- નેશનલ
‘બહુ થયું, કોર્ટ સાથે રમત ના કરો…’ સુપ્રીમ કોર્ટના જજ મહિલા વકીલો પર ગુસ્સે થયા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં પુરુષ ન્યાયધીશોની સંખ્યા સામે મહિલા ન્યાયાધીશોની સંખ્યા અંગે સવાલ પુછાતા સુપ્રીમ કોર્ટના જજ નારાજ થયા હતાં. સુપ્રીમ કોર્ટમાં મહિલાઓના પર્યાપ્ત પ્રતિનિધિત્વના અભાવ પર દિલ્હી હાઈકોર્ટના વકીલો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં (Female Judge in Supreme court) આવ્યા હતાં,…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તીઃ અનિદ્રા શરીરની પણ છે ને મનની પણ બીમારી છે
(ગતાંકથી ચાલુ)સાવધાન! ભગવાનને સમર્પણ તાણમુક્તિનો હેતુ સિદ્ધ કરવા માટે થતું નથી. અહીં એમ કહેવું અભિપ્રેત છે કે સમર્પણભાવની એક આડપેદાશરૂપે તાણમુક્તિ આવી મળે છે. તાણની બીમારીમાંથી મુક્ત થવા માટે પ્રાણાયામ, શવાસન, પ્રણવ આદિનો અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસની સાથે…
- નેશનલ
ડૉલરમાં તેજી અટકતા વિશ્વ પાછળ સોનામાં રૂ. ૧૦૬૯નું અને ચાંદીમાં રૂ. ૨૧૮૬નું બાઉન્સબૅક
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં એકતરફી તેજીને બ્રેક લાગતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં બે મહિનાની નીચી સપાટીએથી ૧.૩ ટકા જેટલો અને ચાંદીના ભાવમાં ૧.૮ ટકા જેટલો ઉછાળો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આગલા બંધની…
- નેશનલ
ડૉલર સામે રૂપિયો છ પૈસા વધીને ઐતિહાસિક નીચી સપાટીએથી પાછો ફર્યો
મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત ગુરુવારની ઐતિહાસિક નીચી સપાટીએથી છ પૈસાના સુધારા સાથે ૮૪.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ…
- નેશનલ
રાહુલ ગાંધીએ સુવર્ણ મંદિરમાં દર્શન કરી સેવા આપી, એક યુવતીએ આ બાબતે મચાવ્યો હોબાળો
અમૃતસર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આવતી કાલે 20 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે, ચુંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે. કોંગ્રેસ પાર્ટી માટે સતત પ્રચાર આભિયાન ચલાવ્યા બાદ રાહુલ ગાંધી ગઈ કાલે સાંજે ગુરુ નાનકના શરણે પહોંચ્યા હતાં. રાહુલ ગાંધીએ…
- નેશનલ
બ્રાઝિલમાં પીએમ મોદી અને ઇટલીના વડાપ્રધાન Giorgia Meloni વચ્ચે બેઠક, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
રિયો ડી જાનેરો : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાતે છે. ત્યારે તેમણે સોમવારે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 સમિટ દરમિયાન ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની(Giorgia Meloni)સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા…
- નેશનલ
ડૉમેસ્ટિક એર ટ્રાવેલર્સનો રેકોર્ડઃ એક દિવસમાં આટલા લોકોએ મુસાફરી કરી
નવી દિલ્હીઃ ભારતમાં રવિવારે પહેલીવાર એક જ દિવસમાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 5 લાખને વટાવી ગઈ, જે એક નવો રેકોર્ડ છે. મુસાફરોનો આ આંકડો તહેવારો અને લગ્નની સીઝન દરમિયાન હવાઇ મુસાફરીની મજબૂત માંગને દર્શાવે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા અનુસાર,…
- નેશનલ
ખાંડમાં ના ભાવમા આટલો ઘટાડો , આજે સ્થિતિ શું હશે?
નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી જળવાઈ રહેતા હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો સાધારણ ગુણવત્તાનુસાર ઘટાડો…
- સ્પોર્ટસ
IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્વર પૂજારાની એન્ટ્રી, જોવા મળશે નવા અંદાજમાં
મુંબઈ: બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયાના પર્થમાં આવેલા WACA ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ કરી રહી છે. ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે શરમજનક રીતે સિરીઝ હારી ગયા બાદ ભારતીય ટીમના ચાહકો નિરાશ છે. ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ લાઈન અપ ફેઈલ થઇ જતાં…