- લાડકી
ભારતની વીરાંગનાઓ: ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી: પ્રિયા ઝિંગન
શૂન્ય શૂન્ય એક…. નોટ નોટ વન….!નહીં સમજાયું હોય, પણ જો તમે કોઈક રીતે ભારતીય સેના સાથે જોડાયેલા હો અથવા સેનાના જાણકાર હશો તો સમજાઈ જશે કે નોટ નોટ વન એટલે ૨૧મી સપ્ટેમ્બર ૧૯૯૨ના ભારતીય સેનામાં એનરોલ-પંજીકૃત થયેલી સેનાની પ્રથમ મહિલા…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ ઃ ધર્મ અને શ્રદ્ધાની ભાવના માનવ-માનવ વચ્ચેના ભેદભાવો ભૂંસી નાખે છે
ગીચ જંગલમાં મહામુશ્કેલીએ માર્ગ કરી રહેલા મુસાફરને સરળ રસ્તો દેખાતો નથી; પગલે પગલે દિશા બદલાય છે અને ઘડીએ ઘડીએ ભૂલા પડવાનો ભય રહે છે. પણ જો…. એવામાં એકાદ ટેકરી આવી જાય તો તેને જોતાં જ થાકેલા મુસાફરના મનમાં આનંદની લાગણી…
- આપણું ગુજરાત
આજથી સોમનાથમાં રાજય સરકારની 11મી ચિંતન શિબીરઃ ત્રણ દિવસ મહત્વની ચર્ચાઓ કરાશે
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની 11મી ચિંતન શિબિરનો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં આજથી પ્રારંભ થયો. 21થી 23 નવેમ્બર દરમિયાન ચાલનાર આ ચિંતન શિબિરમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ તથા 195થી વધુ સનદી અધિકારીઓ 2047 સુધીમાં વિકસિત ભારત માટે…
- પુરુષ
એકસ્ટ્રા અફેર : મહારાષ્ટ્ર-ઝારખંડ બંનેમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પતી ગયું. ઝારખંડમાં તો પહેલા તબક્કાનું મતદાન પહેલાં જ પતી ગયેલું ને બુધવારે બીજા તબક્કાનું મતદાન હતું. સાથે સાથે ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વિધાનસભાની બેઠકો માટે પણ પેટાચૂંટણી હતી. છૂટકપૂટક હિંસાને બાદ કરતાં આ…
- પુરુષ
નિવારી શકાય એવી બીમારીઓમાં પુરુષ ન હોમાવો જોઈએ!
વિશ્વ મહિલા દિવસની જે રીતે રાહ જોવાય છે- એ દિવસે જે રેન્જમાં કાર્યક્રમો હોય છે કે આ દિવસે સ્ત્રીઓનું જે મહિમાગાન થાય છે એવું આંતરાષ્ટ્રીય પુરુષ દિવસે નથી થતું. આ તો સોશિયલ મીડિયા છે એટલે અમારા જેવાને જાણ થઈ. બાકી,…
- આમચી મુંબઈ
મુંબઇમાં તાપમાનનો પારો ગગડ્યો, લોકોએ ધાબળા, સ્વેટર કાઢ્યા
મુંબઇઃ ઘણી રાહ જોવડાવ્યા બાદ હવે મુંબઇમાં ફુલ ગુલાબી ઠંડીએ પધરામણી કરી છે. મુંબઇમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને લોકોને ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. મુંબઇમાં આજે વહેલી સવારે સાંતાક્રુઝ ખાતે 18.5 °C તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે વૉક કરવા…
- ઇન્ટરનેશનલ
અમેરિકન મિસાઈલ બાદ હવે યુક્રેને રશિયા પર બ્રિટિશ ક્રૂઝ મિસાઈલ છોડી, વિશ્વયુદ્ધનું જોખમ વધ્યું!
કિવ: યુક્રેને રશિયા પર અમેરિકન બનાવટની મિસાઈલ વડે હુમલો કરતા, રશિયા-યુક્રેન યુદ્ધે હવે નવો વળાંક (Russia-Ukraine war) લીધો છે. અમેરિકન હથિયારો બાદ હવે યુક્રેને બુધવારે બ્રિટિશ સ્ટોર્મ શેડો ક્રુઝ મિસાઈલ વડે રશિયા પર મોટો હુમલો કર્યો છે. આનાથી રશિયન રાષ્ટ્રપતિ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ સેનાના ઉમેદવાર કેદાર દિઘે વિરુદ્ધ કેસ દાખલ
થાણેઃ થાણે પોલીસે બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોપરી-પંચપાખાડી બેઠક પરથી શિવસેના (ઉભાથા) ઉમેદવાર કેદાર દિઘે વિરુદ્ધ દારૂ અને રોકડ રાખવાના આરોપમાં કેસ નોંધ્યો છે. કેદાર દિઘે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજકીય માર્ગદર્શક સ્વર્ગસ્થ આનંદ દિઘેના ભત્રીજા છે, જેમનો થાણેમાં…
- નેશનલ
હવે કાંદા થશે સસ્તા: ૭૨૦ ટન કાંદાનું શિપમેન્ટ દિલ્હી પહોંચશે
નવી દિલ્હી: કાંદાના વધતા ભાવ પર અંકુશમાં રાખવા માટેના પગલાંના ભાગરૂપે સરકારે બજારમાં હસ્તક્ષેપ કરતાં આગામી ૨૧મી નવેમ્બરે ૭૨૦ ટન કાંદાનું પાંચમું શિપમેન્ટ દેશની રાજધાની નવી દિલ્હી ખાતે પહોંચશે, એમ તાજેતરમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે.. સરકારે કાંદાના બફર સ્ટોક માટે…