- સ્પોર્ટસ
“ભારતીય ટીમે પાકિસ્તાન જઈને ક્રિકેટ રમવું જોઈએ” તેજસ્વી યાદવે આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી (ICC Champions trophy 2025)નું આયોજન થવાનું છે. BCCIએ આ ટુર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team)ને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને ટુર્નામેન્ટ હાઈબ્રીડ મોડલ મુજબ યોજવા ઇન્ટરનેશનલ ક્રિકેટ…
- નેશનલ
સંભલ મસ્જિદ વિવાદ, સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવી
લખનઊઃ ઉત્તર પ્રદેશના સંભલમાં એક મસ્જિદના સર્વેને લઈને થયેલી હિંસાના મામલામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઇ કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે અને કહ્યું છે કે નીચલી અદાલતે આ મામલે કોઈ કાર્યવાહી કરવી જોઈએ…
- સ્પોર્ટસ
આ ખેલાડીએ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ પકડ્યો! દર્શકો જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા
ક્રાઈસ્ટચર્ચ: ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ (ENG vs NZ) રમી રહી છે. સિરીઝની પહેલી મેચ ગઈ કાલે 28મી નવેમ્બેરથી ક્રાઈસ્ટચર્ચમાં શરુ થઇ હતી. આજે મેચ દરમિયાન અદભુત કેચ જોવા મળ્યો હતો, આ કેસને ઈતિહાસના સૌથી…
- નેશનલ
Yogi Adityanath સરકારના મંત્રીમંડળની વિસ્તરણની અટકળો તેજ, અનેક મંત્રીઓના પત્તા કપાવાની શકયતા
લખનૌ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ ગઠબંધને 9માંથી 7 બેઠકો જીત્યા બાદ યોગી આદિત્યનાથ( Yogi Adityanath)સરકારના મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ થઇ છે. જેમાં સાથી પક્ષો પણ કેબિનેટમાં ક્વોટા વધારવા માટે દાવો કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી…
- નેશનલ
મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ યાત્રા દરમિયાન આગ ફાટી નીકળી, 50 દાઝ્યાં, 12ની હાલત ગંભીર
ખાંડવા: મધ્યપ્રદેશના ખંડવા શહેરમાં યોજવામાં આવેલી મશાલ યાત્રા (Khandwa Mashal Yatra accident) દરમિયાન એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. મશાલ યાત્રા દરમિયાન અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી, આગને કારણે 50 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 12ની હાલત ગંભીર છે. આગને…
- આમચી મુંબઈ
EDએ પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રાની મિલકતો પર પાડ્યા દરોડા
મુંબઇઃ ફેમસ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર મુશ્કેલીમાં છે. શિલ્પા શેટ્ટીને મોટો ઝટકો લાગ્યો છે. EDએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની આ કાર્યવાહીથી જુહુમાં શિલ્પા-રાજના…
- ઇન્ટરનેશનલ
Breaking News: Bangladesh માં ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના બે અનુયાયીઓની પણ ધરપકડ
ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુ પર સતત વધી રહેલા હુમલા વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હવે સરકારે તેમના બે અનુયાયીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ ચિન્મય કૃષ્ણ દાસને જેલમાં ભોજન આપવા…
- નેશનલ
જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, 7 આતંકવાદીઓની સંપત્તિ જપ્ત
શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી (Jammu and Kashmir Police) કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા (Kistwar District)માં સાત આતંકવાદીઓની મિલકતો જપ્ત કરી છે. પોલીસે આ આતંકીઓને ભાગેડુ જાહેર કર્યા છે, આ…