- નેશનલ
ભારતની આ બે સંસ્થાઓએ એશિયાની ટોપ 50 યુનીવર્સીટીઓમાં સ્થાન મેળવ્યું
મુંબઈ: વૈશ્વિક સ્તરે યુનિવર્સિટીઓની રેન્કિંગ જાહેર કરતી સંસ્થા Quacquarelli Symonds (QS)એ ગઈકાલે બુધવારના રોજ એશિયાની ટોચની યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી હતી. આ યાદીની 50માં ભારતની બે શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. IIT દિલ્હી અને IIT બોમ્બે આ યાદીની ટોપ…
- આમચી મુંબઈ
ભાજપ ઉમેદવાર પરાગ શાહનો થયો અકસ્માત, ડોક્ટરે ઘરે જ રહેવાની સલાહ આપી
મુંબઇઃ ઘાટકોપરમાં ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ચૂંટણીમાં રાજ્યના સૌથી અમીર ઉમેદવાર ભાજપના નેતા પરાગ શાહનો અકસ્માત થયો છે. મંગળવારે જ્યારે પરાગ શાહ ચૂંટણી પ્રચાર માટે ઘરેથી નીકળવાના હતા ત્યારે અચાનક તેમણે સંતુલન ગુમાવ્યું અને…
- આપણું ગુજરાત
સુરતમાં દોઢ કરોડ રૂપિયાના સોનાના પાવડરની ચોરી, છ આરોપીની પકડાયા
સુરતઃ શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલી સોનું પ્રોસેસ કરતી ફેક્ટરીમાંથી ચોરોએ 1 કિલો 822 ગ્રામ સોનાના રિફાઇન પાવડરના મુદ્દામાલની ચોરી કરી હતી. જોકે આ મુદ્દામાલની કિંમત રૂ. 1 કરોડ 45 લાખ 76 હજાર આંકવામાં આવી હતી. ઘટનાને પગલે મહિધરપુરા પોલીસની અલગ…
- આપણું ગુજરાત
Gujaratમાં સવારે તથા રાતે ઠંડીનો અનુભવઃ ગુલાબી ઠંડી માટે રાહ જોવી પડશે
અમદાવાદઃ દિવાળી વિતી ગઈ હોવા છતાં હજુ ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે, પણ હાલ રાજ્યના હવામાનમાં કોઈ ફેરફારો થવાની સંભાવના નથી. બુધવારે કરવામાં આવેલી આગાહી મુજબ હવામાન હજુ પણ સૂકું રહેશે. તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી, પરંતુ સવારના…
- ઇન્ટરનેશનલ
પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પની સરસાઈ સાથે વૈશ્વિક સોનામાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પ સરસાઈ મેળવી રહ્યાના અહેવાલો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્શ્વક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા મિસ્ટર પ્રેસીડેન્ટ, જાણો તેમના અંગત અને રાજકીય જીવનની સફર વિષે
મુંબઈળ: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ‘ટ્રમ્પ લહેર’ જોવા મળી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ સામે મોટી જીત નોંધાવી છે. આગામી ચાર વર્ષ અમેરિકાની કમાન ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ જીવન ખુબજ રસપ્રદ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14…
- આમચી મુંબઈ
મુંબઈમાં સસ્તા ઘરો અને ખેડૂતોને MSP, કોલ્હાપુરમાં ઉદ્ધવ ઠાકરેએ આપ્યા 5 વચન
મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પૂર્વે શાસક મહાયુતિના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જનતાને દસ વચનો આપ્યા છે. હવે એ જ તર્જ પર મહા વિકાસ આઘાડીએપણચૂંટણી વચનોની લહાણી કરી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થવાનું છે. દરમિયાન વિધાન સભાની…
- નેશનલ
વીમા કંપનીઓને ઝટકો! LMV લાયસન્સ ધારકો અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
નવી દિલ્હી: કોમર્શિયલ વાહન ચાલકો માટે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે અને વીમા કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. આજે બુધવારે આપેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે લાઇટ મોટર વ્હીકલ (LMV) ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ચાલક પણ ટ્રાન્સપોર્ટ વિહિકલ ચલાવી શકે…
- ઇન્ટરનેશનલ
યુએસ ચૂંટણીમાં Google હસ્તક્ષેપ કરી રહ્યું છે! આરોપો બાદ ‘ડેમેજ કંટ્રોલ’ની ફરજ પડી
વોશિંગ્ટન: અમેરિકામાં હાલ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (US presidential election) ચાલી રહી છે, સાથે પરિણામો પણ બહાર આવી રહ્યા છે, ડેમોક્રેટિક ઉમેદવારકમલા હેરીસ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. આ દરમિયાન ગુગલ પર મોટા આરોપ…