- મનોરંજન
વિક્રાંતનો પબ્લિસિટી સ્ટંટ કે શુંઃ અચાનક કરી રિટાયરમેન્ટની જાહેરાત
મુંબઇઃ બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જોરદાર એક્ટિંગ માટે જાણીતો છે. વિક્રાંતની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ગયા મહિને રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભલે બોક્સ ઓફિસ પર કોઇ જાદુ ના ચલાવ્યો હોય, પરંતુ તેમાં વિક્રાંતની એક્ટિંગના ખૂબ વખાણ થઈ…
- નેશનલ
IIT-BHU Mega Placement: વિદ્યાર્થીને મળ્યું રૂ.1.65 કરોડનું પેકેજ, 400 વિદ્યાર્થીઓને રૂ.35 લાખ રૂપિયાનું પેકેજ
વારાણસી: દેશમાં ટેકનીકલ એજ્યુકેશન માટેની પ્રાઈમ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (IIT)માં આભ્યાસ કરવો એ વિદ્યાર્થીઓનું સપનું હોય છે, જેનું કારણ છે પ્લેસમેન્ટનો ઉંચો દર અને મળતું પેકેજ. હાલમાં IIT BHU એ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ (IIT BHU campus placement drive)…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ, રાજકોટ સૌથી ઠુંડુ શહેર
અમદાવાદઃ ડિસેમ્બરની શરૂઆત સાથે જ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તપામાન 12 થી 13 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. રાજકોટમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન…
- નેશનલ
ઉત્તર પ્રદેશને મળ્યો 76મો જીલ્લો, ‘મહા કુંભ મેળા’ ને નવો જિલ્લો જાહેર કરાયો
લખનઉ: વર્ષ 2025ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થશે. આ 45-દિવસીય કાર્યક્રમની તૈયારીઓને માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંગમ અને તેની આસપાસના વિસ્તારોને સત્તાવાર રીતે ‘મહાકુંભ મેળા જિલ્લા’ (Mahakumbh…
- નેશનલ
Farmer Delhi March: આજે ખેડૂતો સંસદનો ઘેરાવ કરશે, જાણો શું છે ખેડૂતોની માંગણીઓ
દિલ્હી: હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે પોતાનો આવાજ સીધો સરકાર સુધી પહોંચડવાના ઈરાદા સાથે આજે ખેડૂતો દલ્હી તરફ કુચ (Farmer Delhi march) કરવાના છે અને સંસદનો ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. જેના કારણે દિલ્હી-NCRના ઘણા માર્ગો…
- આમચી મુંબઈ
સ્વેટર મૂકીને છત્રી-રેઇનકોટ કાઢજો… મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસમાં વરસાદની શક્યતા
મુંબઇઃ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત ફેંગલ તમિલનાડુ સહિતના દક્ષિણ રાજ્યોમાં ત્રાટક્યું છે અને લો પ્રેશર વિસ્તાર હવે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. પરિણામે, હવામાન વિભાગે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યમાં…
- નેશનલ
‘તો શું લાલ કિલ્લો, તાજમહેલ, કુતુબ મિનારને તોડી પાડશો…’, સંભલ હિંસા મામલે ખડગેના સવાલ
નવી દિલ્હી: અયોધ્યાના રામ મંદિર-બાબરી મસ્જીદ વિવાદના નિરાકરણ બાદ, દેશની ઘણી મસ્જીદોની જગ્યાએ પહેલા મંદિર હોવાના દાવા થઇ રહ્યા છે. જેને કારણે જેતે વિસ્તારમાં કોમી તાણાવની સ્થિતિ પેદા થઇ રહી છે, તાજેતરમાં ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જીદમાં સર્વે બાબતે હિંસા…
- નેશનલ
એલઆઇસી અને ઈન્ફોસીસની માર્કેટ કેપ વધી કે ઘટી?
મુંબઈ: પાછલા સપ્તાહે ટોચની ૧૦ સૌથી વેલ્યૂએબલ કંપનીઓમાંથી નવના કમ્બાઇન્ડ માર્કેટ વેલ્યૂએશન રૂ. ૨,૨૯,૫૮૯.૮૬ કરોડનો વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી) સૌથી વધુ નફો કરતી હતી. Also Read – જીડીપી વૃદ્ધિ તળિયે જતાં આરબીઆઇની…
- નેશનલ
જીડીપી વૃદ્ધિ તળિયે જતાં આરબીઆઇની મુંઝવણ વધી: બુધવારે શું નિર્ણય લેશે?
મુંબઈ: વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસનો (જીડીપી) વૃદ્ધિ દર ઘટીને આવ્યો છે જ્યારે ફુગાવો હજુપણ ઊંચો પ્રવર્તી રહ્યો છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દર અંગે કેવો અભિગમ અપનાવે છે તેના પર બજારની…