- નેશનલ
Sambhal Violence: સપા સાંસદ અને MLAના દીકરા વિરુદ્ધ FIR નોંધાઈ; ષડ્યંત્ર રચવાનો આરોપ
સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદની જગ્યાએ હિંદુ મંદિર હોવાના દવા બાદ વધુ એક મંદિર-મસ્જીદ વિવાદ શરુ થયો છે, ગઈ કાલે મસ્જીદમાં સર્વે કરવા પહોંચેલી ટીમ સામે ભારે દેખાવો બાદ હિંસા ફાટી નીકળી (Sambhal Violence) હતી, પોલીસના ગોળીબારમાં ચાર યુવકોના…
- આપણું ગુજરાત
Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલમાં ભૂતકાળમાં સર્જાયો હતો આ કાંડ, દર્દીનું થયું હતું મોત
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરની ખ્યાતિ હોસ્પિટલે(Khyati Hospital)દર્દીઓને મોતના મુખમાં ધકેલી નાણાં કમાવવાનો ખેલ ખેલ્યો હતો. આ હોસ્પિટલમાં ભૂતકાળમાં સારવાર લેનારા સંખ્યાબંધ દર્દીઓ અત્યારે ચિંતામાં છે. ખ્યાતિ હોસ્પિટલનો એક પછી એક કાંડ બહાર આવી રહ્યા છે ત્યારે આ હોસ્પિટલનો વધુ એક કાંડ…
- નેશનલ
Parliament Winter Session: પીએમ મોદીએ સંસદના સત્ર પૂર્વે કર્યો રાહુલ ગાંધી પર આ મોટો પ્રહાર
નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્ર(Parliament Winter Session)શરુ થતા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે સંસદ ભવન પરિસરના હંસ દ્વાર પર મહત્વપૂર્ણ વિષયો પર જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ સત્ર વર્ષ 2024 નું અંતિમ સત્ર છે. આ…
- ઇન્ટરનેશનલ
Donald Trump શપથ લેતાની સાથે જ કરશે આ મોટી કાર્યવાહી
વોશિંગ્ટન : અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ(Donald Trump)જાન્યુઆરી 2025 માં શપથ ગ્રહણ કરશે. જોકે, આ શપથ ગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક મોટા નિર્ણયો લઈ શકે છે તે અંગે અત્યારથી ચર્ચાઓ શરૂ થઇ છે. જેમાં મીડિયા અહેવાલ અનુસાર એક મહત્વના નિર્ણયમાં…
- આપણું ગુજરાત
ચોખા પરની નિકાસ પરના પ્રતિબંધો હટાવાતાં કચ્છના કંડલા બંદરે જહાજોની લાગી લાંબી કતાર
ભુજ : દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે લંગર મેળવવા સોળ જેટલા વિદેશી જહાજો પ્રતિક્ષા કરી રહ્યાં છે. હજુ એક મહિના પહેલા જ કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરતાં મોટી સંખ્યામાં જહાજો ચોખાના કાર્ગોનું લોડિંગ કરવા, કંડલા બંદરના…
- નેશનલ
વર્તમાન નાણાકીય વર્ષમાં સીધા વેરાની વસૂલી લક્ષ્યાંક કરતાં વધશે: જાણો કેટલા ઠલવાશે સરકારની તિજોરીમાં
નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમા સીધા વેરાની વસૂલી સરકારનાં ૨૭.૦૭ લાખ કરોડ કરતાં વધુ રહેવાની શક્યતા સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના ચેરમેન રવી અગરવાલે આજે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે કરદાતાઓએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના આવકવેરા પત્રકમાં…
- આપણું ગુજરાત
Dwarka નજીક નાગેશ્વરમાં 24 યાયાવર પક્ષીઓનો શિકાર, વનવિભાગ એકશનમાં
દ્વારકાઃ દ્વારકા(Dwarka)નજીક નાગેશ્વરમાં ભીમગજા તળાવની પાછળથી છકડા રિક્ષામાં શિકાર કરાયેલા 24 જેટલા કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા હતા. વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં શિકારીઓ અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા. દ્વારકા વન વિભાગનો સ્ટાફ શિયાળા દરમિયાન આવતા યાયાવર પક્ષીઓના…
- સ્પોર્ટસ
પંજાબે કેમ શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદ્યો?
જેદ્દાહ: આઇપીએલની 10 ટીમોને રવિવારે ઑકશનના પહેલા દિવસથી નવો ઓપ મળી રહ્યો છે જેમાં ખાસ કરીને મિડલ-ઑર્ડર બૅટર શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદીને આઈપીએલના ઇતિહાસનો બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો એ સંબંધમાં ચર્ચા થઈ રહી છે.…
- નેશનલ
Parliament Winter Session:સંસદનું શિયાળુ સત્ર હંગામા સાથે શરૂ થવાની શક્યતા, સરકાર બે મહત્વના બિલ રજૂ કરશે
નવી દિલ્હી : સંસદનું આજથી શરૂ થઇ રહેલું શિયાળુ સત્ર(Parliament Winter Session)પણ તોફાની રહેવાની સંભાવના છે. જેમાં સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધ પક્ષોએ મણિપુર હિંસા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની માગણી કરી છે. જો કે…
- નેશનલ
સિપ્લાએ જેનેરિક દવાના ૧૮૦૦ બોક્સ અમેરિકાથી પાછા મગાવ્યા
નવી દિલ્હી: અમેરિકી સ્વાસ્થ્ય નિયામકના જણાવ્યાનુસાર જેનેરિક દવાના બોક્સમાં ટેબ્લેટો તૂટેલી હોવાની ફરિયાદને ધ્યાનમાં લેતા અગ્રણી ડ્રગ ઉત્પાદક કંપની સિપ્લા અમેરિકાથી અંદાજે ૧૮૦૦ કરતાં વધુ બોક્સ પાછા મગાવી રહી છે. તાજેતરનાં યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ)નાં એન્ફોર્સમેન્ટ અહેવાલ અનુસાર…