- નેશનલ
હવે પુરૂષ દરજી મહિલાઓના કપડાંનું માપ નહીં લઇ શકે! આ રાજ્યમાં લાગુ થશે આવા નિયમો
લખનઉ: મહિલાઓની જાતીય સતામણી રોકવા માટે ઉત્તર પ્રદેશમાં મહિલા આયોગે (Uttar Pradesh women commission) એક ગાઈડલાઈનનો1 પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવિત ગાઈડલાઈનમાં લખનઉ: મહિલાઓની જાતીય સતામણી રોકવા માટે ઉત્તર પ્રદેશમાં મહિલા આયોગે (Uttar Pradesh women commission) દરજીઓને મહિલાઓના કપડાંનું માપ…
- સ્પોર્ટસ
આજે ભારત-સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20, વર્લ્ડ કપ ફાઇનલનું `રીરન’
ડરબનઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે (રાત્રે 8.30 વાગ્યાથી) ટી-20 સિરીઝની પ્રથમ મૅચ રમાશે. ચાર મહિના બ્રિજટાઉનમાં પહેલાં આ જ બે દેશ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની યાદગાર ફાઇનલ રમાઈ હતી જેમાં ભારતે વિજય મેળવીને ટી-20નું બીજું વિશ્વ વિજેતાપદ મેળવ્યું…
- આમચી મુંબઈ
‘એક મહિનામાં મારી નાખવામાં આવશે….’ મુંબઈ પોલીસને સલમાનના નામે ફરી ધમકી મળી
મુમાંબી: લોરેન્સ બિશ્નોઈ ગેંગ છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સતત ધમકીઓ (Lawrence Bishnnoi Gang threatened Salman Khan) આપી રહી છે. એવામાં ફરી એક વાર લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને ધમકી આપી છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં સલમાન…
- નેશનલ
ટ્રમ્પનું ચૂંટાવું ભારત માટે ચિંતાનો વિષય? ટ્રમ્પની આ નીતિઓ ભારતને અસર કરશે
નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત (Donald Trump won US election) થઇ છે. ટ્રમ્પની જીત થયાના તુરંત બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ તેમને અભિનંદન પાઠવતા X પર પોસ્ટ કરી છે. વડા પ્રધાન મોદીએ…
- નેશનલ
Clock Symbol Row:કોર્ટમાં શક્તિ નહીં વેડફો, મતદારો પર ફોકસ કરો, કોર્ટની સુપ્રીમ સલાહ
નવી દિલ્હીઃ જસ્ટિસ સૂર્યકાન્ત, દીપાંકર દત્તા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે બેંચ શરદ પવાર અને અજિત પવાર જૂથો દ્વારા “ઘડિયાળ” પ્રતીકના કથિત ઉપયોગ અને દુરુપયોગ અંગે પવારના બંને નેતાઓની અરજીઓની સુનાવણી કરી રહી હતી, જ્યારે તેણે બંને જૂથોને મતદારો પર ધ્યાન…
- મનોરંજન
Kamal Haasanના જન્મદિવસે ફેન્સને મળી ગિફ્ટઃ Thug of lifeની રિલિઝ ડેટ થઈ જાહેર
વર્સટાઈલ એક્ટર કમલ હાસનનો આજે જન્મદિવસ છે. તમિળ, તેલુગુ, મલ્યાલમ અને હિન્દી ભાષામાં અદ્ભૂત ફિલ્મ આપનારા આ અભિનેતાનું ફેન ફોલોઈંગ જબરું છે અને આજે અભિનેતાએ તેમને ગિફ્ટ આપી છે. 70 વર્ષના કમલ હાસને પોતાની આગામી ફિલ્મે ઠગ લાઈફની રિલિઝ ડેટ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ટ્રમ્પની જીતથી યુરોપમાં ગભરાટ; જર્મની અને ફ્રાન્સે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: યુએસના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત (Trump won US presidential election) થઇ છે, દુનિયાભરના મોટાભાગના દેશોએ ચૂંટણીમાં જીત માટે તેમને અભિનંદન પાઠવ્યા છે. યુરોપિયન યુનિયનના લગભગ તમામ મોટા દેશોએ ટ્રમ્પના સાશન હેઠળ યુએસ સાથે સંબંધોને…
- નેશનલ
‘આવા ચરિત્રનો માણસ યુએસનો પ્રેસિડેન્ટ!’ કોંગ્રેસ નેતાએ ટ્રમ્પની જીત પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામો (US presidential election) આવી ગયા છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) શાનદાર જીત મેળવી છે, તેઓ હવે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પની જીત પર દુનિયાભરના નેતાઓ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.…
- નેશનલ
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિધાનસભ્યો બાખડયા, આ મામલે થયો હોબાળો
શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પહેલી વાર ચૂંટણી બાદ વિધાનસભાનું પ્રથમ સત્ર (Jammu and Kashmir assembly session) યોજાઈ રહ્યું છે. આજે ગુરુવારે સવારે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જોરદાર હોબાળો થયો હતો. કલમ 370 હટાવવાના મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષના વિધાનસભ્યો બાખડી પડ્યા હતાં.…