- નેશનલ
West Bengal માં ભાજપ ઓફિસમાંથી નેતાનો મૃતદેહ મળ્યો, ટીએમસી પર લાગ્યો હત્યાનો આરોપ
કોલકાતા: પશ્ચિમ બંગાળના(West Bengal)દક્ષિણ 24 પરગણા જિલ્લાના ઉસ્થીમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીના એક નેતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લીધે રાજકીય વર્તુળમાં ચકચાર મચી છે. આ અંગે પોલીસે શનિવારે આ જાણકારી આપી હતી.…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાને આજે પોતાના જ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાનો મોકો
કેબેહાઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) વરસાદની નજીવી સંભાવના વચ્ચે ચાર મૅચવાળી સિરીઝનો બીજો મુકાબલો થશે જેમાં જીતીને ભારત લાગલગાટ 12 ટી-20 મૅચ જીતવાના પોતાના જ ત્રણ વર્ષ જૂના વિશ્વ વિક્રમની બરાબરી કરી શકશે. તાજેતરના ટી-20…
- આપણું ગુજરાત
Valsad માં ઉમરગામ જીઆઇડીસીમાં ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ
ઉમરગામ : વલસાડ (Valsad) જિલ્લામાં ઉમરગામ જીઆઇડીસી માં ફેકટરીમાં શનિવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ક્લિયર પોલી પ્લાસ્ટ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતા પાંચ થી વધુ ટીમો તાત્કાલિક ઘટના…
- નેશનલ
રાજસ્થાનમાં ગુમ થયેલા 25 વાઘમાંથી આટલા વાઘને શોધી કઢાયા
જયપુર: રાજસ્થાનના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન (Ranthambore National Park)માં 25 વાઘ ગુમ થયા હોવાના અહેવાલ પ્રકશિત થતા હોબાળો મચી ગયો હતો. અધિકારીઓએ વાઘની શોધ ચલાવી રહ્યા છે, એવામાં અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમાંથી 10 વાધને પહેલેથી જ શોધી કાઢવામાં આવ્યા છે.…
- આમચી મુંબઈ
Alert: પશ્ચિમ રેલવેમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, 3 આરોપી પકડાયા
મુંબઈઃ ભારતીય રેલવેમાં ટ્રેન અકસ્માતના કિસ્સામાં નિરંતર વધારો થઈ રહ્યો છે ત્યારે ટ્રેન ઉથલાવવાના ષડયંત્રના કિસ્સામાં વધારો થવાથી રેલવે પોલીસની ઊંઘ હરામ થઈ છે, ત્યારે વધુ એક કિસ્સો પશ્ચિમ રેલવેમાં બન્યો છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ભાયંદર અને મીરા રોડ…
- સ્પોર્ટસ
વિરાટ-અનુષ્કા મુંબઈની રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા, ફરી મુંબઈ શિફ્ટ થઇ ગયા હોવાની અટકળો
મુંબઈ: સ્ટાર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મુંબઈની એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ(Virat Kohli and Anushka Sharma in Mumbai)માં જોવા મળ્યા હતાં. અનુષ્કાની બીજી પ્રેગ્નન્સી બાદથી આ કપલ લંડનમાં જ રહે છે. અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મુંબઈના ફોટો શેર કર્યા…
- મનોરંજન
ટીવી અભિનેતા Nitin Chauhanનું રહસ્યમય સંજોગમાં મોત, આત્મ હત્યાની આશંકા
મુંબઇ : રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા અને ક્રાઈમ પેટ્રોલથી ફેમસ થયેલા ટીવી અભિનેતા નીતિન ચૌહાણનું(Nitin Chauhan) રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે. નીતિન ચૌહાણે 35 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.તેની સાથે કામ કરનારા કલાકારો અને મિત્રોએ સોશિયલ મીડિયા પર…