- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા: રોકાણની આવી સામાન્ય ભૂલ કેવી રીતે પડી શકે છે ભારે?
રોકાણને લઈને સામાન્ય રીતે થતી ભૂલોમાંથી એક ચૂક છે લક્ષ્ય વિના રોકાણની ભૂલ અને પછી એના કારણે કરવેરા – ફુગાવાની અસરને પણ અવગણવાની બીજી વધારાની ભૂલ… આ બન્ને આપણે અગાઉ વાત કરી ગયા. હવે આ લેખમાળામાં એ વિષયને આગળ વધારીએ,…
- નેશનલ
આજે છે ભારતનો બંધારણ દિવસ, જાણો તેનો ઈતિહાસ, મહત્વ અને તેનાથી સંબંધિત મહત્વની બાબતો
નવી દિલ્હીઃ 26મી નવેમ્બરને રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે વર્ષ 1949 માં, ભારતના બંધારણની તૈયાર બ્લુ પ્રિન્ટને ભારતની બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવી હતી. આ પછી જ 26 જાન્યુઆરી 1950ના…
- આમચી મુંબઈ
મિલકત વેરો ના ભરનાર 3,605 મિલકતધારકો સામે બીએમસીની કાર્યવાહી, મોકલી નોટિસ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ હવે નગરપાલિકા પ્રશાસને પોતાના રોજીંદા કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીએમસીના ટેક્સ એસેસમેન્ટ એન્ડ કલેક્શન ડિપાર્ટમેન્ટે હવે મુંબઈ શહેર અને ઉપનગરોમાં પ્રોપર્ટી ટેક્સ વસૂલાતનો લક્ષ્યાંક હાંસલ કરવા પ્રયાસો શરૂ કર્યા છે. મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા…
- આમચી મુંબઈ
IPS રશ્મિ શુક્લા ફરી બન્યા મહારાષ્ટ્રના DGP,ચૂંટણી પહેલા ટ્રાન્સફર થઇ હતી
મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારે IPS અધિકારી રશ્મિ શુક્લાને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) અને પોલીસ દળના વડાં તરીકે પુનઃસ્થાપિત કર્યા છે. આ પહેલા 4 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચ (ECI)એ તેમની બદલી કરી હતી. ચૂંટણી પંચે આ પગલું કોંગ્રેસ…
- આપણું ગુજરાત
સાવજોના ઘર ગીરનારનું જંગલ થતું જાય છે નાનુંઃ માનવ વસાહતો વધ્યાનો અહેવાલ
જુનાગઢ: આસ્થા અને પવિત્રતાનું પ્રતિક ગિરનારમાં અને તેની આસપાસના ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં છેલ્લા બે દાયકાના ગાળામાં મુખ્ય મંદિર વિસ્તારમાં અથવા તેની નજીક વસાહતોમાં વધારો થયો છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ગાઢ જંગલનો મોટો વિસ્તાર ખુલ્લા જંગલમાં ફેરવાઈ ગયો છે. સેપ્ટ…
- નેશનલ
Essar groupના કો-ફાઉન્ડર શશિ રુઈયાનું 81 વર્ષની વયે નિધન
મુંબઈ: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિકાંત રુઈયાનું 81 વર્ષની વયે નિધન (Essar group co founder Shashi Ruia passed away) થયું છે. તેમના પરિવારે આજે મંગળવારે માહિતી આપતી હતી. રુઈયા પરિવારએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “અમે ખૂબ જ…
- આમચી મુંબઈ
આજે મુંબઈ હુમલાની વરસી, 26/11નો કાળો દિવસ ભૂલી શકાય તેમ નથી
આજથી 16 વર્ષ પહેલા આજના દિવસે મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું હતું. 26 નવેમ્બર, 2008ના રોજ લશ્કર-એ-તૈયબાના દસ આતંકવાદીઓએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ સ્થાનોને નિશાન બનાવ્યા હતા, જેના પરિણામે 166 લોકોના મોત થયા હતા અને 300 થી…
- નેશનલ
આવી અફવાને કારણે સંભલમાં ભડકી હિંસા! હજુ પણ તંગદિલી ભર્યું વાતાવરણ, પોલીસનું ફ્લેગ માર્ચ
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જીદમાં સર્વે બાબતે ગત રવિવારે તોફાન ફાટી (Sambhal Violence) નીકળ્યું હતું. મસ્જિદનો સર્વે કરવા આવેલી ટીમ સામે શરુ થયેલો ઉગ્ર વિરોધ હિંસક બની ગયો હતો. પોલીસે કરેલી વળતી કાર્યવાહીમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા…
- આપણું ગુજરાત
જીવાદોરી સમાન ધાતવરડી ડેમને બચાવવા લોકો મેદાનમાં; કલેકટરને કરી માંગ
રાજુલા: રાજ્યમાં ખનીજ ખનનની સમસ્યાઓથી ઉદ્ભવતી બીજી અનેક સમસ્યાઓનો સામનો સામાન્ય લોકો કરી રહ્યા છે. તાજેતરમાં જ અમરેલીના રાજુલા તાલુકાની જીવાદોરી સમાન ઘાતવરડી ડેમ 1 ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. ત્યારે તેની બાજુમાં જ 2 મોટી ક્વોરી લિઝમાં ભરડીયાઓ ધમધમતા હોય…