડાવવાનો હતો, એવું તપાસમાં સામે આવ્યું હતું. ક્રાઈમ…
- મહારાષ્ટ્ર
ભિવંડીમાં છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી
થાણે: છૂટછાટ લેવાનો વિરોધ કરનારી યુવતીની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી કથિત હત્યા કર્યા બાદ યુવક ફરાર થઈ ગયો હતો. ભિવંડીમાં બનેલી આ ઘટનામાં યુવતીને બચાવવા મધ્યસ્થી કરનારી તેની બહેન પણ ગંભીર રીતે ઘવાઈ હતી.શાંતિ નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અતુલ અદુરકરે…