- સ્પોર્ટસ
Match જિતતાં જ Kavya Maranએ એવું શું કર્યું કે Ronaldo સાથે થઈ સરખામણી?
Sunrisers Hydrabadની ઓનર Kavya Maran દરેક મેચ બાદ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે અને ગઈકાલે પણ RR Vs SRHની મેચ દરમિયાન કંઈક એવું જ જોવા મળ્યું હતું. ગઈકાલે છેલ્લાં બોલ પર SRHના Bhuvneshwar Kumarએ RRના બેટ્સમેન રોવમેન પોવેલને…
- Uncategorized
IRCTCનું ગુજરાત ટુર પેકેજ : ઉત્તર પ્રદેશના પ્રવાસીઓ માટે આ સોનેરી તક
ગાંધીનગર : ઉત્તર પ્રદેશનાં પ્રવાસીઓ કે જે ગુજરાત ફરવા (Gujarat Tour) માંગે છે તો તેમના માટે આ એક સોનેરી તક છે. 6 રાત અને 7 દિવસના આ પ્રવાસમાં 2AC અને 3AC ક્લાસમાં રેલવે રિઝર્વેશનની સાથે પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન થ્રી સ્ટાર…
- નેશનલ
ભારતીય ડાબેરી રાજકારણમાં ખૂબ મોટું નામ ધરાવતા CPI અતુલ કુમાર અંજનનું કેન્સરની બીમારી બાદ દેહાંત
નવી દિલ્હી : ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના રાષ્ટ્રીય સચિવ અતુલ કુમાર અંજનનું (Atul Kumar Anjan) લાંબા સમયની કેન્સરની બિમારી બાદ અવસાન થયું હતું. ખેડૂતો અને મજૂરો માટેના તેમના કામના કારણે તેઓ રાજકારણીઓમાં એક અલગ ઓળખ ધરાવતા અતુલ કુમાર છેલ્લા એક…
- આપણું ગુજરાત
Weather Update : આગામી ત્રણ દિવસો સૌરાષ્ટ્ર-કચ્છ માટે આકરા ! હવામાન વિભાગે કરી આગાહી
ગાંધીનગર : રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત વર્તાઇ રહ્યો છે અને મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગરમીનો પ્રકોપ આગામી 3 દિવસ યથાવત રહેશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં…
- નેશનલ
લગ્ન થયા હોય કે નહી પણ…. સહમતિથી સેક્સ ખોટો ન કહેવાય, દિલ્હી હાઇ કોર્ટ
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે બળાત્કાર સાથે જોડાયેલા એક કેસમાં સુનવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે જો બે પુખ્ત વયની વ્યક્તિ સહમતિથી જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, તો તેઓને ખોટા કામ માટે જવાબદાર ફેરવી શકાય નહીં. કોર્ટે બળાત્કારના…
- ઇન્ટરનેશનલ
રામ મંદિર મુદ્દે પાકિસ્તાને UNમાં ફરી ઓકયું ઝેર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતું રહ્યું છે. જેમાં પાકિસ્તાને ફરી એક વાર સંયુક્ત રાષ્ટ્રમાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો. જો કે, આ વખતે તેમને એવો જવાબ મળ્યો કે તેમની બોલતી બંધ થઈ ગઈ. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન દ્વારા આપવામાં…
- આમચી મુંબઈ
થાણેમાં આગ ઠરશે? શિંદે-દેવેન્દ્રએ અડધી રાત્રે કોને ફોન કર્યો?
થાણેઃ આખરે મહાયુતિને બેઠકો ફાળવવામાં આવી હતી, અપેક્ષા પ્રમાણે આ બેઠકની ફાળવણી બાદ અસંતોષ ફેલાયો છે. થાણેની સીટ શિંદેની શિવસેનાને આપવામાં આવતા ભાજપમાં અસંતોષ શરૂ થયો છે. નવી મુંબઈ અને મીરા ભાઈંદરમાં પદાધિકારીઓ અને કાર્યકરોએ વલણ અપનાવ્યું છે કે જ્યાં…
- નેશનલ
વાહ! લક્ષદ્વીપ પહોંચવામાં હવે 5 કલાકની બચત થશે, પ્રવાસીઓનો પ્રથમ બેચ માત્ર 7 કલાકમાં પહોંચી ગયો
લક્ષદ્વીપના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રવાસીઓ માટે એક પછી એક અનેક સુવિધાઓ પૂરી પાડી રહી છે. આ ક્રમમાં સરકારે હવે પરલી નામની નવી જહાજ સેવા શરૂ કરી છે. આ હાઈ સ્પીડ વેસલ સર્વિસને કારણે લક્ષદ્વીપ જવા માટેના સમયમાં 5…
- નેશનલ
જાતીય સતામણી કેસ બાદ દેવેગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલી, બળાત્કારનો કેસ નોંધાયો
ભારતના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કર્ણાટક જાતીય સતામણી વિવાદ વચ્ચે તેની સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. કર્ણાટક પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો…