- IPL 2024
ચાહર-હર્ષલની બે-બે બૉલમાં બે વિકેટ, ચેન્નઈ 167/9ના સ્કોર સુધી સીમિત
ધરમશાલા: મોહાલી નજીકના મુલ્લાનપુર પછી હવે ધરમશાલા પંજાબ કિંગ્સનું હોમ-ટાઉન છે અને એમાં એણે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને બૅટિંગ માટે આમંત્રણ આપીને 167/9ના સ્કોર સુધી સીમિત રાખી હતી. છઠ્ઠા નંબરે મોકલવામાં આવેલો રવીન્દ્ર જાડેજા (43 રન, 26 બૉલ, બે સિક્સર,…
- નેશનલ
કોંગ્રેસને વધુ એક ઝટકો, છત્તીસગઢના નેતા રાધિકા ખેડાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી આપ્યું રાજીનામું
નવી દિલ્હી: દેશમાં એક તરફ લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છત્તીસગઢ કોંગ્રેસના નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દીધું છે. રાધિકા ખેડાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આજે…
- આમચી મુંબઈ
હેમંત કરકરેને આતંકી કસાબે નહીં, પોલીસે ગોળી મારી હતી!: વડેટ્ટીવારે વિવાદ નોંતર્યો?
મુંબઈ: રાજકારણીઓ અવારનવાર પોતાના બેફામ અને વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં આવતા હોય છે અને હાલ તો લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે કૉંગ્રેસના એક નેતાએ અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.મુંબઈ ઉપર 2008માં થયેલા આતંકવાદી હુમલામાં શહિદ થનારા એ સમયના…
- નેશનલ
પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા પૂર્વ MLA,બિહારમાં JDUના ઉમેદવાર માટે કર્યો મેગા રોડ શો
પટણા: અનંત કુમાર સિંહ જેમને છોટે સરકારના નામથી પણ ઓળખવામાં આવે છે, મોકામાથી પાંચ વખત ધારાસભ્ય રહી ચુકેલા અનંત કુમાર સિંહ હાલ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા છે. આજે સવારે જ તેમને પટણામી બેઉર સેન્ટ્રલ જેલમાંથી 15 દિવસ માટે પેરોલ…
- સ્પોર્ટસ
મહિલાઓના ટી-20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરાયું: જાણી લો ભારત-પાકિસ્તાન મુકાબલો ક્યારે અને ક્યાં થશે
દુબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ ક્રિકેટ મૅચ હોય, એના પર સમગ્ર ક્રિકેટજગતનું ધ્યાન અચૂક હોય છે જ. હવે તો મહિલાઓની ભારત-પાકિસ્તાન મૅચમાં શું થાય છે એ જાણવાની પણ બધાને ઉત્સુકતા હોય છે.2023માં મેન્સ વન-ડે વર્લ્ડ કપમાં 14મી ઑક્ટોબરે…
- નેશનલ
ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ફટકો, નિર્મલા સપ્રે ભાજપમાં જોડાયા
દેશમાં લોકસભાની ચૂંટણીની મોસમ ચાલી રહી છે. બે તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે અને હવે ત્રીજા તબક્કાના મતદાન માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. એવામાં મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.મધ્ય પ્રદેશના સાગર જિલ્લાની આઠ વિધાનસભા…
- આમચી મુંબઈ
મુંબઈગરાને Heatwaveમાંથી રાહત મેળવવા હજી રાહ જોવી પડશે…
મુંબઈઃ મે મહિનો શરૂ થઈ ગયો છે અને એની સાથે જ રાજ્યના તાપમાનમાં પણ ધરમૂળથી ફેરફાર જોવા મળી રહ્યો છે. પહેલાં જ અઠવાડિયામાં નાગરિકો એકદમ ત્રાહિમામ પોકારી ગયા છે અને રીતસરના પરસેવાના રેલેરેલા ઉતરી રહ્યા છે. આ ઉપરાંત હવામાન ખાતા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મહારાષ્ટ્રએ કમર કસી…
મુંબઈ: સાતમી મેના મંગળવારના આખા દેશમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન યોજવામાં આવશે અને તેમાં મહારાષ્ટ્રની અગિયાર બેઠકનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના રાજકારણીઓએ પણ આ મતદાન માટે પૂરી તૈયારી કરી લીધી છે અને તમામ મહત્ત્વની બેઠકો માટે પૂરજોશમાં…
- મનોરંજન
ગંગુબાઈ આપશે મેટ ગાલા 2024માં હાજરી, ન્યૂયોર્ક જવા રવાના
બોલીવુડની ગંગુબાઈ એટલે કે આલિયા ભટ્ટ આ વર્ષે મેટ ગાલા ફેશન ઇવેન્ટમાં હાજરી આપવાની છે. તે 2024ની મેટ ગાલા ઇવેન્ટનો ભાગ બનનાર કેટલાક સેલિબ્રિટી ભારતીયમાંની એક છે. આ બીજી વખત છે જ્યારે આલિયા ભટ્ટ મેટ ગાલામાં તેનો ગ્લેમરસ અવતાર બતાવશે.…
- આપણું ગુજરાત
Loksabha Election 2024 : ગુજરાતમાં કોંગ્રેસે એક પણ મુસ્લિમને ટિકિટ ના ફાળવી, કુલ 35 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) 25 લોકસભા બેઠક માટે 7 મેના રોજ મતદાન(Voting) યોજાશે. જેના પગલે હાલ રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક પક્ષ જાતિના નામે તો કેટલાક ધર્મના નામે મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.…