- નેશનલ
શું Vande Bharat સ્લીપર કોચના ઉત્પાદનમાં થઈ રહ્યો છે વિલબં ? રેલવે મંત્રીએ આપ્યો આ જવાબ
નવી દિલ્હી : ભારતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ મુસાફરોને અનેક નવી સુવિધા પણ વધી રહી છે. તેવા સમયે વંદે ભારત(Vande Bharat)સ્લીપર ટ્રેનની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાને મુદ્દે ચાલી રહેલી અટકળોની રેલવે મંત્રીએ ફગાવી દીધી છે. જેમાં એવી ચર્ચાઓ…
- આમચી મુંબઈ
એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદઃ નવાબ મલિક સામેના કેસની માહિતી હાઇ કોર્ટે મગાવી
મુંબઈ: આઇઆરએસ અધિકારી સમીર વાનખેડ દ્વારા એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા નવાબ મલિક સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કરાયેલી ફરિયાદના આધારે નોંધાયેલા કેસની તપાસની માહિતી હાઇ કોર્ટે આજે પોલીસ પાસે માગી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસિસ (ડીજીટીએસ)માં એડિશનલ કમિશનર અને…
- આમચી મુંબઈ
અજિત પવારે 10 વર્ષ પછી શરદ પવારના નિર્ણયનું પુનરાવર્તન કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ :મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણે ખાતેના તેમના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે તેમણે નિર્ણય લેવાની તમામ સત્તા નરેન્દ્ર મોદીને આપી દીધી છે. એ જ રીતે, તેમણે મુખ્ય પ્રધાન પદ માટેનો તેમનો દાવો છોડી દીધો હતો…
- નેશનલ
વિશ્વ બજારમાં ટકેલું વલણ છતાં સ્થાનિક સોનામાં રૂ. 259નો અને ચાંદીમાં રૂ. 1233નો ઘટાડો
મુંબઈઃ અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલા ફુગાવાના ડેટામાં ફુગાવામાં વૃદ્ધિની ગતિ મંદ પડી હોવાનું જણાતા અમેરિકી ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકવામાં સાવચેતીનો અભિગમ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ટકેલુ…
- લાડકી
લાફ્ટર આફ્ટરઃ ૮૦+ ઓટલા પરિષદનો ખરડો: સ્વર્ગ અહીં છે… અહીં છે… અહીં જ છે!
ઓટલા પરિષદના પ્રમુખ મંછીબહેને છીંકણી સૂંઘતાં સભાની શરૂઆત કરી:મારી સહનશીલ, શક્તિમાન અને જેમ તેમ હસતાં રડતાં ટકી રહેલી બહેનો! મંડળો તો ઘણાં છે, પણ આપણું મંડળ એંસીથી ઉપરની બહેનોનું બનેલું છે માટે આજે, એક નવ્વાણું વરસે પણ અણનમ, કાચી કાકડી…
- પુરુષ
મમતા આંધળી બને ત્યારે….વૃદ્ધ માતા-પિતાની મુશ્કેલીઓનું આ પણ છે કારણ
વૃદ્ધાવસ્થામાં ઘણીવાર ઓશિયાળા થઈ જવાય છે. ઘણીવાર વયસ્કો ઓશિયાળાપણું હાથે કરીને નોતરતા હોય છે. ધૃતરાષ્ટ્રની માફક સંતાનો પ્રત્યે આંધળી મમતા ક્યારેક માતા-પિતાને મુશ્કેલીમાં મૂકી દે છે. કેટલાંયે વૃદ્ધોની કહાની છે કે પોતાની મરણમૂડી સંતાનોને આપી દે અને પછી ખાલી થઈ…
- પુરુષ
આ પંત શીખવે છે કે ખંતનો કોઈ વિકલ્પ નથી !
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીઓમાં મહાયૂતિના મહાવિજય વચ્ચે પણ કોઈ એક સમાચારે બધાનું વિશેષ ધ્યાન દોર્યું હોય તો એ છે ક્રિકેટ ખેલાડી રિષભ પંત. હમણાં જ થયેલી ખેલાડીઓની હરાજીમાં આ રિષભ IPLના ઇતિહાસમાં સૌથી મોંઘા ક્રિકેટર તરીકે ૨૭ કરોડમાં વેચાયો. ૨૭ કરોડમાં…
- નેશનલ
પ્રેમીએ લિવ-ઈન પાર્ટનરના 50 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા! ઝારખંડમાં શ્રદ્ધા વાલકર કેસ જેવી ઘટના
રાંચી: બે વર્ષ પહેલા દિલ્હીમાં બનેલી શ્રદ્ધા વાલકર હત્યા કેસ (Murder of Shraddha Walkar) હજુ બાધાનાને યાદ છે, શ્રદ્ધાના લિવ-ઈન પાર્ટનરે તેની હત્યા કરીને મૃદેહના ટુકડા જંગલમાં ફેંકી દીધા હતાં, દિલ્હીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો.…
- આપણું ગુજરાત
ફરી પકડાયું જીએસટી બોગસ બીલિંગ કૌભાંડઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા
રાજકોટઃ દેશમાં અને રાજ્યમાં જીએસટી લાગુ થયા બાદ ઘણા બૉગસ બિલિંગ કૌભાંડ ઝડપાયા છે. ગુજરાતમાં પણ વારંવાર મોટી રકમના ખોટા બિલ બનાવી જીએસટી ચોરીના કેસ બન્યા છે ત્યારે ફરી એક જીએસટી કૌભાંડ પકડાયું છે અને રાજ્યમાં ખળભળાટ મચાવનાર આ કૌભાંડનો…