- આમચી મુંબઈ
ઓનલાઈન એપ પર ભાડે ઘર લેવાનું મુંબઈના આ કપલને પડ્યું ભારે
મુંબઈઃ મુંબઈ સહિતના શહેરોમાં ભાડાનું ઘર મેળવવું ઘણું જ અઘરું છે. તોતિંગ ભાડું આપવાની તૈયારી છતાં રહેવા ગમે તેવું ઘર મળતું નથી. આ માટે બ્રોકરોને મોટુંમસ બ્રોકરેજ ન આપવું પડે તે માટે ઘણી ઑનલાઈન એપ છે, જે તમને ઘર શોધવામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કોવિડ-19ના વધતા કેસ વચ્ચે આરોગ્ય પ્રધાને શું આપ્યું નિવેદન?
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના વધતાં કેસ વચ્ચે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જનતાને ખાતરી આપી કે ગભરાવાની કોઈ જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પણ સૂચવવામાં આવ્યું છે તેમ, વાયરસ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેની ફ્લાઇટમાં વિલંબ કિડનીના દર્દી માટે જીવ બચાવનાર બન્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શુક્રવારે રાત્રે જળગાંવથી મુંબઈ જતી ચાર્ટર્ડ ફ્લાઇટમાં વિલંબ એક દર્દી માટે આશીર્વાદ સાબિત થયો, કારણ કે તેના કારણે મુંબઈમાં તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય તેવા કિડની ફેલ્યોરના દર્દીને સમયસર એરલિફ્ટ કરવામાં…
- આપણું ગુજરાત
પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા: આજથી કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ, 200 ગુણની રહેશે પરીક્ષા!
અમદાવાદ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી 15મી જૂનના રોજ લેવાનાર લોકરક્ષક (કોન્સ્ટેબલ)ની લેખિત પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ લેખિત પરીક્ષાના કોલલેટર https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A== ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. આજથી…
- અમદાવાદ
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! રમકડાનો LED બલ્બ ગળી ગયું નવ માસનું બાળક, 19 દિવસ બલ્બ રહ્યો અંદર
અમદાવાદ: બાળરોગ સર્જરી સપ્તાહની ઉજવણી વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો, જેમાં નવ માસનું માસૂમ બાળક રમકડાનો એલઈડી બલ્બ ગળી ગયું હતું, જે તેની શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોએ સફળ સર્જરી…
- આમચી મુંબઈ
મુકેશ અંબાણીએ ગુરુ દક્ષિણામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીને 151 કરોડનું દાન આપ્યું
મુંબઈ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીને ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ 151 કરોડ દાન આપ્યું છે. મુકેશ અંબાણી વર્ષ 1970ના દાયકામાં અહીંથી સ્નાતક થયા હતા. પ્રોફેસર એમએમ શર્માના જીવનચરિત્ર ‘ડિવાઇન સાયન્ટિસ્ટ’ ના પ્રકાશન માટે આયોજિત…
- IPL 2025
બેંગલુરુ ભાગદોડ કેસમાં વિરાટ કોહલી વિરુદ્ધ એફઆઇઆર અંગે પોલીસે આપ્યો આ જવાબ
બેંગલુરુ : આઇપીએલ 2025માં જીત બાદ આરસીબીની ઉજવણી દરમિયાન 4 જૂને બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ કેસમાં ભારતીય ક્રિકેટર અને આરસીબીના સભ્ય વિરાટ કોહલી વિરુદ્ધ અરજી આપવામાં…
- નેશનલ
રે કળિયુગઃ સગીર દીકરી પર જનેતાએ કરાવ્યો બળાત્કાર, ભાજપની પૂર્વ નેતા અનામિકાની ધરપકડ
હરિદ્વાર, ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં પૂર્વ ભાજપ નેતા અનામિકા શર્માની પોલીસે ધરપકડ કરી છે. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે પૂર્વ ભાજપ નેતા અનામિકા શર્માએ તેના પ્રેમી અને તેના સાથીઓની સાથે પોતાની સગી સગીર પુત્રી પર દુષ્કર્મ કરાવ્યું હતું. તેવા આરોપમાં પોલીસ દ્વારા અનામિકા શર્માની…
- આમચી મુંબઈ
વેકેશનના છેલ્લાં રવિવારની મજા બગાડશે રેલવે, બહાર નીકળતા પહેલાં વાંચી લેજો આ સમાચાર…
મુંબઈ: દર રવિવારની જેમ જ આ રવિવારે પણ ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેનન્સના કામકાજ માટે મુંબઈની ત્રણેય લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે મુંબઈ ફરવા કે શોપિંગ માટે નીકળનારા મુંબઈગરાને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જો તમે…