- ઇન્ટરનેશનલ
ઈલોન મસ્ક McDonald’s અને CNN પણ ખરીદી લેશે! ટ્રમ્પની જીત બાદ ચર્ચાએ જોર પકડ્યું
ન્યુયોર્ક: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કને ડોનાલ્ડ ટ્રમ્પ 2.0 સરકારમાં મહત્વનો હોદ્દો મળ્યો છે. હવે અટકળો છે કે ઈલોન માસ્ક મલ્ટીનેશનલ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સ અને યુએસની અગ્રણી ન્યુઝ ચેનલ સીએનએન ખરીદે (Elon Musk to buy McDonald’s and CNN) શકે…
- નેશનલ
Dev Deepawali 2024 : 84 ઘાટ પર 21 લાખ દીવાથી ઝગમગાશે કાશી, નમો ઘાટનું પણ ઉદ્ઘાટન કરાશે
વારાણસી : સમગ્ર દેશમાં આજે દેવદિવાળીની (Dev Deepawali 2024)ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશના કાશીમાં દેવદિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. જેમાં આજે વારાણસીમાં કુલ 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ પ્રસંગે દેશ અને દુનિયામાંથી લાખો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ…
- ઇન્ટરનેશનલ
સંસદમાં પરંપરાગત ડાન્સ કરતી અને સ્વદેશી સંધિ બિલની નકલ ફાડતી જોવા મળી સાંસદ
ન્યૂઝીલેન્ડની સૌથી નાની વયની સાંસદ હાના-રાવિતી કારેરીકી મૈપી-ક્લાર્કે ગૃહના સત્ર દરમિયાન સદનમાં પરંપરાગત માઓરી નૃત્ય કરી વિવાદાસ્પદ બિલની નકલને ફાડી નાખી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હાના-રાવિતી ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. જે વિવાદાસ્પદ…
- આપણું ગુજરાત
સુરત પોલીસે ચાર સાયબર ક્રિમીનલ્સની ધરપકડ કરી, દેશભરમાં 200 FIR નોંધાયેલી છે
સુરત: શહેર પોલીસે મોટી કાર્યવાહી કરતા ચાર સાઈબર ક્રિમીનલની ધરપકડ છે. આ ગેંગએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સને 623 બેન્ક એકાઉન્ટ્સ આપ્યા હતાં, જેની માધ્યમથી રૂ.111 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. અહેવાલ મુજબ ચાર આરોપીઓ સાયબર ફ્રોડ કરનારાઓ…
- સ્પેશિયલ ફિચર્સ
પત્નીને પત્રઃ જાતપાતમાં પડવા જેવું નથી …
ડિયર હની,કોઈ ઉજળિયાતનાં ઘેર કોઈ નીચલી જ્ઞાતિમાં ગણાતી વ્યક્તિ આવે તો ઘણા સભ્યોના નાકના ટીચકા ચઢી જતા હોય છે. આપણે ગમે તેટલા શિક્ષિત થઇએ તો પણ આ નાતજાતના વાડામાંથી મુક્ત થતા નથી. હા, ‘નાતજાતથી અમને કોઈ ફેર પડતો નથી’ એવું…
- મનોરંજન
કરોડપતિ બિઝનેસમેન સાથે ઇલુ ઇલુ કરી રહી છે આ 49 વર્ષીય અભિનેત્રી
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આમ તો ખાસ કોઇ ફિલ્મોમાં જોવા મળતી નથી. તે લાઇમલાઇટથી પણ દૂર રહે છે. છેલ્લે તે સની દેઓલ સાથે ફિલ્મ ગદર 2માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી હતી અને ઘણા…
- સ્પેશિયલ ફિચર્સ
‘પાસે’નું નહીં, ‘સાથે’નું મહત્ત્વ: કોઈ દેખે યા ન દેખે, અલ્લાહ દેખ રહા હૈ…
એક દિવસ એક માણસને રાજદરબારમાંથી તેડું આવ્યું. દરબારી તેડું એટલે કંઈ અનિષ્ટ થવાના એંધાણ. તે થરથરી ગયો. તેડામાંથી છટકવાના ઉપાયો શોધવા લાગ્યો. -વ્યાકુળ મને તે એક મિત્રને સહાયાર્થે મળવા ગયો. આ મિત્રની મિત્રાચારીમાં તેણે લગભગ જીવન ખર્ચી નાખ્યું હતું. –…
- નેશનલ
આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મલ્ટિ એસેટની એયુએમ ₹ ૫૦,૪૯૫.૫૮ કરોડની સપાટીએ
મુંબઇ: દેશના સૌથી મોટા મલ્ટિ એસેટ એલોકેશન ફંડમાંના એક આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડની એયુએમ રૂ. ૫૦,૪૯૫. ૫૮ કરોડના સ્તરે પહોચી છે. જે રોકાણકારે ૨૨ વર્ષ પહેલા આ ફંડમાં રૂપિયા ૧૦ લાખનું રોકાણ કર્યું હતું તે આજે રૂપિયા ૭. ૨૬…
- નેશનલ
રિયલ્ટીની આગેવાનીમાં સાર્વત્રિક ઘટાડો, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૭.૩૪ લાખ કરોડનું ધોવાણ
મુંબઇ: શેરબજારમાં મંદીની આગેકૂચ વચ્ચે રિયલ્ટીની આગેવાનીમાં બધા સેકટરલ ઈન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા અને બુધવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭. ૩૪ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે, જે પાછલા સત્રના આંકડા સાથે કુલ રૂ. ૧૩ લાખ કરોડ જેવો થાય છે. બુધવારે…
- નેશનલ
આજે જવાહરલાલ નેહરુની જન્મ જયંતી; વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી સહીત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: આજે આઝાદ ભારતના પહેલા વડા પ્રધાન અને સ્વતંત્ર સેનાની જવાહરલાલ નેહરુને 135મી જન્મજયંતિ (Birth Anniversary of the Jawaharlal Nehru) છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહીત ઘણા દિગ્ગજ નેતાઓને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ…