- નેશનલ
ભારતીય આરોપીને પકડવા FBIએ પંજાબી અને હિન્દીમાં ‘Wanted’ના પોસ્ટર જાહેર કર્યા! આ કેસમાં તપાસ
ન્યુયોર્ક: અમેરિકામાં શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના અસફળ રહેલા કથિત કાવતરા બાબતે અગાઉ અમેરિકાએ ભારત પર આરોપ લગાવ્યા હતાં. ભારતની ગુપ્તચર સંસ્થા રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના કથિત પૂર્વ એજન્ટ વિકાસ યાદવ (Vikas Yadav) આ કાવતરું ઘડવાના આરોપ છે.…
- ઈન્ટરવલ
ઊડતી વાત : રાજુ રદ્દીના હાથ પીળા થશે એનો ફેંસલો પણ ૨૩ નવેમ્બરે?
‘રાજુ, તારે તારા હાથ પીળા કરવા છે?’ રાજુને મેં આટલો જ સિમ્પલ સવાલ પૂછયો. રાજુ સડક થઇ ગયો. એની આંખમાં ઝળઝળિયા આવી ગયા. ‘ગિરધરલાલ, તો તો તમારા જેવો ભગવાન નહીં.’ આમ કહી મારા પગમાં પડી ગયો. એની એક આંખ હસતી…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં…ઃ લખવાની મજા શેમાં… હેન્ડરાઈટિંગ કે પછી ટાઈપિંગ?
શિક્ષણક્ષેત્રમાં વારંવાર પુછાતો પ્રશ્ર્ન છે કે હાથથી લખવું જોઈએ કે ટાઈપિંગ કરવું જોઈએ? આ બેમાંથી ફાયદો શેમાં વધારે?’ એક કલ્પના એવી ઊભી કરવામાં આવી છે કે જ્યારે વ્યક્તિ હાથેથી લખે છે ત્યારે શબ્દ સાથે ભાવનાત્મક ચિત્ર ઊભું કરી શકે છે.…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેને લાગ્યો ઝટકો, સુશીલ કુમાર શિંદેએ આપ્યું અપક્ષને સમર્થન
મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાનમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે અને તેમની પુત્રી પ્રણિતી શિંદેએ સોલાપુર દક્ષિણ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધરમરાજ કાદાડીને સમર્થન આપ્યું છે. અહીંથી મહા…
- આમચી મુંબઈ
નાશિકના વિધાનસભ્ય સુહાસ કાંડે સમીર ભુજબળના સમર્થકો વચ્ચે થઇ અથડામણ પછી…
નાશિકઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની 288 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. તમામ પક્ષોના ઉમેદવારો મતદાન કરવા માટે નીકળી પડ્યા છે. મતદાન પ્રક્રિયાએ વેગ પકડ્યો છે, એવા સમયે નાશિકમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં વિધાનસભ્ય સુહાસ કાંડે અને સમીર…
- આમચી મુંબઈ
સિદ્ધિ વિનાયક મંદિરમાં રૂબરૂ થયા સદા સરવણકર અને અમિત ઠાકરે, પછી જે થયું…..
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની 288 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. તમામ પક્ષોના ઉમેદવારો મતદાન કરવા માટે નીકળી પડ્યા છે. સામાન્ય નાગરિકોની સાથે આજે સેલિબ્રિટીઝ પણ મતદાન કરવા નીકળી પડ્યા છે અને મત આપવા માટે લાઇનમાં ઊભા છે. લોકોને…
- આમચી મુંબઈ
તાવડેના કેશ ફોર વોટ કેસ બાદ સેલિબ્રિટીઓની ક્રિપ્ટીક પોસ્ટ્સ વાયરલ
મુંબઇઃ મહારાષ્ટ્રની ચૂંટણી આડે માત્ર ગણતરીના કલાકો બાકી હતા ત્યારે જ વિરારમાં બહુજન વિકાસ આઘાડી (BVA)ના કાર્યકરો દ્વારા ભાજપના નેતા વિનોદ તાવડે પર કેશ ફોર વોટનો આરોપ લગાવવામાં આવતા રાજકારણમાં હલચલ મચી ગઇ હતી. BVA તરફથી વિનોદ તાવડે અને રાજન…
- આમચી મુંબઈ
શાહી વાળી આંગળી બતાવો અને 20% ડિસ્કાઉન્ટ મેળવો, મુંબઈની આ 56 રેસ્ટોરન્ટમાં ઓફર
મુંબઈ: આજે મહારાષ્ટ્ર વિધાભાચુંટણી માટે મતદાન (Polling for Maharashtra assembly election) થઇ રહ્યું છે, વડા પ્રધાન મોદી સહીત દિગ્ગજ નેતાઓએ લોકોને વધુને વધુ મતદાન કરવા આપીલ કરી છે. લોકો મતદાન કરી શકે એ માટે રાજ્યમાં જાહેર રાજા જાહેર કરવામાં આવી…
- આમચી મુંબઈ
‘આ અવાજ મારી બહેનનો જ છે…’ બિટકોઈન ઓડિયો ક્લિપ્સ મામલે અજિત પવારનો દાવો
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા કોંગ્રેસ અને એનસીપી(એસપી)ના નેતાઓ પર બિટકોઈનની હેરાફેરીનો આરોપ લાગતા ખળભળાટ મચી (Bitcoin scandal in Maharashtra) ગયો છે. ભાજપે એનસીપી(એસપી)ના નેતા સુપ્રિયા સુળેની કથિત ઓડિયો ક્લિપ્સ પણ જાહેર (Supriya Sule Audio clips) કરી છે.…