- આમચી મુંબઈ
‘જો લાડકી બહીન સ્કીમની લાભાર્થી મહિલાઓ MVA રેલીમાં દેખાય તો…’, ભાજપ સાંસદના નિવેદનથી વિવાદ
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય પક્ષોના નેતાઓ જાહેર સભાઓ (Maharashtra assembly election) સંબોધવામાં વ્યસ્ત છે, આ દરમિયાન ઘણા નેતાઓ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ ધનંજય મહાડિકે (Dhananjay Mahadik) એક જાહેર સભામાં આપેલું નિવેદન વિવાદનું…
- આપણું ગુજરાત
Gujarat નમો લક્ષ્મી યોજના હેઠળ સાત લાખ વિદ્યાર્થીનીઓને આટલા કરોડની સહાય ચૂકવાઈ
અમદાવાદઃ ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે બે નવી યોજના “નમો લક્ષ્મી” (Namo Laxmi Yojana) અને “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના” યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર…
- આપણું ગુજરાત
Gujaratમાં અમદાવાદ સહિત 8 શહેરોને રોસ્ટર રિઝર્વેશન મુજબ મળશે નવા મેયર
News: ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આગામી પાંચ વર્ષની મુદત માટે રાજ્યની 8 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરોની ચૂંટણી માટેનું રોસ્ટર શેડ્યૂલ જાહેર કર્યું છે. નોટિફિકેશન મુજબ, અમદાવાદને આગામી મેયર પ્રથમ અઢી વર્ષ માટે પછાત વર્ગમાંથી અને…
- મહારાષ્ટ્ર
Maharashtra Election 2024: વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ ઠાકરે લગાવ્યો શરદ પવાર પર આ ગંભીર આરોપ
પુણે : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ શનિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે શરદ પવારે 1999થી મહારાષ્ટ્રમાં જાતિવાદી રાજકારણને પ્રોત્સાહન આપ્યું અને સમાજમાં નફરત ફેલાવી. આગામી 20 નવેમ્બરે યોજાનારી…
- સ્પોર્ટસ
સૅમસન આજે પણ સેન્ચુરી ફટકારશે એટલે આ નવો વર્લ્ડ રેકૉર્ડ તેના નામે…
કેબેહા (પોર્ટ એલિઝાબેથ): ઓપનિંગ બૅટર અને વિકેટકીપર સંજુ સૅમસને શુક્રવારે સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ ટી-20 મૅચમાં 50 બૉલમાં 10 સિકસર અને સાત ફોરની મદદથી મૅચ-વિનિંગ 107 રન બનાવ્યા હતા. એ સાથે તે સતત બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ભારતનો…
- મનોરંજન
Happy Birthday: એક સમયે વાજતે ગાજતે માર્કશીટ ઘરે લઈ ગયો તો ને બની ગયો એક્ટર
ઊંચું કદ, પહાડી અવાજ, પ્રભાવી ચહેરો અને અભિનયમાં એક્કો. માત્ર અભિનય નહીં કવિ અને લેખક પણ. હા આજની બર્થ ડે સેલિબ્રિટી મલ્ટિટેલેન્ડેટ છે અને પોતાનું હીર સાબિત કરી ચૂકી છે. આ અભિનેતાને તમે વિલન તરીકે જૂઓ ત્યારે ખુંખાર લાગે છે,…
- આપણું ગુજરાત
Kutch Rann Utsav 2024: પશ્ચિમ રેલવે ભુજ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો તારીખ અને સમય
અમદાવાદઃ ગુજરાતમાં રેલવે કચ્છ રણોત્સવને (Kutch Rann Utsav 2024) પગલે ભુજ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ સ્પેશિયલ ટ્રેનનું સ્પેશિયલ ભાડું વસૂલાશે. ગુજરાતના કચ્છમાં 11 નવેમ્બરથી શરૂ થતા રણોત્સવમાં મુસાફરોની ભીડને લઈને રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેન 09037-38…
- ઇન્ટરનેશનલ
Canada ના બ્રેમ્પટનમાં હિંદુ મંદિર હુમલા કેસમાં ચોથા આરોપીની ધરપકડ, માસ્ટર માઈન્ડ હોવાની આશંકા
બ્રેમ્પટન: કેનેડાના (Canada)બ્રેમ્પટનમાં હિંદુ મંદિર હુમલાના કેસમાં ચોથા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની ઓળખ બ્રેમ્પટનના 35 વર્ષીય ઈન્દ્રજીત ગોસલ તરીકે થઈ છે. આ મંદિર પર હુમલાનો માસ્ટરમાઇન્ડ છે અને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની નજીક હોવાનું માનવામાં આવે…
- આપણું ગુજરાત
સમૃદ્ધ ગુજરાત સરકારનો આવો કારભાર? હજારો કર્મચારીઓની દિવાળી પગાર વિના જ ગઈ
અમદાવાદઃ વાતે વાતે વિકાસની વાતો કરતી ગુજરાત સરકાર કર્મચારીઓને સમયસર પગાર પણ ચૂકવી શકતી નથી. એક અહેવાલ પ્રમાણે સરકારે પાલિકાઓના કર્મચારીઓને બે ત્રણ મહિનાથી પગાર ચૂકવ્યો નથી અને તેમણે દિવાળી પગારની રાહમાં જ વિતાવવી પડી છે. સામાન્ય રીતે દિવાળીનો પગાર…