- સ્પોર્ટસ
ઝંઝાવાતી બેટિંગ કરતા આ શું કર્યું સંજુ સેમસને કે…. રડી રડીને થયા બૂરા હાલ
જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં સ્ટાર બેટ્સમેન સંજુ સેમસને તોફાની સદી ફટકારી હતી. વિકેટકીપર બેટ્સમેન સંજુએ 56 બોલમાં 109 રનની અણનમ ઇનિંગ રમી હતી. જો કે, મેચ દરમિયાન સંજુની મહિલા ફેન તેના એક શોટથી ઘાયલ થઈ ગઈ હતી.…
- નેશનલ
Manipur Violence: ઉગ્રવાદીઓએ છ લોકોનું અપહરણ કર્યું, નદી કિનારે ત્રણ મૃતદેહ મળ્યા
જીરીબામ : મણિપુરમાં હજુ પણ હિંસાની(Manipur Violence)ઘટનાનો સતત બની રહી છે. જેમાં મણિપુર આસામ- બોર્ડર નજીકના જીરીબામમાં શુક્રવારે પણ ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં બે શિશુ અને એક મહિલાનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ કેટલાક દિવસો પહેલા પરિવારના…
- ઇન્ટરનેશનલ
Mike Tysonના ગાલ પર હારનો તમાચોઃ આ રીતે જેક પોલે જીતી મેચ
ટેક્સાસ: વિશ્વના મહાન બોક્સર માઈક ટાયસનની(Mike Tyson)હાર થઈ છે. જેમાં એક ઐતિહાસિક મેચમાં 27 વર્ષના બોક્સર જેક પોલે માઈક ટાયસનને હરાવીને મેચમાં વિજય મેળવ્યો છે. જેમાં જેક પોલ આ મેચ 78-74 થી જીતી લીધી હતી. જ્યારે સમગ્ર મેચ દરમ્યાન જએક…
વિશેષ : બાળકોની સાર્થક ભાગીદારી જરૂરી છે લોકશાહીની સુધારણા માટે
પરિવર્તનના વૈશ્વિક ઈતિહાસમાં ઘણી સફળ વાર્તાઓના હિરો બાળકો રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ જેવી પર્યાવરણીય કટોકટી ધ્યાનમાં આવતાં જ ગ્રેટા થનબર્ગ અને તેનું ’ફ્રાઈડે ફોર ફ્યુચર’ જેવું આંદોલન આપણી નજર સમક્ષ દેખાવા લાગે છે. આ સ્વીડિશ કિશોરીએ ગ્લોબલ વોર્મિંગ વિશેની તેની…
- નેશનલ
Anil Ambani ની મુશ્કેલીમાં વધારો, કેનરા બેંકે હવે ત્રણ કંપની પર કરી આ કાર્યવાહી
મુંબઇ : અનિલ અંબાણીની(Anil Ambani)મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રિલાયન્સ પાવરને નકલી ડોક્યુમેન્ટ જમા કરાવાના કેસમાં સોલર એનર્જી કોર્પોરેશને નોટિસ ફટકારી છે. તો બીજી તરફ કેનરા બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ઈન્ફ્રાટેલ અને રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના લોન એકાઉન્ટને ફ્રોડ એકાઉન્ટ…
- આમચી મુંબઈ
વાતાવરણમાં પલટોઃ ખુશનુમા સવારને બદલે મુંબઈમાં ઢાકલું
મુંબઇઃ દક્ષિણ કોંકણ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં હાલમાં હવામાનની પેટર્ન બદલાઇ ગઇ છે. બદલાયેલા હવામાનની અસર મુંબઈ પર પડી રહી છે. હવામાં ભેજને કારણે શુક્રવારે મુંબઈ શહેર અને ઉપનગરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મુંબઇમાંથી ઠંડી તો જાણે ગાયબ જ…
- આપણું ગુજરાત
Ahmedabad માં ઇસ્કોન પ્લેટેનિયમમાં મોડી રાત્રે ભીષણ આગ, એક મહિલાનું મોત
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં શુક્રવારે મોડી રાત્રે બોપલમાં આવેલા 22 માળના ફ્લેટ ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી હતી. આ આગમાં ફ્લેટની બી-વિંગના આઠમા માળે આગ લાગી હતી. જેમાં આઠ લોકો ફસાયા હતા. જેમને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કર્યું હતું અને હોસ્પિટલમાં ખસેડવામાં…
- આપણું ગુજરાત
સ્વેટર -ધાબળા તૈયાર રાખજો ! ગુજરાતમાં ઠંડી અંગે Ambalal Patelએ કરી આ આગાહી
Lઅમદાવાદ : ગુજરાતમાં નવેમ્બર માસના 15 દિવસ વીતી ચૂક્યા છે. જોકે હાલ રાજ્યના અનેક શહેર અને જિલ્લામાં વહેલી સવારે અને મોડી રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તેમજ મહત્તમ અને લધુતમ તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આગામી…
- નેશનલ
ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં લાગી આગ, 10 બાળકોના મોત
લખનઊઃ દેશભરમાં જ્યારે દેવ દીવાળીની ધૂમ ચાલી રહી હતી ત્યારે ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં આ પર્વ માતમમાં બદલાઇ ગયું હતું. અહીં શુક્રવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 10 બાળકોના મોત થયા હતા. આગ એટલી ભયાનક હતી કે શિશુ વોર્ડની…