- નેશનલ
અકસ્માતમાં 6 વિદ્યાર્થીઓના મોત છતાં પરિવારજનોએ ફરિયાદ ન નોધાવી! પોલીસ પણ મુંઝવણમાં
દેહરાદુન: ઉત્તરાખંડના દેહરાદૂનમાં મંગળવારે વહેલી સવારે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં છ વિદ્યાર્થીઓના મોત થયા (Dehradun car accident) હતાં, અને જયારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાને બે દિવસથી વધુનો સમય વિતી ચુક્યો છે, છતાં હજુ સુધી પોલીસ કેસ…
- મનોરંજન
Kanguva Movie Review: બૉબી દેઓલ અને સૂર્યાની આ ફિલ્મને રેઢીયાળ સ્ક્રીપ્ટનું લાગ્યું ગ્રહણ
મૂળ સાઉથની પણ પેન ઈન્ડિયા ફિલ્મ રિલીઝ થાય એટલે દર્શકોનો એક મોટો વર્ગ એકસાઈટેડ હોવાનો જ, લાર્જર ધેન લાઈફ સેટ, કાલ્પનિક પાત્રો, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ વગેરે લોકોને આકર્ષે, પણ આ બધા વચ્ચે એક વાત નિર્માતા-નિર્દેશકે ધ્યાનમાં લેવા જેવી હોય છે…
- આપણું ગુજરાત
Gujarat ના મંદિરોમાં કરાઇ દેવ-દિવાળીની ઉજવણી, ભાવિકોનો ભારે ધસારો
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીના પવિત્ર-મંગલકારી દિવસની અનેકવિધઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેવ દિવાળી નિમિત્તે અંબાજી, ચોટીલા, સોમનાથ સહિતના મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. આજથી તુલસી વિવાહ જે એકાદશીથી ઉજવાય છે તેનુ સમાપન થશે.…
- સ્પોર્ટસ
આજે ભારતને સિરીઝ જીતવાની તક: રિન્કુ સિંહના ફૉર્મ પર સૌની નજર
જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવ્યા બાદ વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય ટીમ આજે (રાત્રે 8.30 વાગ્યાથી) ચોથી અને છેલ્લી મૅચ રમશે જેમાં ખાસ કરીને રિન્કુ સિંહ (જો તેને ફરી રમવા મળશે તો)ના બૅટિંગ-ર્ફોર્મ પર સૌની નજર રહેશે.2024માં ભારત…
- નેશનલ
Gold Price Today : સોનાના ભાવમાં સતત થઈ રહ્યો છે ઘટાડો , જાણો આજના લેટેસ્ટ ભાવ
મુંબઇ : દિવાળીના તહેવારો બાદ હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. જેમાં છેલ્લા 10 દિવસમાં સોના-ચાંદીના ભાવમાં(Gold Price Today)6 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાના અવમૂલ્યન અને ડોલરની મજબૂતીથી સોનાની ચમક પણ ઓછી થઈ રહી છે.…
- આમચી મુંબઈ
હજુ તો ગામ વસ્યું નથી ને… ચૂંટણી પહેલા જ મહાયુતીમાં ખેંચતાણ, અજિત પવારે આપ્યું અલ્ટિમેટમ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ચૂંટણીનો અંતિમ તબક્કો શરૂ થઇ ગયો છે. દરેક પક્ષ પ્રચારમાં પડ્યા છે અને જુદા જુદા વચનો આપી લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવા સમયે શાસક મહાયુતિમાં બધુ ઠીક…
- મનોરંજન
Diljit Dosanjh ની હૈદરાબાદ કોન્સર્ટ પહેલા આયોજકોને સરકારની નોટિસ, મૂકી આ શરતો
હૈદરાબાદ: હૈદરાબાદમાં શુક્રવારે યોજાનારી કોન્સર્ટ પહેલા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજના (Diljit Dosanjh) આયોજકોને તેલંગાણા સરકારે નોટિસ પાઠવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમમાં દારૂ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાવા નહિ. દિલજીતનો કોન્સર્ટ ભારતના 10…
- નેશનલ
ભાજપના પ્રચાર માટે પહોંચ્યા મશહૂર…..
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ની તારીખ નજીક છે, અને તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણી પ્રચાર હવે તેના અંતિમ તબક્કામાં છે. રાજ્યના તમામ રાજકીય પક્ષો મતદારોનું સમર્થન મેળવવા માટે તેમના પ્રચારમાં વ્યસ્ત છે. ચૂંટણી પ્રચારમાં મતદારોને રિઝવવા માટે…
- નેશનલ
SBI ના ગ્રાહકોને આંચકો, હોમ લોનની ઇએમઆઈ પર થશે આ અસર
મુંબઇ : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના(SBI)ગ્રાહકો માટે આંચકારૂપ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં બેંકે ધિરાણદરમાં વધારો કર્યો છે. જેની અસર હોમ લોન અને લાંબા ગાળાની લોન લેનારા ગ્રાહકો પર પડશે. આ વધારાના લીધે હોમ લોનના ઇએમઆઈમાં પણ વધારો થઇ શકે…