- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા: જાણો અતરંગી દુનિયાના અવનવા રંગ
૪ મિનિટની લઘુશંકા ને ૧૨૫ ટ્રેનનું ગુરુ-કમઠાણ રેલવે ટ્રેનના મોટરમેન (મેટ્રો રેલવેમાં કો- પાઈલટ કહે છે)ની નોકરી બહુ કપરી હોય છે. ટ્રેન મોડી પડે તો કારણ જાણ્યા-સમજ્યા વિના ચાલકને જ દોષ આપવામાં આવતો હોય છે. ટ્રેન ચલાવનાર છેવટે તો એક…
- સ્પોર્ટસ
શ્રેયસ ગોપાલની હૅટ-ટ્રિકમાં પંડ્યા બંધુઓ પહેલા જ બૉલે આઉટ!
ઇન્દોરઃ મંગળવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં બરોડા સામે કર્ણાટકે સ્પર્ધામાં ટકી રહેવા જીતવાનું જ હતું, પરંતુ એમાં કર્ણાટકની ટીમને નિષ્ફળતા મળી હતી. લેગ-સ્પિનર શ્રેયસ ગોપાલની હૅટ-ટ્રિક પણ કર્ણાટકને વિજય નહોતી અપાવી શકી. આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : આકરુમાં જોરાવરસિંહ જાદવનું ‘વિરાસત મ્યુઝિયમ’ લોકકલા સંસ્કૃતિની ઝાંખી કરે છે
ગુજરાતની લોકકલા, લોક સંસ્કૃતિ, કલા, છબીકલાથી તરબતરને ઇન્ટરેસ્ટિંગ ઇન્સ્ટિટયૂટ જેવું મ્યુઝિયમ બોટાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ‘આકરુ’ ગામે ભવ્યતાતિભવ્ય ગ્રામિણ ‘વિરાસત’ને ઉજાગર કરતું પદ્મશ્રી-જોરાવરસિંહ જાદવ (વાઇસ ચેરમેન સંગીત નાટક અકાદમી ભારત સરકાર)એ પોતાનું જન્મ સ્થળ. વતન ‘આકરુ’માં પિતાશ્રીનું વતનનું ઋણ ચૂકવવાનું…
- ઈન્ટરવલ
ફોકસ: આવું ‘કામ’ સાવ ન-કામુંં…!
વધતી સ્પર્ધા, અન્ય સાથેની સરખામણી અને પોતાને ચડિયાતાં પૂરવાર કરવાની ગળાકાપ સ્પર્ધામાં આપણાં આરોગ્ય તરફ ધ્યાન નથી આપી શકતાં, જે આપણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક નિવડે છે. આપણી આજુબાજુ પણ એવાં અનેક લોકો છે જે ઑફિસમાં તણાવપૂર્ણ જીવન પસાર કરે છે.…
- સ્પેશિયલ ફિચર્સ
એકસ્ટ્રા અફેર : બાઇડનના નાલાયક પુત્રને માફી, કાગડા બધે કાળા
આપણે માનીએ છીએ કે ભારતમાં જ વંશવાદ છે અને ભારતના રાજકારણીઓને પોતાનાં સંતાનોના કોઈ અવગુણ દેખાતા નથી, પોતાનાં સંતાનોને આગળ કરવા ગમે તે હદે જઈ શકે છે પણ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને તેમના પુત્ર હન્ટર બાઈડનને માફી આપી એ જોયા…
- આમચી મુંબઈ
Fengal Effect?: મુંબઈમાં ઝરમર વરસાદ, રાજકીય ગરમાવા વચ્ચે પ્રસરી ગઇ ઠંડક
મુંબઇઃ ફૂલ ગુલાબી આછેરી ઠંડીની મઝા માણતા મુંબઇગરાઓ રાતે સુઇને આજે સવારે જ્યારે ઉઠ્યા ત્યારે મુંબઇ શહેરમાં ચોમાસું પ્રવેશી ગયું હતું. આકાશ ગોરંભાયેલું હતું. ઠંડીની સિઝન માણવી કે પછી વરસાદી માહોલને વધાવવો એની અસંમજસમાં લોકો પડ્યા હતા. મુંબઇમાં હજી તો…
- આપણું ગુજરાત
Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતાં ટ્રક સાથે અથડાઈ, એક જ પરિવારના 3નાં મોત
Vadodara News: રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો (accidents in Gujarat) સિલસિલો યથાવત્ છે. રાજસ્થાનમાં લગ્નમાં હાજરી આપીને સુરત જતા પરિવારની કારનો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે (Ahmedabad – Vadodara Expressway) પર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. કેવી…
- નેશનલ
કવર સ્ટોરી : આરબીઆઇ સામે મોટી મૂંઝવણ: કાતર ક્યાં ફેરવવી!
એકતરફ જ્યાં ખાસ કરીને ધિરાણ લેનારાઓ અને અર્થશાસ્ત્રીઓ વ્યાજદરના ઘટાડાની જાહેરાત માટે કાગડોળે રાહ જોઇ રહ્યાં છે, ત્યાં બીજી તરફ વિવિધ આર્થિક સમીકરણોએ રિઝર્વ બેન્કના અધિકારીઓને મોટી મૂંઝવણમાં મૂકી દીધાં છે. નોંધવું રહ્યું કે એમપીસીની બેઠક આજથી શરૂ થઇ રહી…
- સ્પોર્ટસ
સચિન તેંડુલકર વિનોદ કાંબલીને મળ્યો, કાંબલીએ હાથ પકડી લીધો, જુઓ ભાવુક વિડીયો
મુંબઈ: એક સમયે ક્રિકેટના મેદાન પર બહુ ચર્ચિત સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની જોડી વર્ષો બાદ એક મંચ પર જોવા (Sachin Tendulkar and Vinod Kambli) મળી હતી. આ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. મુંબઈમાં ક્રિકેટ કોચ રમાકાંત આચરેકર (Ramakant Acharekar)ના…