- ઇન્ટરનેશનલ
ગાઝા સુધી સહાય પહોંચડવા 12 એક્ટિવિસ્ટનું સાહસ: ‘મેડલીન’ બોટ પર સૌની નજર, ઇઝરાયેલે આપી ચેતવણી
પેરીસ/જેરુસલેમ: ઇઝરાયેલ છેલ્લા 20 મહિનાથી ગાઝા પર સતત હુમલા કરીને નરસંહાર કરી રહ્યું છે, જેમાં 55,000 જેટલા પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે, મૃતકોમાં મોટાભાગના બાળકો છે. ગાઝામાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ નાશ કર્યા બાદ ઇઝરાયેલે યુનાઇટેડ નેશન્સ(UN) તરફથી મોકલવામાં આવતી માનવતાવાદી…
- આમચી મુંબઈ
મુંબઈ કોનું? ઉદ્ધવ-રાજ કે ભાજપ?તાજેતરના સર્વેક્ષણમાં શું આવ્યું સામે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંભઈ: મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણીઓ માટેની તૈયારી કરી રહ્યું છે. આવા સમયે શહેરમાં રાજકીય વિકાસને અવગણવો મુશ્કેલ છે. એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા ખાનગી સર્વે મુજબ, ભારતીય જનતા પાર્ટી રેસમાં આગળ જોવા મળી રહી છે. જોકે, શિવસેના (યુબીટી)…
- નેશનલ
ભારતમાં એક્ટિવ કોવિડ-19 કેસ વધીને 6,000ને પાર, છેલ્લા 24 કલાકમાં આટલા મોત
નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસો ભારતમાં કોવિડ-19 ના એક્ટિવ કેસોની સંખ્યા સતત (Rise in Covid-19 cases in India) વધી રહી છે, જેને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે. આજે રવિવારે સવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) ના જણાવ્યા મુજબ…
- આમચી મુંબઈ
હવે અવિભાજિત શિવસેના હોવી જોઈએ, ગજાનન કીર્તિકરનું વલણ
રત્નાગિરી: શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ ગજાનન કીર્તિકરે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે અને એકનાથ શિંદેએ સાથે આવીને અવિભાજિત શિવસેના બનાવવા વિશે વિચારવું જોઈએ. આ ઉપરાંત, ગજાનન કીર્તિકરે કહ્યું હતું કે એકનાથ શિંદેની શિવસેના ભાજપ પ્રેરિત છે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના…
- સુરત
શોકિંગ, ગુજરાતમાં વધુ એક આપઘાતઃ સુરતમાં 23 વર્ષની યુવતીએ ભર્યું અંતિમ પગલું
સુરત: ગુજરાતના આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કડીમાં એક પરિવારના ત્રણ સભ્ય અને પાલનપુરમાં કોન્સ્ટેબલે અંતિમ પગલું ભર્યાના અહેવાલ વચ્ચે સુરતમાં એક યુવતીએ સ્સૂસાઈડ કર્યું છે. 23 વર્ષીય યુવતીએ મોડી રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી…
- નેશનલ
લોકો પાયલટના આરામ પર રેલવેએ કાપ મુક્યો; અકસ્માતનું જોખમ વધશે? યુનિયને વિરોધ નોંધાવ્યો
નવી દિલ્હી: રેલ્વે મંત્રાલયે ટ્રેન ક્રૂ મેમ્બર્સ માટે આઉટસ્ટેશન રેસ્ટ રૂલ્સ (Outstation rest rules)માં ફેરફારની જાહેરાત કરી છે. વિવિધ રેલ્વે ઝોન અને ડિવિઝનમાં અલગ અલગ નિયમોને દુર કરીને, દેશભરમાં એક જેવા જ નિયમો લાગુ કરવાના હેતુથી આ ફેરફારો કરવામાં આવ્યા…
- આમચી મુંબઈ
સામનામાં રાજ-ઉદ્ધવનો ફોટો પ્રકાશિત, સુપ્રિયા સુળેએ અભિનંદન આપ્યા, ‘ઠાકરે બ્રધર્સ’ યુનિયનની માત્ર જાહેરાત બાકી છે
પુણે: મહારાષ્ટ્રમાં મનસે-શિવસેના યુબીટી વચ્ચે જોડાણની અટકળો વચ્ચે એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ એક મોટું નિવેદન આપ્યું છે. સુળેએ કહ્યું હતું કે હું આ નિર્ણયનું સ્વાગત કરું છું. તેઓ એક પરિવાર છે અને બાળાસાહેબના વિશાળ વારસાનો ભાગ છે. જો તેઓ…
- આમચી મુંબઈ
રાજ ઠાકરેની સભાઓમાં ભીડ આવે છે, પણ મત નહીં: શરદ પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક પક્ષોએ ઉદ્ધવ અને રાજ ઠાકરેના ભેગા થવાનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસે પણ તેનું સ્વાગત કર્યું છે. હવે દેશના ભૂતપૂર્વ કૃષિ પ્રધાન અને એનસીપી વડા શરદ પવારે પણ તેને ટેકો આપ્યો છે. પવારે…
- નેશનલ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને પૂછેલા પ્રશ્ર્નોના જવાબ ભાજપ આપે તે જ મેચ ફિક્સિંગ દર્શાવે છે: રમેશ ચેન્નીથલા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાહુલ ગાંધીના લેખમાં તાર્કિક રીતે રજૂ કરવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં છેતરપિંડી, ચાલાકી અને આદેશના વ્યવસ્થિત ઉલ્લંઘન દ્વારા લોકશાહીનું વસ્ત્રહરણ કેવી રીતે કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચની કામગીરી પર જ શંકાઓ વધી છે, તેથી એવી…
- સ્પોર્ટસ
અમેરિકાની સ્કૂલ ઍથ્લીટે 100 મીટરની દોડ કેવી રીતે પૂરી કરી એ જોશો તો ચોંકી જશો
હ્યુજીન (અમેરિકા): અમેરિકાના ઑરેગોન સ્ટેટના હ્યુજીન (EUGENE) શહેરમાં તાજેતરમાં આયોજિત ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૂકલીન ઍન્ડરસન (BROOKLYN ANDERSON) નામની ઍથ્લીટ 100 મીટરની વિઘ્ન દોડ જીતી હતી. તે વિજયી થઈ એના કરતાં તેણે ફિનિશ લાઇન જે રીતે પૂરી કરી એ જોવા…