- નેશનલ
Pushpa 2 ના સ્ક્રીનિંગમાં અલ્લુ અર્જુનને જોઈ ફેન્સ થયા બેકાબૂ, ભાગદોડમાં 1નું મોત
Entertainment News: અલ્લુ અર્જુનની (Allu Arjun) મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2નું ટ્રેલર (Pushpa 2) રિલીઝ થઈ ગયું છે. બુધવાર, 4 ડિસેમ્બરના રોજ હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ પર સંધ્યા થિયેટરમાં પુષ્પા 2નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના…
- નેશનલ
ફરી પટકાયો રૂપિયો: જાણો કયા કારણો છે જવાબદાર
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસાના ઘટાડા સાથે ૮૪.૭૫ના નવા તળિયે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની…
- આમચી મુંબઈ
હું દેવેન્દ્ર સરિતા ગંગાધર ફડણવીસ…શપથ લેતા પહેલા વિધાનસભ્યોને સંબોધ્યા
મુંબઈઃ આવતીકાલે ભાજપના નેતા અને મહાયુતીના ચહેરા તરીકે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે ત્યારે તેમની શપથવિધિનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં દેવેન્દ્રના નામ બાદ તેમના માતા સરિતા…
- નેશનલ
આ મહાશયે આ કારણોસર આપી ભારત છોડવાની વણમાગી સલાહઃ તમારું શું માનવાનું છે?
મુંબઈ: વધુ સારી લાઈફસ્ટાઈલ માણવા ભારતમાંથી દર વર્ષે લાખો લોકો વિકસિત દેશો તરફ દોટ મુકે છે. એવામાં સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ X પર એક યુઝરે કરેલી એક પોસ્ટ હાલ ચર્ચામાં છે. એક યુઝરે સલાહ આપી હતી કે જો તમારી પાસે…
- આપણું ગુજરાત
Gujarat Accidents: રાજ્યમાં અકસ્માતની 3 ઘટનામાં 6 લોકોનાં મોત, 10થી વધુ ઘાયલ
Gujarat Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો (fatal accidents in gujarat) સિલસિલો યથાવત્ છે. ત્રણ અલગ અલગ ઘટનામાં કુલ 6 લોકોના મોત અને 10થી વધુ ઘાયલ થયા હતા. દેવગઢ બારિયાનાં તોયણી ગામે બે બાઇક (bike collison) વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક યુવકનું…
- નેશનલ
સંભલ જઈ રહેલા રાહુલ ગાંધીના કાફલાને રોકવામાં આવ્યો, પ્રિયંકા ગાંધી પણ સાથે
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના સંભલ શહેરની જામા મસ્જીદમાં સર્વે દરમિયાન થયેલી હિંસામાં લઘુમતી સમુદાયના 4 યુવકોના મોત (Sambhal Violence) થયા હતાં, ત્યાર બાદ શહેરમાં તાણવનો માહોલ છે. પ્રસાશને બહારના લોકોને જીલ્લામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એવામ આજે સાંસદ રાહુલ…
- આમચી મુંબઈ
Fadanvis Final: આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજીવાર શપથ લેશે ભાજપના દેવાભાઉ
મુંબઇઃ : મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન અંગેનું સસ્પેન્સ સમાપ્ત થયું છે. આવતી કાલે મહારાષ્ટ્રને તેના મુખ્ય પ્રધાન મળી જશે. ભાજપના કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં કોર કમિટીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ બેઠકમાં વિધાન સભ્ય જૂથના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ…
- ઈન્ટરવલ
વ્યંગ: યા અલ્લાહ , પાકિસ્તાનમાં કદી પુસ્તકમેળા નહીં યોજાય ?
પુસ્તક શબ્દ સાડા ત્રણ અક્ષરનો છે. જ્યારે ગ્રંથ પણ પ્રેમની માફક અઢી અક્ષરનો શબ્દ છે. પુસ્તક કે ગ્રંથના વિકલ્પે જે શબ્દ વાપરવામાં આવે છે તે શબ્દ પુલિંગ- સ્ત્રીલિંગ ને નાન્યતર લિંગમાં વાપરવામાં આવતો એકમાત્ર શબ્દ છે-ચોપડો-ચોપડી ને ચોપડું . પુસ્તક…