- સ્પોર્ટસ
IPL 2025 Mega Auction: પહેલા જ દિવસે આ ટીમોએ ‘કેપ્ટન’ ખરીદ્યા, ખર્ચ્યા અઢળક રૂપિયા
મુંબઈ: ગઈ કાલે સાઉદી આરેબીયાના જેદ્દાહમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શન (IPL Mega Auction) નો પ્રથમ દિવસ હતો, આજે મેગા ઓક્શનનો બીજો અને અંતિમ દિવસ છે. પ્રથમ દિવસે ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કર્યો હતો. આ દરમિયાન ઘણી ફ્રેન્ચાઇઝીઓએ ટીમોના…
- આપણું ગુજરાત
Ahmedabad થી યુવક 60 લાખની બીએમડબ્લ્યુ લઈને ફરાર થયો, પોલીસે મોરબીથી ઝડપ્યો
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં એક આશ્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક યુવાન સપનું પૂર્ણ કરવા માટે 60 લાખ રુપિયાની કિંમતની બીએમડબ્લ્યુ કાર લઈને ફરાર થયો હતો. મૂળ જામનગરના આ યુવકની પોલીસે મોરબીથી ધરપકડ કરી હતી. આ યુવક શો- રૂમનો કમર્ચારી…
- આપણું ગુજરાત
Ahmedabad નું કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, પોલીસ સ્ટેશનમાંથી જ ચોરીનો આરોપી ફરાર
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરનું કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. જેમાં પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી પોલીસને જ ચકમો આપીને ફરાર થઇ ગયો છે. આ ઘટના વિગત મુજબ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાનો આરોપી હિતેશ ઉર્ફે રોકી વાઘેલા બેઠો હતો…
- નેશનલ
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને નોટિસ ફટકારી, 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો
નવી દિલ્હીઃ વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં કથિત શિવલિંગના ASI સર્વેની માગણી કરતી હિન્દુ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને મુસ્લિમ પક્ષ પાસેથી 2 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હવે આ કેસની સુનાવણી…
- સ્પોર્ટસ
IND vs AUS 1st Test: ઓસ્ટ્રેલિયન બોલરો સામે ભારતના બેટ્સમેનોએ ઘૂંટણ ટેક્યા, આટલા રનમાં જ ઓલઆઉટ
પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં (IND vs AUS 1st Test) રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે કેપ્ટન જસપ્રીત બુમરાહનો આ નિર્ણય ટીમ ઈન્ડિયા માટે યોગ્ય સાબિત…
- સ્પોર્ટસ
આ તારીખથી શરુ થશે IPL 2025ની સિઝન, 2026 અને 2027ની તારીખો પણ જાહેર
મુંબઈ: તારીખ 24મી અને 25મી નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે મેગા ઓક્શન (IPL Mega Auction) યોજાશે, અગામી સિઝન્સ માટે આ ઓક્શન ખુબ જ મહત્વપૂર્ણ છે. એવામાં એવા અહેવાલ મળી રહ્યા છે કે IPLની અગામી ત્રણ સિઝનની…
- નેશનલ
Chhattisgarh માં સુરક્ષા દળોને મળી સફળતા, સુકમામાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા
સુકમા : છત્તીસગઢમાં(Chhattisgarh)સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જેમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં 10 નક્સલીઓ માર્યા ગયા છે. સુરક્ષાદળ અને નક્સલવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. જયારે સુરક્ષાદળોના ઘેરાવમાં ઘણા માઓવાદીઓ ફસાયા હોવાના અહેવાલ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર…
- આમચી મુંબઈ
Maharashtra માં આવતીકાલથી રિસોર્ટ પૉલિટિક્સ શરૂ, વિધાનસભ્યો વેચાઈ ન જાય તે માટે એમવીએની તૈયારી
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ(Maharashtra Election Result 2024) 23 નવેમ્બરના રોજ જાહેર થવાના છે. જેમાં ચુંટણીમાં મહાયુતિ અને એમવીએ વચ્ચેની કાંટાની ટક્કરને બાદ બંને જીતના દાવા કરી રહ્યા છે. જોકે, આ દરમ્યાન મહારાષ્ટ્રમાં નેતાઓની મૂંઝવણમાં વધારો થઇ રહ્યો છે. જેમાં…