- આપણું ગુજરાત
ગુજરાત ભાજપમાં શોકનો માહોલ, એક જ દિવસમાં બે નેતાના મૃત્યુ
અમદાવાદઃ ગુજરાત ભાજપ માટે 1 ડિસેમ્બરનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. રાજ્યમાં ભાજપના બે નેતાના મૃત્યુ થયા હતા. એકનું હાર્ટએટેકથી અને બીજાએ આપઘાત કરતાં પક્ષમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગુજરાત ભાજપના સહ પ્રવક્તા જ્યેશ વ્યાસનું હાર્ટ એટેકથી નિધન ગુજરાત…
- ઇન્ટરનેશનલ
જો બાઇડેને પુત્રને તમામ આરોપોમાંથી દોષમુક્ત કરીને શું કહ્યું? જાણો
વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગેરકાયદેસર રીતે બંદૂક રાખવાના અને ટેક્સ ચોરી મામલે તેમના પુત્રને માફી આપી છે. બાઇડેને કહ્યું, તેમનો ફેંસલો તેમના કરેલા વાયદાથી વિપરીત છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ તેના પરિવારને લાભ કરાવવા તેમના પાવરનો ઉપયોગ નહીં કરે તેમ કહ્યું…
- આમચી મુંબઈ
મુંબઈની કોર્ટે ગૂગલને લગાવી ફટકાર, યુટ્યુબ પરથી વિડીયો દૂર નહિ કરતા Sundar Pichaiને નોટિસ
મુંબઇ : મુંબઈની એક કોર્ટે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને(Sundar Pichai)અદાલતે અવમાનનાની નોટિસ ફટકારી છે. ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ જાયન્ટ પ્લેટફોર્મ યુટ્યુબના એક વીડિયો પર કોર્ટના આદેશનું પાલન ન કરવાને કારણે આ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ સમગ્ર કેસની વિગત મુજબ…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : કુદરતનું ઐશ્વર્ય – હિમાચલ પ્રદેશની બાસ્પા વેલીમાં આવેલું ભારતનું છેલ્લું ગામ ચિતકુલ
હિમાચલ પ્રદેશનો કિન્નોર પ્રદેશ કુદરતનો ખૂબ લાડકો છે, અહીં કુદરતની ન્યારી લીલા રોજબરોજ દેખાય છે. શિયાળાની ઋતુમાં આ પ્રદેશ બરફની ચાદર ઓઢીને સફેદી ધારણ કરે છે. મોકળા મને કુદરતની ભૂમિમાં ખુલ્લા પડેલા વિશાળ ઘાસનાં મેદાનો, ઠેર ઠેર પહાડો પરથી ભૂલકાઓ…
- ઉત્સવ
કેન્વાસ: ૨૬/૧૧ના સોળ વર્ષ … ક્યાં છે આજે એ આતંકીઓ?
૨૬/૧૧ના મુંબઈની તાજ મહલ હોટેલ અને રેલવે સ્ટેશન પરના આતંકવાદી હુમલાઓ ભારત ક્યારેય ભૂલી શકવાનું નથી. સોળ વર્ષ પહેલાં, ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ, પાકિસ્તાન સ્થિત ‘લશ્કર-એ-તૈયબા’ ના દસ આતંકવાદીએ સમગ્ર મુંબઈમાં આતંકનું હિંસાત્મક તોફાન પેદા કર્યું હતું, જેમાં ૧૬૬ લોકો…
- ઉત્સવ
કવર સ્ટોરી: મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રીપદનું કોકડું કેમ ગૂંચવાયું?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને અસાધારણ ને ન ધારેલી જીત મળી. ભાજપે એકલા હાથે ૧૩૨ બેઠકો જીતી ત્યારે લાગતું હતું કે ભાજપનો હાથ ઉપર રહેશે અને મુખ્ય મંત્રીની પસંદગી ફટાફટ થઈ જશે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ભાજપના સૌથી અગ્રણી…
- ઉત્સવ
વ્યંગ ઃ ચૂંટણી હારેલા ઉમેદવારે આ શું કર્યું?
‘ગિરધરલાલ, એ લોકો શું કરતા હશે?’રાજુ રદીએ મારા ઘરમાં દાખલ થતા જ સવાલ પૂછયો. આફત કદી દરવાજે દસ્તક દઇને એટલે કે બારણે ટકોરા મારીને આવતી નથી. એ દરવાજાને લાત મારીને આવે છે…રાજુ પણ એ જ રીતે મારા ઘરે આવે છે.…
- ઉત્સવ
હેં… ખરેખર?! ઃ દેવમાલી- બધા શાકાહારી એક એક કાચા ઘર ને ક્યાંય તાળાં નહીં!
દરેક વ્યક્તિ, વસ્તુ, વિષય અને સ્થળમાં કંઈ ને કંઈ વિશિષ્ટતા હોય જ. ક્યારેક જલદી દેખાય ને ક્યારેક માત્ર કોઈકને નજરે પડે. રાજસ્થાનની વિશિષ્ટતા અનેક છે. એ યાદીમાં એક નામ છે દેવમાલી ગામનું. રાજસ્થાનના બ્યાવર જિલ્લાના મસુદા તાલુકાના દેવમાલીને ભારત સરકારે…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ ઃ નાઝીઓની ‘શુદ્ધ વંશ’ થિયરીમાં પંક્ચર પાડ્યું એક ભારતીય નારીએ… નામ એનું ઈરાવતી કર્વે…
આજે જે નામિબિયા તરીકે ઓળખાય છે તે દેશ એક સમયે જર્મન સામ્રાજ્યના તાબા હેઠળ ‘જર્મન સાઉથ વેસ્ટ આફ્રિકા’ તરીકે ઓળખાતો હતો. તેની રાજધાની વિન્ધોકથી ૯૦ કિલોમીટર દૂર રેહોબોથ નામનું એક નગર છે. અહીં બેસ્ટર નામની એક વસતિ છે. ‘બેસ્ટર’ શબ્દ…