- આમચી મુંબઈ
શાહરૂખ ખાનને ધમકી આપનાર વકીલની ધરપકડ; પુછપરછ માટે મુંબઈ લાવવામાં આવશે
રાયપુર: થોડા દિવસો આગાઉ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat to Shah Rukh Khan) મળી હતી. મુંબઈ પોલીસના નંબર પર આ ફોન (Mumbai Police) આવ્યો હતો. આ પછી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ધમકીભર્યો કોલ છત્તીસગઢ(Chhattisgarh)…
- આમચી મુંબઈ
ભાજપના પ્રચારકોથી પવાર-શિંદે મુંઝાયા, આ રીતે છેડો ફાડ્યો
મુંબઈઃ મહારાષ્ટ્રના દરેક પક્ષો મન મારીને એકબીજા સાથે ચૂંટણી લડી રહ્યા છે તે વાત સૌ કોઈ જાણે છે. અલગ અલગ વિચારધારાવાળા લોકો માત્ર સત્તાની લાલચે એક થયા છે અને તેથી જનતા સામે જવું અઘરું બની જાય છે. કૉંગ્રેસ-એનસીપી હંમેશાં સેક્યુલર…
- નેશનલ
રામ ગોપાલ વર્મા ફરી વિવાદમાં ફસાયા, સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ બદલ કેસ નોંધાયો
અમરાવતી: બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક રામ ગોપાલ વર્મા તેમના નિવેદનોને કારણે વિવાદમાં રહે છે. તેમણે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ અને તેમના દીકરા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. હવે આ મામલે તેમના વિરુદ્ધ આઈટી એક્ટ…
- નેશનલ
Assembly Elections: ભાજપ પૂરી ક્ષમતા સાથે મેદાનમાં, વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને ભાજપ આધ્યક્ષ સભાઓ ગજવશે
મુંબઈ: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections in Jharkhand and Maharastra)ને કારણે દિગ્ગજ નેતાઓએ બંને રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતી કાલે 13 તારીખના રોજ યોજાશે, જેના માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે,…
- આમચી મુંબઈ
સિદ્દીકીને ગોળી માર્યા બાદ શૂટર ત્યાંજ રોકાયો હતો…, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
એનસીપી અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં નવા ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને 19 નવેમ્બર સુધી સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ પાંચ લોકોમાં મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાનો પણ સમાવેશ થાય છે. શિવકુમાર ગૌતમની રવિવારે…
- નેશનલ
Accident in Dehradun: ઈનોવા કાર ટ્રક સાથે અથડાતા છ વિદ્યાર્થીઓના મોત, એક ગંભીર
દેહરાદુન: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત (Road Accident in Dehradun) સર્જાયો હતો. પુરપાટ વેગે જઈ રહેલી એક ઇનોવા કાર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં છ લોકોના મોત થયા છે, મૃતકોમાં ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓનો સમાવેશ…
- નેશનલ
વિશ્વ બજાર પાછળ સોનામાં વધુ રૂ. 355નો અને ચાંદીમાં રૂ. 297નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકાના ડેટાની વર્તમાન સપ્તાહે થનારી જાહેરાત અને ફેડરલના અધિકારીઓની ટિપ્પણી પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના…
- નેશનલ
‘I love Wayanad’ લખેલા ટી-શર્ટમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, બહેન પ્રિયંકાને આપી આ ચેલેન્જ
વાયનાડ: કેરળની વાયનાડ લોકસભા બેઠક પર 13 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન (Waynad by election) યોજાવાનું છે, કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ચૂંટણી લડી રહ્યા છે. આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વાયનાડમાં બહેન પ્રિયંકા…