- આમચી મુંબઈ
ગડકરી પછી હવે ફડણવીસની બેગ પણ તપાસી ચૂંટણી પંચેઃ ભાજપે ઉદ્ધવ ઠાકરેને માર્યો ટોણો
મુંબઇઃ રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી માટે હવે માંડ અઠવાડિયાનો સમય રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રતિઆરોપમાં રોકાયેલા છે. હાલમાં વિધાન સભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ચૂંટણી પંચના સ્ટાફ દ્વારા શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસ કરવામાં આવી હોવાનો…
- ઈન્ટરવલ
ટૂંકી વાર્તા: લાખું
-કાળુભાઈ ભાડ સીમાનું શરીર એવું કચકડે મઢેલું હતું કે… ગમે તેવી આંખો એમનાં પર ઓળઘોળ થઈ જાય.લિપસ્ટિક, લાલી કે પાઉડરના થથેડાની એમને જરૂર જ ના પડે. છતાંય..એ એવી જગ્યાએ હતી કે..એને આ બધું કરવું જ પડે. ચારેકોર ઘૂમતી શકરા જેવી…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં તક મળે ત્યારે ફોટોગ્રાફી કરીને સ્મરણો જરૂર ભેગા કરજો
કોવિડ સમયે જેમને ચૌદ દિવસ એકાંતવાસમાં રહેવું પડ્યું હશે એમની પાસે ટાઇમપાસ માટે સૌથી મોટું સાધન મોબાઈલ હતો. મોબાઇલમાં સામાજિક પ્રસંગો અને પ્રવાસોની તસ્વીરોમાં સ્મરણો યાદ કરીને કંઈકેટલાય કલાકો પસાર કર્યા હશે. જીવનનાં મધુર સ્મરણોને યાદ કરવા તસ્વીરો લેતા રહેવી.…
મગજ મંથન: મીડિયામાં હજારો મિત્રો છતાં… અકેલે હમ-અકેલે તુમ… કેમ?!
વિઠ્ઠલ વઘાસિયા એકાંત અને એકલતાને લોકો એક સમાન માને છે, પરંતુ એ સમાન નથી. આ બંનેનો અર્થ અલગ અલગ થાય છે. એકાંતમાં વિચાર સકારાત્મક રહે છે, જ્યારે એકલતામાં વિચાર નકારાત્મક થઈ જાય છે. એકાંતમાં આનંદ મળે છે, જ્યારે એકલતામાં નિરાશા…
- ઈન્ટરવલ
રમુજી સવાલના મનમોજી જવાબ
પ્રેમમાં શેની પ્રતિષ્ઠા કરવી જોઈએ? * દિલ – બિલ તથા પ્રોમિસ ને પેમેન્ટની… પ્રેમી યુગલને લવ બર્ડ કહે છે, લવ એનિમલ કેમ નહીં? * એ ગમે ત્યારે ઊડી જાય એટલે પ્રેમી પંખી ગણાય છે… મંદિરનો પૂજારી ભગવાનની પૂજાવિધિ કરે તો…
- નેશનલ
Jharkhand Assembly election: મુખ્ય પ્રધાન હેમંત સોરેને મતદાન કર્યું, અત્યાર સુધીમાં આટલું મતદાન
રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી(Jharkhand Assembly election)ના પ્રથમ તબક્કા માટે આજે બુધવારે સવારથી મતદાન શરૂ થઈ ગયું છે, વિધાનસભાની 81માંથી 43 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી પંચ (ECI) અનુસાર, સવારે 11 વાગ્યા સુધી ઝારખંડની 43 બેઠકો પર સરેરાશ…
- નેશનલ
ઝારખંડમાં 9 વાગ્યા સુધીમાં આટલું મતદાન, એક જવાનને ગોળી વાગી
રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન (Jharkhand election voting) થઈ રહ્યું છે. અહેવાલ મુજબ સવારે 9 વાગ્યા સુધી 13.04% મતદાન નોંધાયું છે. સુરક્ષાકર્મીને ગોળી વાગી:ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન લાતેહાર(Latehar)માં ચૂંટણી ફરજ પર તૈનાત CRPF જવાનને…
- નેશનલ
ગેંગસ્ટરો સામે દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, અનેક ઠેકાણાઓ પર દરોડા
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં લોરેન્સ બોશ્નોઈ અને અન્ય ગેંગના ફેલાઈ રહેલા નેટવર્કને તોડી પાડવા માટે દિલ્હી પોલીસ એક્શનમાં આવી છે. અહેવાલ મુજબ દિલ્હી પોલીસે ગેંગસ્ટરો વિરુદ્ધ અભિયાન (Delhi police raid on Gangsters) શરૂ કર્યું છે અને આખી રાત વિવિધ જગ્યાઓએ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે બાદ નીતિન ગડકરીના હેલિકોપ્ટરની પણ તપાસ કરી ચૂંટણી પંચે
નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષોના નેતાઓ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે લાતુરમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ પહેલાં શિવસેના (UBT)ના વડા…