- આપણું ગુજરાત
Gujarat ના કચ્છમાં ઠંડીનો ચમકારો, નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ
ભૂજઃ ગુજરાતના(Gujarat)શિયાળાની શરૂઆત થતાં જ રાજ્યના અનેક જિલ્લા અને શહેરોના લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો ઘટી રહ્યો છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લઘુતમ તાપમાનનો આંક 11 ડિગ્રી પર પહોંચતા…
- નેશનલ
ઈમેલમાં ફ્રીમાં આવશે PAN 2.0, ફોલો કરો આ પ્રોસેસ
નવી દિલ્હીઃ હાલ દેશમાં PAN 2.0ની ખૂબ ચર્ચા થઈ રહી છે. જે અંતર્ગત વર્તમાન પાન કાર્ડને અપગ્રેડ કરવામાં આવશે અને આ માટે કોઈ ચાર્જ પણ નહીં ચૂકવવો પડે. પાન 2.0 માં ક્યૂઆર કોડ હશે અને તે પહેલાના પાન કાર્ડની તુલનામાં…
- નેશનલ
આપણે ટ્રાફિકના નિયમોની ઐસીતેસી કરીએ છીએ તેનો આ છે પુરવો! અકસ્માતોમાં ભારત પહેલા ક્રમે
લખનઉ: આપણે લગભગ દરરોજ માર્ગ અકસ્માતના સમાચાર સાંભળતા કે વાંચતા હોઈએ છીએ, અકસ્માતોમાં દર વર્ષે લાખો જિંદગીઓ હોમાય જાય છે. એવામાં રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (Ministry of Road Transport & Highways)ના પ્રધાન નીતિન ગડકરીએ (Nitin Gadkari) ઉત્તર પ્રદેશના લખનઉમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આ તારીખ સુધીમાં તમામ હૉસ્પિટલોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, નહીંતર થશે 5 લાખનો દંડ
અમદાવાદઃ ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ, આ અધિનિયિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલા હૉસ્પિટલના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા…
- ઉત્સવ
સર્જકના સથવારે : એકનિષ્ઠાથી ગઝલની સાધના કરનાર શાયર મનહર ચોક્સી
તારો અવાજ એક વખત સાંભળ્યો હતોમાનું છું: તારા શબ્દમાં ટહુકાનું ઘર હશેગુજરાતી ગઝલની શરૂઆતમાં તબક્કામાં મોટાભાગના ગઝલકારો ફક્ત ગઝલ રચનામાં સવિશેષ પ્રવૃત્ત હતા. કવિતાના અન્ય પ્રકારોમાં તેઓની ગતિ બહુ જ ઓછી હતી. વીસમી સદીના મધ્યભાગમાં આ પરિસ્થિતિમાં પરિવર્તનનો પવન ફૂંકાયો…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : માણસે અહંકારના બોજ સાથે ન જીવવું જોઈએ
થોડા દિવસ અગાઉ એક ફિલ્મ સ્ટારે એક ફોટો જર્નલિસ્ટને ધક્કો મારી દીધો. તે ફોટો જર્નલિસ્ટને સ્વાભાવિક રીતે ખરાબ લાગ્યું. ફિલ્મ સ્ટારના આવા વર્તાવથી એણે અપમાનની લાગણી અનુભવી. એ ઘટના પછી એ મને મળ્યો ત્યારે એણે કહ્યું: ‘આ ફિલ્મ સ્ટાર પહેલાં…
- આપણું ગુજરાત
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGનો ભાવ વધાર્યો
cng price hike, Gujarat gas, gas price hike, cng price, lpg gas, અમદાવાદઃ ડિસેમ્બર મહિનાની પણ ભાવ વધારા સાથે શરૂઆત થઈ છે. એલપીજી-સીએનજીના ભાવમાં થતો બદલાવ આમ આદમીને સીધો જ પ્રભાવિત કરે છે. આજે એલપીજી ગેસના ભાવમાં 16.50 રૂપિયાનો વધારો…
- નેશનલ
ઈન્ડોનેશિયા સરકારે આયાતી તેલની ટેરિફ વૅલ્યૂ વધારીઃ ભારતમાં શું અસર જાણો
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે ૮૪ સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સપ્તાહના અંતે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહેતાં હાજર ભાવમાં સાંકડી વધઘટે ટકેલું…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે ગુજરાત મૂળના અમેરિકનને મોટી જવાબદારી સોંપી, FBIના નવા ડિરેક્ટર બનાવ્યા
વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત (Donald Trump) થઇ હતી, જાન્યુઆરી મહિનામાં તેઓ ઓવલ ઓફીસ સંભાળશે. એ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ મહત્વના હોદ્દાઓ માટે સક્ષમ વ્યક્તિઓને નિયુક્ત કરી રહ્યા છે, જેમાં મૂળ ભારતીયોને પણ સ્થાન મળ્યું છે. ભારતીય…
- નેશનલ
તમિલનાડુ અને પુડ્ડુચેરી પર ચક્રવાત ‘ફેંગલ’ત્રાટક્યા બાદ હાલ કેવી છે સ્થિતિ? જાણો
ચેન્નઈઃ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) અનુસાર ચક્રવાત ભારતીય સમય મુજબ રાત્રે 10:30 થી 11:30 વાગ્યાની વચ્ચે પુડુચેરી નજીક દરિયાકાંઠેથી પસાર થયું હતું. આ દરમિયાન 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વધીને 90 કિમી પ્રતિ કલાકની સુધી પહોંચ્યો…