- નેશનલ
ગોવા સરકાર વિરુદ્ધ પોસ્ટ કરવી ઉદ્યોગસાહસિકને પડી મોંઘી, થયો કેસ
ગોવામાં પર્યટનમાં ઘટાડા વિશે સોશિયલ મીડિયા પોસ્ટ પર વાત કરવી એક ઉદ્યોગસાહસિકને મોંઘી પડી છે, કારણકે આ પોસ્ટ વાયરલ થયા બાદ ગોવા પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે. ગોવા પર્યટન અંગે રામાનુજ મુખરજી નામના સોશિયલ મીડિયા યુઝરે મુખ્ય પ્રધાન પ્રમોદ…
- આમચી મુંબઈ
Maharashtra Election 2024 : કોંગ્રેસે 16 બળવાખોર નેતાઓને આ કારણે કર્યા પક્ષમાંથી સસ્પેન્ડ
મુંબઈ:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024) પૂર્વે કોંગ્રેસ એક્શનમાં આવી છે. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ રવિવારે 16 નેતાઓને તેમના બળવાખોર વલણ બદલ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. પાર્ટીએ આ પગલું ભર્યું છે કારણ કે તે 20…
- નેશનલ
Jharkhandમાં કોની બનશે સરકાર ? ભાજપ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ આપ્યું આ નિવેદન
રાંચીઃ ઝારખંડમાં(Jharkhand)વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડના ભાજપ પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ વખતે રાજ્યમાં ભાજપની સરકાર બનશે અને અમે 51 બેઠકો સાથે સરકાર બનાવીશું. જ્યારે મરાંડીને પૂછવામાં આવ્યું કે,…
- આપણું ગુજરાત
Girnar Lili Parikrama : ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ, શ્રધ્ધાળુઓ ઉમટશે
જૂનાગઢઃ આવતીકાલ 12મી નવેમ્બર કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમામાં(Girnar Lili Parikrama)શરૂ થઈ રહી છે. આ વર્ષે ગિરનારને ફરતે પરિક્રમા 15મી નવેમ્બર સુધી યોજવામાં આવશે, જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય અને તેઓ આ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે. આ…
- આપણું ગુજરાત
Gujarat ના હવામાનમાં થયો બદલાવ, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)નવેમ્બરના આજે 11 દિવસ બાદ હવામાનમાં બદલાવ થયો છે. જેમાં હાલ સવારે અને રાત્રે ઠંડક જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે શરદી-તાવ જેવી બીમારીઓમાં…
- ઇન્ટરનેશનલ
ઓફીસ સંભાળતા પહેલા ટ્રમ્પ એક્શનમાં; પુતિનને ફોન કરી યુક્રેન યુદ્ધ અંગે આ ચર્ચા કરી
વોશિંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં રીપબ્લીકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) ની જીત થઇ છે. તેઓ જાન્યુઆરી 2025થી વ્હાઈટ હાઉસની ઓવલ ઓફીસ સંભાળશે, પરંતુ એ પહેલા ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે. ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે ફોન…
- નેશનલ
આજે આખરી ઉડાન ભરશે Vistara Airlines,આ એરલાઈન્સ સાથે થયું મર્જર
નવી દિલ્હી : ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સની માલિકીની એરલાઇન કંપની વિસ્તારા(Vistara Airlines) સોમવારે તેની છેલ્લી ફ્લાઇટનું સંચાલન કરશે. વિસ્તારા ગ્રૂપની એરલાઈન કંપની એર ઈન્ડિયા સાથે મર્જ થવા જઈ રહી છે. વિસ્તારા 11મી નવેમ્બરે ઉડ્ડયનની દુનિયાને કાયમ માટે અલવિદા કહેશે.…
- સ્પોર્ટસ
પાકિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને કચડ્યું; ઓસ્ટ્રેલિયાની ધરતી પર 22 વર્ષ પછી થયું આવું
પર્થ: ODI વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ઘરઆંગણે પાકિસ્તાન સામે (Pakistan beat Australia) કારમી હાર મળી છે. ઘણા સમયથી ટીકાનો સામનો કરી રહેલી પાકિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને 3 મેચની વનડે સિરીઝ 2-1થી માત આપી. મેલબોર્નમાં રમાયેલી પ્રથમ વનડે…
- આમચી મુંબઈ
પતિ vs પત્ની, બાપ vs દીકરો; મહારાષ્ટ્રની આ બેઠકો પર રસપ્રદ મુકાબલો
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharashtra assembly election) માટે 20 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે, મહાયુતી અને મહા વિકાસ આઘાડી ગઠબંધનો રાજ્યમાં સરકાર બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે, આ ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે. મહારાષ્ટ્રની ઘણી બેઠકો…