- આપણું ગુજરાત
બિઝનેસ ક્લાસની ટિકિટ હોવા છતાં પેસેન્જરને ઈકોનોમી ક્લાસ બેસાડ્યો! શક્તિસિંહના એર ઇન્ડિયા પર આરોપ
ગાંધીનગર: છેલ્લા ઘટના સમયથી દેશનું એવિએશન સેક્ટર સતત ચર્ચામાં છે, ખાસ કરીને મુસાફરો પડતી અસુવિધાને કારણે. એવામાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા પર ગંભીર આરોપ (Ashktisinh Gohils allegation on Air India) લગાવ્યા…
- નેશનલ
૩૦ ટકા જમીનની ગુણવત્તામાં થઈ રહેલો ઘટાડો, કૃષિ સમક્ષ ચિંતાનો વિષય: કૃષિ પ્રધાન
નવી દિલ્હી: કેન્દ્રિય કૃષિ પ્રધાન શિવરાજ સિંઘ ચૌહાણે આજે દેશની ૩૦ ટકા જમીનની ગુણવત્તા અથવા તો ફળદ્રુપતામાં થઈ રહેલા ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ બાબત કૃષિ ક્ષેત્ર માટે ચિંતાનો વિષય છે. અત્રે જમીન અંગે યોજાયેલા પરિસંવાદમાં…
- નેશનલ
ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમઃ જાણો શું છે કિંમત
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત વૈશ્ર્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે ત્રણ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાના નિર્દેશે ગઈકાલના બંધ…
- નેશનલ
મથકો પર ખાંડના ભાવમાં ₹ ૫૦નો ઘટાડોઃ શું શેરડીના ટેકાના ભાવમાં થતો વિલંબ છે જવાબદાર
નવી મુંબઈ: ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન વર્ષ ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમ માટે શેરડીના ટેકાના ભાવનો નિર્ણય લેવામાં વિલંબ થવાની સાથે સિઝનલ ડિસ્કાઉન્ટમાં વધારો થતાં ગઈકાલે મહારાષ્ટ્રની ખાંડ મિલો સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૫૦નો ઘટાડો આવ્યો હતો…
- આમચી મુંબઈ
Maharashtra Election 2024: સૌથી પહેલા વૉટ કરવા પહોંચ્યો ખેલાડી કુમાર, તેંડુલકર સહિત સેલિબ્રિટીઓએ સવાર સવારમાં ફરજ નિભાવી
મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024)માટે સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં વહેલી સવારે રાજનેતાઓ સાથે સાથે બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. જેમાં બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે વહેલી સવારે પોતાનો મત આપ્યો…
- નેશનલ
Election 2024 : PM Modi એ મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોને મતદાન માટે કરી આ ખાસ અપીલ
નવી દિલ્હી : મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી(Election 2024)માટે મતદાન થઇ રહ્યું છે. જેમાં મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે એક તબક્કામાં મતદાન થશે. જ્યારે ઝારખંડમાં આ બીજા તબક્કાની ચૂંટણી છે જેમાં રાજ્યની કુલ 38 વિધાનસભા બેઠકો…
- નેશનલ
ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન, ભાજપ અધ્યક્ષનો 51થી વધુ સીટો જીતવાનો દાવો
રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાની 38 બેઠકો પર મતદાન (Jharkhand Assembly Election) પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજા તબક્કામાં કુલ 528 ઉમેદવારો મેદાનમાં છે. 31 મતદાન મથકો પર સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે,…
- નેશનલ
By Election: 4 રાજ્યોની 15 વિધાનસભા બેઠકો અને મહારાષ્ટ્રની આ લોકસભા બેઠક પર આજે મતદાન
નવી દિલ્હી: આજે મહારાષ્ટ્ર વિધાસભા ચૂંટણીના એક માત્ર તબક્કા અને ઝારખંડ વિધાસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. આ ઉપરાંત, આજે 4 રાજ્યોની 15 વિધાનસભા બેઠકો અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકની પેટાચૂંટણી (By election) માટે પણ મતદાન થઇ…
- આમચી મુંબઈ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ, મહાયુતિ-એમવીએ વચ્ચે કાંટાની ટક્કર
મુંબઇ: મહારાષ્ટ્રમાં આજે સવારથી એક જ તબક્કામાં 288 વિધાનસભા બેઠક પર ચૂંટણી માટેનું મતદાન (Maharashtra Election 2024) શરૂ થયું છે. આજે મતદાનમાં અનેક દિગ્ગજ નેતાઓનું ભવિષ્યનો ફેંસલો થશે. જેમાં એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવાર, શિવસેનાના નેતા અને મુખ્ય પ્રધાન એકનાથ…
- નેશનલ
આનંદો! તિરૂપતિ મંદિરમાં હવે બે કલાકમાં દર્શન થઇ જશે
અમરાવતીઃ આંધ્ર પ્રદેશના તિરૂમાલા સ્થિત જગપ્રસિદ્ધ તિરૂપતિ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે નિર્ણય લીધો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં…