- સ્પોર્ટસ
IND vs AUS: બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ 11ની જાહેરાત કરી, આ ખેલાડીને તક મળી
એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ચાહકો બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની બીજી મેચની આતુરતાથી રાહ કોઈ રહ્યા છે, આવતી કાલે એડિલેડમાં મેચની (Adelaide test match) શરૂઆત થશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે પરંપરાને અનુસરતા એક દિવસ પહેલા આજે ગુરુવારે જ પ્લેઇંગ 11ની…
- પુરુષ
શોખ ને વળગણ વચ્ચેનો ફરક જાણી લેવો જરૂરી છે…
નવલકથાઓ વાંચવાનો શોખ માહીને છેક સાતમા ધોરણથી લાગી ગયેલો. એના પપ્પા હંમેશાં કોઈના કોઈ પુસ્તક વાંચતા રહેતા. મમ્મીને પણ બપોરે નવરાશના સમયે છાપા-મેગેઝિન્સ વાંચતા જોતી એટલે માહીના મનમાં એનો મોહ ઊભો થતાં વાર લાગી નહીં. ઘરમાં જ વાંચનનો માહોલ માહીને…
- લાડકી
ભારતની પ્રથમ મહિલા કમાન્ડો ટ્રેનર: સીમા રાવ
એ હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટયૂટની ચંદ્રક વિજેતા છે, સ્કાય ડાઈવર છે, કોરિયાઈ તાયક્વાંડો અને ઇઝરાયલી ક્રાવ માગા માર્શલ આર્ટમાં પારંગત છે, મિલિટરી માર્શલ આર્ટમાં સાતમી ડિગ્રીની બ્લેક બેલ્ટ છે અને એણે બ્રુસ લી આર્ટનું પ્રશિક્ષણ લીધું છે…. જાણો છો એને? એનું…
- લાડકી
આવું અપમાન શાનું સહન કરાય…?
‘તમને કેટલી વાર કિચનમાં આવવાની ના પાડી છે છતાં તમે માનતા જ નથી. એકની એક વાત તમને કેટલી વાર કહેવાની અક્કલ છે કે નહીં?’ રોશનીએ ગુસ્સો કર્યો. ‘અરે, પણ હું તો ચા બનાવવા આવી હતી. મારે અને તારા બાપુજીને ચા…
- સ્પેશિયલ ફિચર્સ
મુખ્બિરે ઈસ્લામ : સમતુલા અને સમાનતા: ઈસ્લામમાં લોકસેવાનું મહત્ત્વ
ઈસ્લામ એક એવી જીવન વ્યવસ્થા છે જે માનવ પ્રકૃતિને અનુકૂળ છે. આ વ્યવસ્થા વિરુદ્ધનું જીવન અપ્રાકૃતિક જ નહીં મુશ્કેલ પણ છે, તેનું મૂળ કારણ એ છે કે ઈન્સાનની જરૂરિયાતોને જેટલો વધુ તેનો ખાલિક (સર્જનહાર) જાણે છે, બીજો કોઈ જાણી શકતો…
- લાડકી
નિખારઃ રાઈસ વૉટરના ફાયદાઓ ખબર છે?
શિયાળો શરૂ થતાં જ ચહેરાની સ્કીન ડ્રાય થવા માંડે છે. આપણે ચહેરાની સુંદરતા ટકાવી રાખવા માટે વિવિધ ક્રીમ અને મોઇશ્ર્ચરાઇઝરનો ઉપયોગ કરીએ છીએ. એવામાં તમને અમે એક સરળ અને સસ્તો ઉપાય જણાવીશું ચહેરાને તેજ અને સુંદર બનાવવાનો. એના માટે તમને…
- આમચી મુંબઈ
બધા ફડણવીસ-શિંદેમાં બિઝી છે ત્યાં અજિત પવારે કરી નાખ્યો ખેલ…
મુંબઇઃ મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિએ પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. ત્યાર બાદ સીએમ પદને લઇને થઇ રહેલી ભાંજગડ અને મડાગાંઠનો પણ હવે ઉકેલ આવી ગયો છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વાર મુખ્ય પ્રધાન બનવા જઇ રહ્યા છે. તો અજિત પવાર…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી પહેલા સલમાન ખાનની હત્યાનો પ્લાન હતો, બિશ્નોઈ ગેંગના શૂટરનો ખુલાસો
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા શૂટરે પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો (Baba Siddiqui Murder case)કર્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન શૂટરે જણાવ્યું કે તેઓ બાબા સિદ્દીકી પહેલા સલમાન ખાનની હત્યા કરવાના હતાં. આરોપીએ કહ્યું…
- આમચી મુંબઈ
શાળામાં બેક બેન્ચર ફડણવીસ રાજકારણના મહારથી
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યનું સુકાન ફરી એક વાર દેવેન્દ્ર ફડણવીસના અનુભવી હાથોમાં સોંપવામાં આવ્યું છે. ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. મહારાષ્ટ્ર ઘણું મોટું અને ઔદ્યોગિક વિકાસમાં સૌથી આગળ છે. આવા મોટા રાજ્યના ત્રીજી વાર મુખ્ય પ્રધાન…
- આપણું ગુજરાત
Gujarat માં 414 ખિલખિલાટ વાન છે કાર્યરત, 12 વર્ષમાં 1.19 કરોડે લીધો લાભ
Gandhinagar News: રાજ્ય સરકાર આરોગ્ય સંસ્થાઓમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને બાળકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ આપીને માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સતત કટિબધ્ધ છે. આ ઉમદા હેતુમાં રાજ્ય સરકારનો જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. જેના અંતર્ગત ૪…