- નેશનલ
Stock Market : એક જ દિવસમાં આ શેરના ભાવમાં રૂપિયા 14,000 નો વધારો, રોકાણકારો માલામાલ
મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)એક તરફ દિવાળી બાદ તેજીને બ્રેક લાગી છે. ત્યારે એક શેરના ભાવમાં આજે 14,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. જેમાં હાલ શેરબજારમાં એલસીડ ઈન્વેસ્ટમેન્ટ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ કંપનીના શેર સતત અપર સર્કિટ લગાવી રહ્યા…
- નેશનલ
આ ટ્રેનને રસ્તો આપવા માટે રાજધાની અને શતાબ્દી પણ રોકાઇ જાય છે, જાણો એના વિશે
નવી દિલ્હીઃ દેશમાં દરરોજ લગભગ 11,000 ટ્રેનો દોડે છે. આમાંથી ઘણી ટ્રેનોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં રાજધાની, શતાબ્દી અને વંદે ભારત, તેજસ જેવી VIP, VVIP ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. આ બધી ભારતીય રેલવેની પ્રાથમિકતાવાળી ટ્રેન ગણાય છે. પરંતુ,…
- આમચી મુંબઈ
Maharashtra Election 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં લાભ પાંચમથી યોગી આદિત્યનાથની એન્ટ્રી, લાગ્યા પોસ્ટર
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024)માટે ભાજપની તૈયારીઓ પૂરજોશમાં છે. ત્યારે હવે ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની એન્ટ્રી થવા જઇ રહી છે. તેમની પ્રથમ જાહેર સભા બુધવારે 6 નવેમ્બર વાશિમ વિધાનસભામાં છે. જેમાં તેઓ ભાજપના ઉમેદવાર શ્યામ ખોડે…
- મનોરંજન
જીવિત રહેવું હોય તો મંદિર જઈને માફી માગો અથવા 5 કરોડ રૂપિયા આપો, સલમાન ખાનને ફરી મળી ધમકી
મુંબઇઃ છેલ્લા અઠવાડિયામાં સલમાન ખાનને બે વખત જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. હવે મંગળવારે સવારે ફરીથી અભિનેતાને લોરેન્સના નામે ધમકી મળી છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ યુનિટને લોરેન્સ બિશ્નોઈનો ભાઈ હોવાનો દાવો કરનાર વ્યક્તિ તરફથી મેસેજ મળ્યો હતો, જેમાં…
- નેશનલ
હવે ખોવાયેલી વસ્તુ તમે શોધી શકશોઃ આવી ગયું છે……
સ્માર્ટફોનમાં બ્લૂટૂથ ખૂબ જ મહત્વપૂર્ણ ફીચર છે. ઈન્ટરનેટ વગર પણ બ્લૂટૂથ વડે ઘણા કાર્યો કરી શકાય છે. વપરાશકર્તાઓને બ્લૂટૂથનો ઉપયોગ કરવા માટે કોઈ પૈસા ચૂકવવાની જરૂર પડતી નથી. ઉપરાંત બ્લૂટૂથની મદદથી વપરાશકર્તાઓ તેમના સ્માર્ટફોનમાં એપ્સની મદદથી સ્માર્ટ ટીવી અને ACને…
- નેશનલ
હેમંત સોરેનની પાર્ટીએ વડા પ્રધાન મોદી પર લગાવ્યા મોટા આરોપ, રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
રાંચી: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખ હવે (Jharkhand Assembly election)ખૂબ નજીક છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ગઈ કાલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ ઝારખંડના ગઢવા અને ચાઈબાસામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. આ દરમિયાન હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ…
- નેશનલ
Flight Wi-Fi Service: હવાઈ મુસાફરી ક્યારે કરી શકાશે વાઈ-ફાઈ ઈન્ટરનેટનો ઉપયોગ ? સરકારે જાહેર કર્યા નિયમ
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરો માટે ફ્લાઈટ દરમિયાન ઈન્ટરનેટ સેવાઓના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે આજે એક આદેશ જાહેર કરીને કહ્યું છે કે હવાઈ ઉડ્ડયન દરમિયાન મુસાફરો 3 હજાર મીટરની ઊંચાઈએ પહોંચ્યા પછી જ વાઈ-ફાઈ…
- ધર્મતેજ
આ નૂતન વર્ષે જાતને પૂછીએ કે આપણી ચૈતસિક જાગૃતિ થઇ છે?
ધરમુ ન દૂસર સત્ય સમાનાઆગમ નિગમ પૂરાન બખાનાબધા વેદ અને શાસ્ત્રો કહે છે-સંસારમાં સત્ય સમાન કોઈ ધર્મ નથી. સત્ય એટલે પરમાત્મા, પરમાત્મા એટલે સત્ય. સત્યને રામ કહો, રામને સત્ય કહો, જે નામ આપો તે-સત્ય જ પરમ ધર્મ છે. બધા મહાપુરુષોએ…
- ધર્મતેજ
અભ્યાસ જાગવો એટલે સાધના અંદરથી ઉછાળા મારે
ભજન-૬નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનુંમાં વિશ્ર્વાસઆ નવધા ભક્તિ એટલે શું? ‘શ્રીમદ્ ભાગવત’માં એક શ્ર્લોક છે, જે નવધા ભક્તિમાં પ્રમાણભૂત ગણાય છે અને સર્વત્ર એનો સંદર્ભ મુકાય છે. હમર્ઞૈ ઇંતટૃર્ણૈ રુમશ્રઞૂ શ્ર્નપફર્ઞૈ ક્ષળડલજ્ઞમર્ણૈ,અખૃર્ણૈ ર્મૈડર્ણૈ ડળશ્ર્ન્રૂપ્ર, લ્ંરૂપ્ર, અળટ્ટપરુણમજ્ઞડણપ્રઆ નવધા ભક્તિ…
- નેશનલ
ઉત્તરાખંડના ભીષણ માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 36 થયો, તપાસ અને વળતરની જાહેરાત
ઉત્તરાખંડના આલ્મોડા ખાતે થયેલા ભીષણ માર્ગ અકસ્માત અંગે કડક વલણ અપનાવતા રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પૌડી અને અલમોડાના સંબંધિત વિસ્તારના ARTO અમલીકરણને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. કુમાઉ ડિવિઝનના કમિશનરને આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાના આદેશ પણ આપવામાં…