- સ્પોર્ટસ
Women’s ACT 2024: ભારતીય ટીમે ચીનની ટીમને 3-0 હરાવી, આ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
રાજગીર: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનની ટીમને 3-0થી હરાવી (Women’s Asian Champions Trophy) હતી, આ સાથે જ ભારતીય ટીમે ટુર્નામેન્ટની સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની સંગીતા કુમારીએ 32મી મિનિટે અને કેપ્ટન…
મોર્નિંગ મ્યૂસિંગ: રોડ રેજ- સડક પર વાહનચાલકોમાં આક્રમકતા કેમ વધી રહી છે?
થોડા દિવસો પહેલાં, અમદાવાદના બોપલ વિસ્તારમાં ૨૩ વર્ષના એક બાઈકસવાર યુવાનની એટલા માટે હત્યા થઈ ગઈ, કારણ કે એણે બાજુમાંથી પૂરઝડપે પસાર થઈ રહેલા એક કારચાલકને સ્પીડ બાબતે ટોક્યો હતો. કારચાલકે ગુસ્સામાં આવીને કાર ઊભી રાખીને બાઈકસવાર સાથે ઝઘડો કર્યો…
- નેશનલ
Indian Economy : ભારતીય અર્થવ્યવસ્થા મુદ્દે આરબીઆઇ ગવર્નરનું મોટું નિવેદન, કહી આ વાત
કોચી: ભારતની અર્થવ્યવસ્થાને(Indian Economy)બાબતે આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ દ્વારા આવી રહેલા સારા અહેવાલો વચ્ચે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે દેશનું અર્થતંત્ર મજબૂત છે. ભારતીય અર્થતંત્ર અને નાણાકીય ક્ષેત્ર વૈશ્વિક અસરને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે શનિવારે કોચી…
- ઉત્સવ
હેં… ખરેખર?! : ક્યારેક મહારાષ્ટ્રમાં હતી અખંડ ભારતની રાજધાની
આપણા દેશની રાજધાની તરીકે દાયકાઓથી દિલ્હી જ અડીખમ છે. અગાઉ મોગલ-મુસલમાન શાસકો પણ દિલ્હી-દિલ્હી કરતા હતા, પરંતુ એક સમયે અખંડ ભારતની રાજધાની- થોડા સમય માટે- મહારાષ્ટ્રમાં આવેલું સ્થળ હતું. ઔરંગાબાદ નજીકના દૌલતાબાદને મુખ્ય વહીવટી-રાજકીય કેન્દ્ર બનાવીને આખા દેશનું શાસન દૌલતાબાદના…
- સ્પોર્ટસ
ગિલને ડાબા અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે?: કેરળના ટૅલન્ટેડ બૅટરને તાબડતોબ પર્થ બોલાવાયો
પર્થઃ ઘરઆંગણે ન્યૂ ઝીલેન્ડ સામેની 0-3ની હાર બાદ ઑસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટની શ્રેણી રમવા આવેલી ટીમ ઇન્ડિયાને હજી તો સિરીઝ શરૂ નથી થઈ ત્યાં એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટ શરૂ થવાને માંડ ચાર દિવસ બાકી…
- નેશનલ
Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, સીએમ સહિત મંત્રીઓના ઘર પર હુમલા, ઇમ્ફાલમાં કફર્યું
ઇમ્ફાલ : મણિપુરમાં ફરી એકવાર હિંસા(Manipur Violence)વધી રહી છે. જેમાં ઉશ્કેરાયાલા ટોળાએ મુખ્યમંત્રી એન. બિરેનસિંહના ખાનગી નિવાસ પર હુમલો કર્યો. જો કે મુખ્યમંત્રી હુમલાના સમયે ઓફિસમાં હતા અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ હુમલા બાદ પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના…
- આમચી મુંબઈ
મુંબઈના RBI હેડક્વાટરને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, પોલીસે તપાસ શરુ કરી
મુંબઈ: છેલ્લા ઘણા મહિનાઓથી દેશમાં સંસ્થાઓ અને વ્યક્તિઓને ધમકી મળવાની ઘટનામાં વધારો નોંધાયો છે. એવામાં આજે મુંબઈના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ને પણ ધમકીભર્યો ફોન કોલ આવ્યો હતો, આ કોલ રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો. ફોન કરનાર…
- આપણું ગુજરાત
Ahmedabad વડોદરા એક્સપ્રેસ હાઇવે પર થઈ રહ્યો છે ટ્રાફિક જામ, વાહન ચાલકો પરેશાન
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. જેના લીધે આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક્સપ્રેસ હાઇવે પર મહી બ્રિજ પર રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે…
- નેશનલ
વિદેશી હૂંડિયામણની અનામતમાં વધુ ૬.૪૭૭ અબજ ડૉલરનો ઘટાડો
મુંબઈ: ગત આઠમી નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહેતાં વધુ ૬.૪૭૭ અબજ ડૉલર ઘટીને ૬૭૫.૬૫૩ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ…
- નેશનલ
PM Modi ત્રણ દેશોના પ્રવાસ દરમ્યાન પ્રથમ વાર નાઇજીરિયા પહોંચ્યા, ભારતીય સમુદાયને સંબોધિત કરશે
અબુજા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ત્રણ દેશોના પ્રવાસ દરમ્યાન આજે નાઈજીરિયા પહોંચ્યા હતા. ભારતીય વડાપ્રધાનની 17 વર્ષમાં આફ્રિકન દેશની આ પ્રથમ મુલાકાત છે. અબુજા એરપોર્ટ પર પહોંચતા જ પીએમ મોદીનું નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુએ સ્વાગત કર્યું હતું. નાઇજીરીયાના ફેડરલ…