- મનોરંજન
બાહુબલી, જવાન બધાને પાછળ છોડી પુષ્પા-2એ કરી રેકોર્ડ બ્રેક ઑપનિંગ
ફિલ્મી પંડિતોની ભવિષ્યવાણીઓ આમ તો સાચી પડતી નથી, પરંતુ પુષ્પા-2 ધ રૂલ મામલે તમામ આગાહીઓ થોડી વધારે જ સાચી પડી છે. રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ બાદ હવે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મે ઑપનિંગ કલેક્શનનો રેકોર્ડ પણ બ્રેક કર્યો…
- આમચી મુંબઈ
અજિત પવાર: ‘કાયમી નાયબ મુખ્યમંત્રી’ એ મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થાન મજબૂત કર્યું
મુંબઈ: તેમના રાજકીય ગ્રહણની આગાહીઓને ખોટી પાડીને, એનસીપીના વડા અજિત પવારે માત્ર ભાજપની આગેવાની હેઠળની મહાયુતિમાં જ નહીં,પરંતુ છઠ્ઠી વખત નાયબ મુખ્ય પ્રધાન બનીને મહારાષ્ટ્રના રાજકારણમાં પણ તેમનું સ્થાન મજબૂત કર્યું છે. એનસીપીના સ્થાપક અને તેમના કાકા શરદ પવાર સામે…
- સ્પોર્ટસ
IND vs AUS: રોહિતે ટોસ જીતી આ નિર્ણય કર્યો, ભારતની પ્લેઈંગ-11માં 3 ફેરફાર
એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy)ની બીજી મેચ આજથી એડિલેડમાં રમાઈ રહી છે. એડિલેડમાં રોહિત શર્માએ ટોસ જીત્યો અને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બોલિંગ કરશે. ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર જોવા મળ્યા છે.…
- આપણું ગુજરાત
લો હવે ગુજરાતમાં નકલી મેડીકલ ડિગ્રી વેચવાનું કૌભાંડ પકડાયું, સુરત પોલીસે 14 લોકોની ધરપકડ કરી
સુરત: ગુજરાતમાં નકલી સરકારી ઓફીસ, નકલી ટોલ બૂથ, નકલી કોર્ટ જેવા એક પછી એક ‘નકલી કૌભાંડ’નો પર્દાફાશ થઇ રહ્યો છે. એવામાં સુરતમાં નકલી ‘બેચલર ઓફ ઈલેક્ટ્રો-હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી’ (BEMS) ડિગ્રી બનાવતી ટોળકીનો પર્દાફાશ (Fake medical degree scam in Surat)…
- નેશનલ
પહેલી જાન્યુઆરીથી આ કંપની ના વાહનોના ભાવમાં થશે ધરખમ વધારો
નવી દિલ્હી: આગામી પહેલી જાન્યુઆરી, ૨૦૨૫થી હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિ. તેનાં વિવિધ વાહનોના ભાવમાં રૂ. ૨૫,૦૦૦ સુધીનો ભાવવધારો કરશે. તાજેતરમાં ઈનપૂટ્સ ખર્ચમાં, વિનિમય દરમાં અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા ભાવવધારો અનિવાર્ય બન્યો હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું.…
મુંબઈમાં પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન એક શખ્સે આવી હરકત કરતા શો 20 મિનિટ માટે બંધ રખાયો
મુંબઈ: અલ્લુ અર્જુન સ્ટારર તેલુગુ ફિલ્મ પુષ્પા 2: ધ રુલ ગઈ કાલે સિનેમાઘરોમાં રિલીઝ (Pushpa 2 The Rule Release) થઇ, ચાહકો ફિલ્મ જોવા માટે પડાપડી કરી રહ્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવી (Box Office collection) રહી…
- નેશનલ
આ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોના ખિસ્સા પર બોજ વધશે, બેંકે લીધો આવો નિર્ણય
મુંબઈ: દેશની એક અગ્રણી પ્રાઈવેટ સેક્ટર બેંક એક્સિસ બેંકે ક્રેડિટ કાર્ડ ધારકોને મોટો ઝટકો (AXIS bank credit card) આપ્યો છે. બેંક 20 ડિસેમ્બરથી તેના ક્રેડિટ કાર્ડ ધારકો પાસેથી કોઈપણ ટ્રાન્સફર પાર્ટનરને ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ ટ્રાન્સફર કરવા માટે રૂ. 199…
- નેશનલ
સંસદ પરિસરમાં રાહુલ-પ્રિયંકાના ટીશર્ટે ખેંચ્યું સૌનું ધ્યાનઃ મોદી પર આ રીતે કર્યા પ્રહારો
નવી દિલ્હી: યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સહીત અદાણી જૂથ સાથે જોડાયેલા ઘણા લોકો પર લાંચ અને છેતરપિંડીના આરોપ (US accusation on Adani) લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ આ આરોપો મામલે સંસદના ચાલી રહેલા શિયાળુ…
- નેશનલ
ચાંદીમાં રૂ. 1065નો ચમકારો, સોનામાં રૂ. 146નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં સાધારણ સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે ખાસ કરીને સોનામાં વધ્યા મથાળેથી ભાવમાં 0.1 ટકાનો ઘટાડો આવ્યો હતો,…