- નેશનલ
આ ન્યૂઝ વંચી Kangna Ranutના ફેન્સનું દિલ તૂટી જશે
ફેશન, કેવિન, પંગા, થલાઈવા જેવી ફિલ્મો આપી લોકોના દિલ જીતનાર બોલીવૂડ અભિનેત્રી Kangna Ranut હાલમાં તો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. અભિનેત્રી પોતાના વતન હિમાચલ પ્રદેશના મંડી બેઠકની ભાજપની ઉમેદવાર છે અને જોરશોરથી પ્રચાર કરી રહી છે.પણ કંગનાની એક્ટિંગના ફેન્સ…
- મનોરંજન
ઐશ્વર્યા રાય આરાધ્યાની માતા નથી, આ શું બોલી ગયા જયા બચ્ચન?
જયા બચ્ચન બોલિવૂડના જાણીતા અભિનેત્રી રહી ચૂક્યા છે. તેમણે બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મો આપી છે અને તેમની તમામ ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. દરેક લોકો જયા બચ્ચનનું ઘણું સન્માન કરે છે. તેઓ રાજકારણમાં પણ સક્રિય…
- ઇન્ટરનેશનલ
ભારતના આ મિત્ર દેશમાં ભારે પૂરથી તબાહી
ભારતનો મિત્ર દેશ બ્રાઝિલ હાલમાં ભયંકર પૂરની ઝપેટમાં છે. બ્રાઝિલના દક્ષિણી રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં ભારે પૂરને કારણે છેલ્લા સાત દિવસમાં ઓછામાં ઓછા 75 લોકો માર્યા ગયા છે અને અન્ય 103 લોકો ગુમ થયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે.…
- મનોરંજન
સલમાન ખાનના આટલા સરસ હેન્ડરાઈટિંગ…જૂનો પત્ર વાયરલ થતા ફેન્સને થયો સવાલ
સલમાન ખાનની કલ્ટ-ક્લાસિક ફિલ્મ મૈંને પ્યાર કિયા સુપરહીટ સાબિત થઈ હતી. હવે, તાજેતરમાં સલમાન ખાન દ્વારા લખાયેલ એક હસ્તલિખિત પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તે તે ફિલ્મની સફળતા પછી જ લખવામાં આવ્યો હતો. આમાં તે પોતાના ફેન્સનો…
- આપણું ગુજરાત
અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર એલર્ટ
ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજવવાનું છે. જેની માટે ચુંટણી પંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જો કે આ દરમ્યાન દિલ્હી અને એનસીઆરની જેમ જ અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ મેલ…
- નેશનલ
ઉત્તરાખંડના જંગલોમાં આગપ્રકોપ : અત્યાર સુધી પાંચના મોત, હવામાન વિભાગની આગાહીથી રાહતના એંધાણ
દેહરાદૂન : ઉત્તરાખંડ (Uttarakhand)ના વિવિધ વિસ્તારોમાં જંગલોમાં લાગેલી આગ (Forest Fire) હજુ પણ યથાવત છે. રવિવારે આ આગે વધુ એક જીવ લીધો હતો, જેના કારણે મૃત્યુઆંક 5 થયો હતો. જંગલમાં લાગેલી આગને કારણે આદિ કૈલાશ હેલિકોપ્ટર દર્શન સેવા બીજા દિવસે…
- નેશનલ
CISCE ICSE, ISC 10મા અને 12મા પરિણામો જાહેર
નવી દિલ્હીઃ CISCE ICSE, ISC પરિણામ જાહેર 2024: કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) એ આજે ઈન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) એટલે કે 10મા અને 12મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ICSE બોર્ડની પરીક્ષા…
- નેશનલ
લ્યો બોલો ! મધ્યપ્રદેશમાં જેની બિલ્ડીંગમાં કોંગ્રેસનું કાર્યાલય ચાલતું હતું તે જ ધારાસભ્ય ભાજપમાં જોડાયા
ભોપાલ : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનો પ્રચાર પૂર્ણ થાય તે પહેલાં જ મધ્યપ્રદેશમાં એક મોટી રાજકીય ઉથલપાથલ થઈ ગઈ. બીના બેઠકના કોંગ્રેસના વિધાનસભ્ય નિર્મલા સપ્રે ભાજપમાં આશ્ચર્યની વાત તો એ છે કે ધારાસભ્ય નિર્મલા સપ્રેની બિલ્ડીંગમાં કોંગ્રેસનું ચૂંટણી કાર્યાલય હતું.…
- નેશનલ
આ અઠવાડિયે બે-ત્રણ નહીં, પાંચ દિવસ બેંક બંધ રહેશે, જોઇ લો સંપૂર્ણ યાદી…
નવી દિલ્હીઃ આજથી શરૂ થયેલું અઠવાડિયું બેંક રજાથી ભરેલું છે. આ અઠવાડિયે બેંક પૂરા પાંચ દિવસ બંધ રહેવાની છે, જેમાં અક્ષય તૃતિયા, લોકસભાની ચૂંટણીની રજા, રવિન્દ્રનાથ ટાગોર જયંતિને કારણે બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત મે મહિનાનો આ સપ્તાહમાં બીજો શનિવાર…
- નેશનલ
બાળકને શાળામાં ACની જરૂર હોય તો વાલી ઉઠાવે ખર્ચઃ હાઇ કોર્ટ
દિલ્હીઃ આજના જમાનામાં બાળકોનું શિક્ષણ ઘણું મોંઘુ થઈ ગયું છે. વાલીઓએ બાળકોના સ્કૂલના એડમિશન સાથે પુસ્તકો, ડ્રેસ, બસ વગેરેનો ખર્ચો પણ ઉઠાવો પડે છે. હવે વાલીઓના માથે વધુ એક ખર્ચ આવી પડવાનો છે. જો તમે ઈચ્છો છો કે તમારું બાળક…