- આમચી મુંબઈ
બટેંગે તો કટંગે પર વિભાજિત થઇ ગઇ મહારાષ્ટ્ર ભાજપ, પંકજા મુંડેએ….
મુંબઇઃ એનસીપી નેતા અજિત પવાર બાદ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટંગે ‘ ના નારાના વિરોધમાં ભાજપના જ એક નેતા આવ્યા છે. BJP MLC પંકજા મુંડેએ તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે , ‘મારી રાજનીતિ અલગ છે. અમે…
- નેશનલ
શાકભાજીના વિક્રેતાઓએ લારીઓ પર નામ લખવું પડશે! આ શહેરમાં લેવાયો નિર્ણય
નવી દિલ્હી: આ વર્ષે કાવડ યાત્રા દરમિયાન ઉત્તરાખંડ સરકારે યાત્રા રૂટ પર આવેલી રેસ્ટોરન્ટની બહાર માલિક અને સંચાલકોના નામ લખવા સુચના આપી હતી, જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે આ આદેશ પર રોક લગાવી હતી. એવામાં તાજેતરમાં દિલ્હીના નજફગઢમાં શાકભાજી માર્કેટ…
- ઇન્ટરનેશનલ
રોમની કોર્ટે મેલોની સરકારને ફટકાર લગાવી તો ઈલોન મસ્કે કર્યો બચાવ, ઇટાલીનું રાજકારણ ગરમાયું
રોમ: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું હતું. યુએસ ચૂંટણી પત્ય બાદ હવે ઇલોન મસ્કે ઈટાલીના રાજકારણ પર પણ ટીપ્પણી (Elon Musk’s comment on Italy) કરી છે. રોમના ન્યાયાધીશોએ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની (Georgia…
- સ્પોર્ટસ
કૅચિઝ વિન મૅચિઝ: સૂર્યાના વર્લ્ડ કપના કૅચ પછી હવે અક્ષરનો મૅચ-વિનિંગ કૅચ
સેન્ચુરિયન: ભારતે (20 ઓવરમાં 219/6) બુધવારે રાત્રે અહીં સાઉથ આફ્રિકા (20 ઓવરમાં 208/7)ને અત્યંત રોમાંચક બનેલી સિરીઝની ત્રીજી મૅચમાં 11 રનથી હરાવીને 2-1થી સરસાઈ મેળવી હતી. ભારતનો બીજો સૌથી યુવાન સદીકર્તા તિલક વર્મા (107 અણનમ, 56 બૉલ, સાત સિક્સર, આઠ…
- આપણું ગુજરાત
ઉત્તર ભારતના પહાડોમાં હિમવર્ષા, આગામી દિવસોમાં ગુજરાત ઠરશે
અમદાવાદઃ નવેમ્બર મહિનાના 15 દિવસ પુરા થવા છતાં ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો જોવા નથી મળ્યો. હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજયમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયુ હતું. જ્યારે લઘુત્તમ…
- નેશનલ
Assembly by Election: આ રાજ્યમાં સૌથી વધુ મતદાન, આ રાજ્યમાં સૌથી ઓછું, આ તારીખે જાહેર થશે પરિણામ
નવી દિલ્હી: ગઈ કાલે બુધવારે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન થયું હતું, આ સાથે 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ (Assembly by election) હતી, જેમાં 50 થી 90 ટકા સુધી મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીઓમાં…
- નેશનલ
ઘઉંની આયાત જકાત ઘટાડવાની હાલ કોઈ દરખાસ્ત
નથી મુંબઈ : ઘઉંની આયાત ડયૂટી ઘટાડવા સરકાર હાલમાં કોઈ દરખાસ્ત ધરાવતી નથી. ઘરઆંગણે ટ્રેડરો પાસે પૂરતો સ્ટોકસ જમા પડયો છે અને ફુગાવો એક અંકમાં છે ત્યારે ઘઉંની આયાત ડયૂટી ઘટાડવાની કોઈ દરખાસ્ત નહીં હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. આ…
- નેશનલ
ગ્રામ્ય વસતિનો મોટો હિસ્સો કૃષિ પ્રવૃત્તિથી અળગો, ખેતીવાડી પર માત્ર ૧૯ ટકા નભે છે!
નવી દિલ્હી: ગામડાંમાં માત્ર ૧૯ ટકા લોકોને ખેતીની આવક છે અને બાકીની ૮૧ ટકા વસ્sતી જ માગ વધારે છે, એવું એક અભ્યાસમાં જણાવાયું છે. ગામડાંના રહીશો માટે સર્વસામાન્ય માન્યતા એવી હોય છે કે એ લોકો ખેતીની આવક પર નિર્ભર હોય…
- નેશનલ
Viral Video: બિહારના CM નીતીશ કુમાર ફરી PM Modiના ચરણસ્પર્શ કરવા ગયા અને…
પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે દરભંગામાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કરવાનો પ્રયાસ કરીને બધાને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં 73 વર્ષીય નીતીશ કુમાર 74 વર્ષના પીએમ મોદી તરફ હાથ…