- નેશનલ
‘હિંમત હોય તો કોંગ્રેસ મસ્જિદો અને ચર્ચોમાં…’, આ બબાતે તેલંગાણા ભાજપ રોષે ભરાઈ
હૈદરાબાદ: તેલંગાણામાં છેલ્લા ઘણા સમયથી સાંપ્રદાયિક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે, ખાસ કરીને મંદિર અને મંદિરને લગતા મુદ્દાઓ. એવામાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC)ના પ્રમુખ મહેશ કુમાર ગૌર (Mahesh Kumar Gaur)ના નિવેદને વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. મહેશ કુમારે રાજ્યની…
- આમચી મુંબઈ
Maharashtra Election 2024: મેનિફેસ્ટોમાં મહિલા મતદારોની બોલબાલા, MVA પણ લાડલી બહેન જેવી યોજનાની કરી શકે છે જાહેરાત
મુંબઈ: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024)યોજવવાની છે. જેના પગલે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અનેક વાયદાઓ કરી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર ફરી સત્તા મેળવવા માટે મહાવિકાસ અઘાડી તેના ચૂંટણી ઢંઢેરામાં અનેક વાયદાઓની જાહેરાત કરી શકે છે. ખાસ…
- સ્પોર્ટસ
ઇયાન હિલીનો ગંભીર આક્ષેપ, ‘ભારતીય ખેલાડીઓ બૉલ સાથે કંઈક તો કરી જ રહ્યા હશે’
મૅકે (ઓસ્ટ્રેલિયા): રવિવારે એક તરફ મુંબઈમાં ભારતીય ક્રિકેટરો ન્યૂ ઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 0-3 થઈ હારી ગયા ત્યાં બીજી બાજુ, ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયા ’એ’ ટીમ વિવાદના વમળમાં ફસાઈ હતી. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયામાં ચાર દિવસીય બિન-સત્તાવાર ટેસ્ટ રમનાર ભારતીય ટીમના ફિલ્ડરોએ…
- નેશનલ
UP ByPolls 2024: સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ મોદી વચ્ચે યોજાઇ મહત્વની બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણીઓ(UP ByPolls 2024)વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે દિલ્હી પહોંચ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વર્ષોથી અટવાયેલા શિક્ષક ભરતી મુદ્દે ચર્ચા કરવામાં…
- સ્પોર્ટસ
કોલકાતાના ત્રણ વર્ષના ટેણિયાએ ચેસમાં રચ્યો ઈતિહાસ
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં નોર્થ કોલકાતાના કૈખાલી વિસ્તારમાં રહેતા માત્ર ત્રણ વર્ષ, આઠ મહિના અને 20 દિવસની ઉંમરના અનિશ સરકાર નામના બાળકે નવો ઇતિહાસ સરજ્યો છે. તે આટલી વયે સૌથી યુવાન રૅટેડ ચેસ પ્લેયર બન્યો છે. વિશ્વના ક્રમાંકિત ચેસ ખેલાડીઓમાં તે…
- આપણું ગુજરાત
તહેવારોના દિવસોમાં સર્જાઈ કરૂણાંતિકાઃ અંજારમાં તણાતા પુત્રને બચાવવા ગયા ને…
ભુજઃ દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે રહીને માણેલી મજા આખા વર્ષ માટે એક સારી યાદ બની જતી હોય છે, પરંતુ અંજાર ફરવા આવેલા એક પરિવારનું આ વખતુનં દિવાળી વેકેશન જીવનભરના દુઃખનું કારણ બની ગયું છે.દિવાળીમાં માંડવીના દરિયે ફરવા આવેલા પરિવારે બે…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પને અમેરિકી ચૂંટણીમાં છેતરપિંડીનો ડરની આશંકા, વોટર આઈડી કાર્ડને લઈને આ માંગણી કરી
અમેરિકામાં પાંચમી નવેમ્બર એટલે કે આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. આ સાથે જ કમલા હેરિસ ચૂંટણી જીતીને પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચવાની…
- ઇન્ટરનેશનલ
Canada માં ખાલિસ્તાનીઓનો હિંદુ મંદિર પર હુમલો, જુઓ વિડીયો
બ્રેમ્પટન : કેનેડામાં(Canada)ખાલિસ્તાનીઓએ ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. જેમાં મંદિરમાં રહેલા શ્રદ્ધાળુઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ભક્તો પર આ હુમલો કરવામાં આવ્યો હતો. હિન્દુ ફોરમ કેનેડાએ પોતાના એક્સ હેન્ડલ પર આ…