- સ્પોર્ટસ
કુસ્તીબાજ બજરંગ પુનિયા કઈ સામસામી આક્ષેપબાજીમાં સસ્પેન્ડ કરાયો?
બંધિત અધિકારીઓને નિર્ધારિત સમયે યુરિન સૅમ્પલ આપવા પડે. જો તે આવું કરવાનું કોઈ કારણસર ટાળે કે સૅમ્પલ આપવાનું જ નકારી કાઢે તો તેને સસ્પેન્ડ કરવામાં આવે છે.જોકે ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાનો કિસ્સો અલગ જ છે.10મી માર્ચે સોનેપતમાં ઑલિમ્પિક્સ માટેના એશિયન…
- આમચી મુંબઈ
બોલો, ઐસા ભી હોતા હૈઃ મુંબઈથી પનવેલ માત્ર ૯ મિનિટમાં?!
મુંબઈઃ બુલેટ ટ્રેનની ઝડપનો અહેસાસ કરાવતી આ હેડલાઈન વાંચીને જો તમને આશ્ચર્ય થયું હોય તો જણાવી દઈએ કે રાજ્ય પરિવહન (એસટી) નિગમની વેબસાઇટ પર આ માહિતી આપવામાં આવી છે. સામાન્ય રીતે મુંબઈથી પનવેલ રોડની મુસાફરીમાં ઓછામાં ઓછો દોઢ કલાકનો સમય…
- આપણું ગુજરાત
‘કોઈ હમ-દમ ના રહા,કોઈ સહારા…’ ગુજરાતથી સ્ટાર પ્રચારકો કેમ રહ્યા દૂર ?
લોકસભાની ચૂંટણી હોય અને ગુજરાતમાં સ્ટાર પ્રચારકો ના હોય એવું કેવી રીતે બને ? પણ પહેલી વાર એવું બન્યું છે કે કરોડો સદસ્યોની પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાત પ્રચારથી અળગા રહ્યા. ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ ભાજપ માટે સંવેદનશીલ કહેવાતી…
- નેશનલ
૨૪ લાખ વિદ્યાર્થીએ આપી મેડિકલની પ્રવેશ પરીક્ષા
નવી દિલ્હીઃ દેશભરમાં મેડિકલ, ડેન્ટલ, આયુષ, વેટરનરી તથા પસંદગીની મેડિકલ કોલેજોના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા કમ મેડિકલ પ્રવેશ પરીક્ષા-નીટ યુજી ૨૦૨૪ રવિવારના રોજ લેવામાં આવી હતી.એમબીબીએસ, બીએચએસ, બીએમએસ, બેચલર ઇન ડેન્ટલ સર્જન અને બીએસસી નર્સિંગ સહિત વિવિધ સ્નાતક…
- નેશનલ
‘અનુપમા’થી લોકપ્રિય બનેલી રૂપાલી ગાંગુલીએ જેતપુરમાં મનસુખ માંડવિયાના રોડ શોમાં કર્યો પ્રચાર
પોરબંદર: લોકપ્રિય ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ હવે લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે. નાના પડદા પર અનુપમાનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી રૂપાલી ગાંગુલી છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ તેઓ પ્રથમ…
- આમચી મુંબઈ
બેસ્ટની બસમાં બોમ્બ હોવાની ધમકીનો ઇ-મેઇલ મોકલનારો યુવક પકડાયો
મુંબઈ: નવી મુંબઈથી મુલુંડ જનારી બેસ્ટની બસમાં બોમ્બ હોવાની ધમકી આપતો ઇ-મેઇલ બેસ્ટ ઉપક્રમને મોકલવામાં આવ્યો હતો, જેને પગલે નવી મુંબઈથી આવનારી છ બસ તથા મુલુંડ ડેપોમાં તપાસ કરાઇ હતી. જોકે કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. બાદમાં ઇ-મેઇલ મોકલવા…
- આમચી મુંબઈ
યુવતીને બ્લેકમેઇલ કરીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ બે ભાઇ વિરુદ્ધ ગુનો
નવી મુંબઈ: ડિસેમ્બર, 2023માં 18 વર્ષની યુવતી પાસે જાતીય તરફેણની માગણી કરીને તેને બ્લેકમેઇલ કરવા તથા તેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ 20 અને 22 વર્ષની વયના બે ભાઇ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.આરોપીઓ યુવતીના પડોશમાં રહેતા હતા. તેમણે…
- આપણું ગુજરાત
પાંચ લાખની જીતના ‘ટાર્ગેટ’ને ‘મૂકો પૂળો’, કહી ભાજપે અપનાવી આ સ્ટ્રેટજી
ગુજરાતમાં મત સંગ્રામ આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા જ કલાકો છે ત્યારે, ચોતરફ ક્ષત્રિય સમાજના ભાજપ વિરોધી કલશોરથી ભાજપ ત્રાહિ-ત્રાહિ થઈ ઉઠ્યો હોય તેમ હવે ગણગણાટ થાય છે કે, પાંચ લાખની લીડ મૂકો પડતી… પણ બહુમતી જંગી આવવી જોઈએ.…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ થાણે જિલ્લામાં બહુપાંખિયો જંગ થવાના આસાર, ૯૧ ઉમેદવાર મેદાનમાં
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ગઢ ગણાતા થાણે જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં બહુપાંખિયો જંગ થવાના અણસાર મળી રહ્યા છે. જિલ્લામાં થાણે, કલ્યાણ અને ભિવંડી એમ ત્રણ મતવિસ્તારો છે. જે માટે કુલ ૩૫૫ અરજીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમાંથી ૧૧૧ ઉમેદવારોએ…
- નેશનલ
બિહારની સાસારામ સીટથી કોંગ્રેસના ઉમેદવાર પર યૌન શોષણનો આરોપ, નામાંકન રદ કરવાની ઉઠી માંગ
નવી દિલ્હી: બિહારની સાસારામ લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર મનોજ રામ પર ગંભીર આરોપો લાગ્યા છે. મનોજ રામ વિરુદ્ધ મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે.મનોજ રામ વિરુદ્ધ થયેલી ફરિયાદમાં કૈમુરમાં ગુનાહિત કેસમાં સંડોવાયેલા હોવાને કારણે તેમની ઉમેદવારી રદ કરવાની…