- આમચી મુંબઈ
જીતમાં હમ સબ સાથ સાથ હૈ, હારી ગયા તો આવજોઃ MVAનું બંધન તૂટવાની અણી પર
મુંબઈઃ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મહાવિકાસ આઘાડીમાંઆગામી ચૂંટણી સ્વબળે લડવાની ભાષા શરૂ થઈ ગઈ છે. તેથી આ ગઠબંધન તૂટવાની અણી પર હોવાની ચર્ચા છે. વિધાન સભાની ચૂંટણીના પરિણામ પહેલા બે દિવસમાં મહાવિકાસ આઘાડી નેતાઓની બેઠકો યોજાઈ હતી, પરંતુ પરિણામોના…
ઈસ્લામાબાદમાં હંગામા બાદ ટીમો પાકિસ્તાનમાં રમવાથી ડરી રહી છે, તો શું ચેમ્પિયન્સ ટ્રોફી અન્ય દેશમાં યોજાશે?
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન મુશ્કેલીમાં આવી શકે છે અને તેનું કારણ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તાજેતરમાં થયેલા રમખાણો છે, જેના કારણે સુરક્ષાના કારણોસર ઘણી ટીમો પાકિસ્તાનમાં રમવાનું ટાળી શકે છે. ઈમરાન ખાનના સમર્થકોએ તાજેતરમાં ઈસ્લામાબાદમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો.…
- નેશનલ
ડૉલર નબળો પડતાં સોનામાં રૂ. ૪૮૫નો ઉછાળો, ચાંદીમાં રૂ. ૩૩નો સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ગઈકાલે ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર ઈન્ડેક્સમાં ૦.૩ ટકા જેટલો ઘટાડો જોવા મળતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને…
- નેશનલ
મિડિયમ ગ્રેડની ખાંડમાં રૂ. ૪૨ની પીછેહઠ: કેન્દ્રની કોશિશ કામ ન લાગી
નવી મુંબઈ: કેન્દ્રીય અનાજ અને જાહેર વિતરણ વિભાગે આગામી ડિસેમ્બર મહિનામાં ખાંડના મુક્ત વેચાણ માટે બાવીસ લાખ ટન ખાંડનો જથ્થો છૂટો કર્યો હોવાની ગઈકાલે મોડી સાંજે જાહેરાત કરી હતી. તેમ છતાં ગઈકાલે ખાંડ મિલો પર સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર…
- આમચી મુંબઈ
Good News: બોરીવલી-થાણે ટ્વિન ટનલ પ્રોજેક્ટે પકડી ‘બુલેટ’ ગતિ
મુંબઈઃ ઘોડબંદર ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે બહુ જરૂરી એવી થાણે-બોરીવલી ટ્વિન ટનલ બનાવવા ૩૫ હેક્ટરની વન ખાતાની જમીન એમએમઆરડીએને સોંપવામાં આવી છે. થાણે દિશાના પાંચ જ્યારે બોરીવલી દિશાના એક ગામનો આ જમીનમાં સમાવેશ થાય છે. આ પ્રકલ્પમાં થાણે-બોરીવલી…
- ઈન્ટરવલ
તૃપ્ત – અતૃપ્ત -પ્રકરણ -૭
તમે મારું જે ચિત્ર બનાવો એ કોઈને દેખાડશો નહીં… આપણે બન્ને હવે કાયમ માટે એક થઈ ગયાં છીએ તો શું તમને સારું લાગશે કે મારાં આવાં ઉઘાડાં ચિત્રો પારકા લોકો જુએ? એચ. એન. ગોલીબાર ‘મેં ક્યાં ઇન્કાર કર્યો છો? તમે…
- સ્પોર્ટસ
ICC Rankings: દુનિયાના બેસ્ટ બોલરમાં બુમ બુમ બુમરાહે મારી બાજી, દિગ્ગજોને પાછળ રાખી બન્યો નંબર 1
મુંબઈઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી વચ્ચે આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના ધુરંધર બોલર જસપ્રીત બુમરાહે દિગ્ગજ બોલર્સને પાછળ રાખીને નંબર વનનું રેન્ક મેળવ્યું છે. આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને પહેલું સ્થાન મળ્યું છે. પહેલી ટેસ્ટમાં આઠ…
- નેશનલ
ડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 453નું અને ચાંદીમાં રૂ. 435નું બાઉન્સબૅક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ગઈકાલે ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર ઈન્ડેક્સમાં 0.3 ટકા જેટલો ઘટાડો જોવા મળતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના…
- ઈન્ટરવલ
રમુજી સવાલના મનમોજી જવાબ
ચૂંટણી જીતી જઈશ એવો વિશ્ર્વાસ છે, છતાંય ઘરવાળા મને ચૂંટણી લડવા દેતા નથી. Also Read – અશ્ર્વત્થામા જેવા શાસકોને લીધે વિશ્ર્વ અણુયુદ્ધના ઉંબરે? પહેલાં ઘરમાં મતદાન કરી જુઓ. પછી સમજાઈ જશે…દુ:શાસનનું કેવું શાસન હતું? આજની સદી જેવું – દુર્ગુણ વત્તા…
- ઈન્ટરવલ
અશ્ર્વત્થામા જેવા શાસકોને લીધે વિશ્ર્વ અણુયુદ્ધના ઉંબરે?
રિપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર અને અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસને જબરદસ્ત શિકસ્ત આપીને ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. વીસ જાન્યુઆરી સુધી સંક્રમણ કાળ છે.નવા રાષ્ટ્રપ્રમુખ પોતાનો હોદ્દો સંભાળે એ દરમિયાન અમેરિકાના હાલના પ્રમુખ જો બાઈડેન આ કાળનો ફાયદો ઉઠાવીને ટ્રમ્પને માટે…